હાર્દિક પટેલના ટૂંક સમયમાં થઇ શકે છે પારણાં, પાટીદાર સામાજિક સંસ્થાઓની મળી ગુપ્ત

અમદાવાદઃ હાર્દિક પટેલ પોતાની ત્રણ માગણીઓ સાથે છેલ્લા 18 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, હાર્દિક પટેલના પારણા થાય તે માટે

સાવધાન અમદાવાદીઓ, કોઇને પણ લિફ્ટ આપતા ચેતજો, નહીંતર થશે આવા હાલ

અમદાવાદના મણિનગર રેલવે ફાટક પાસે લૂંટનો બનાવ સામે આવ્યો છે. કહે છે કે, ભલાઇનો જમાનો નથી રહ્યો તેવો જ એક સણસણતો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર અહેવાલ વિશે જણાવીયે તો, અમદાવાદના મણિનગર રેલવે ફાટક પાસે અજાણ્યા શખ્સે બાઈકચાલક પાસે લીફ્ટ માગી હતી. લીફ્ટ આપ્યા બાદ લીફ્ટ લેનારે છરી બતાવીને

દેશનો સૌથી મોટો દુશ્મન હોય તેવો હાર્દિક સાથે વ્યવહારઃ પૂર્વ CM હરીશ રા

અમદાવાદઃ ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે તેઓ છેલ્લા ઘણા સમયથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. ઉપવાસને લઇને તેને પારણા કરવા માટે સમજાવ્યો હતો. વીટીવી સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે, જો જીવીશું તો લડી શકીશું. આ સરકાર લોકતં

ગુજરાતમાં અહીં આવેલુ છે દેશનું પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન 

ગુજરાતમાં વાડોદરાનું હરણી પોલીસ સ્ટેશન દેશનું પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન બની ચુક્યુ છે. આ પોલીસ સ્ટેશનને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ગ્રીન પોલીસ બનાવવામાં આવ્યુ છે.  આ પોલીસ સ્ટેશનમાં તમામ જરૂરી સુવિધાઓ છે. આ ઉપરાંત અહીં પાણી અને વિજળી બચાવવાના પણ ઘણા પ્રયાસો કરવામાં

હાર્દિક પટેલના ઉપવાસ મામલે સરકાર અને પાટીદાર સંસ્થા વચ્ચે થઇ શકે બેઠક

ગાંધીનગર: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે આજે પાટીદાર સંસ્થાઓ સરકાર સાથે મુલાકાત કરી શકે છે. ગાંધીનગરમાં સરકાર સાથે બેઠક થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી બાજુ PAASની ટીમ

અડગ હાર્દિક..! ઉત્તરાખંડના પૂર્વ CM હરિશ રાવત આજે હાર્દિક પટેલની મુલાકાતે

અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ માટે હવે નવો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આજે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત મુલાકાત લઈ શકે છે. જ્યારે પ્રકાશ આંબેડકર પણ મુલાકાત લઈ શ

વડોદરામાં અનોખી પહેલ, 100 સ્કૂલના વિદ્યાર્થીઓએ ટ્રાફિકની થીમ પર બનાવ્યા ગણેશજી

વડોદરાઃ છાત્ર સંસદ નામની સંસ્થા અને વડોદરા પોલીસ સંયુકત રીતે એક ઈવેન્ટનું આયોજન કરી રહી છે. આ ઈવેન્ટને બચી બોલે મોરથી આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં શહેરના પોલીસ કમિશ્નર

મનમોહનસિંહની સરકારમાં પણ વધ્યા હતા પેટ્રોલ-ડિઝલના ભાવ: DyCM નીતિન પટેલ

ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાનને લઇને ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ દ્વારા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમ

અમુલ દ્વારા પશુપાલકોને વધુ એક ઝટકો, દૂધના ખરીદ ભાવમાં કરાયો ઘટાડો

આણંદઃ અમુલ દ્વારા દૂધના ભાવમાં વધુ એક વખત ઘટાડો કરાતા પશુપાલકોમાં રોષની લાગણી ભભુકી ઉઠી છે. દૂધ ખરીદ ભાવમાં અમુલે એક મહિનામાં સતત બીજી વખત ઘટાડો કર્યો છે. ભેંસના દૂધમાં પ્રત

હાર્દિક પટેલ અનામતનો મુદ્દો ભુલ્યો, કોંગ્રેસનું ભારત બંધ રહ્યું નિષ્ફળઃ આઇ.કે.જાડેજા

ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલ અને મોંઘવારીના ભાવ મુદ્દે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ભાજપના નેતા આઈ કે જાડેજાએ કોંગ્રેસ પ

ભારત બંધ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન, 'સરકાર પોલીસને હાથો બનાવી કરી રહી છે દમન'

અમદાવાદઃ ભારત બંધના એલાન મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી. અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર પોલીસને આગળ કરીને દમન કરી રહી છે. પોલીસે બંધને નિષ્

#BharatBandh,ક્યાંક આગચંપી...ક્યાંક તોડફોડ,હાઈ-વે બ્લોક...રેલવે રોકાઈ

અમદાવાદ: ભારત બંધની અસર અમદાવાદમાં ખાસ જોવા મળી હતી. સવારથી જ અમદાવાદ શહેરમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ બંધ કરાવવા માટે માર્ગો પર ઉતરી પડ્યા હતા અને દુકાનો અને બજારો બંધ કરાવવા માટે નીકળ્યા


Recent Story

Popular Story