અમદાવાદની સી.એસ.સિમરીયા ગર્લ્સ કોલેજને એકાએક બંધ કરવાનો નિર્ણય

અમદાવાદ: મણીનગર ખાતે આવેલી સી.એસ.સિમરીયા ગર્લ્સ કોલેજને એકાએક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આથી 600થી વધુ વિદ્યાર્થીનીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. 

અમદાવાદ:પોલીસનું મેગા સર્ચ ઓપરેશન,દારૂ ભરેલ ડ્રમ વાળ્યા ઊંધા

અમદાવાદ: નવરાત્રીના પર્વ લઈ પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઝોન-4 DCP દ્વારા દારૂની બાતમીને લઈ રેડ પાડવામાં આવી છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પોલીસે આ રેડ પાડી છે. જેમાં 200થી વધુ પોલીસ કર્મીઓ સ્ટેન્ડ બાય કરાયા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે અત્યાર સુધીમાં

ગરબાના આયોજન સ્થળો પર આરોગ્ય વિભાગના દરોડા,ફૂડકોર્ટનું કરાયું ચેકિંગ

વડોદરામાં નવરાત્રીનાં તહેવારને લઈને તંત્રએ કવાયત હાથ ધરી છે. ગરબાના આયોજન સ્થળો પર આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું. ગરબા સ્થળે ચાલતા ફૂડકોર્ટ પર ખાદ્યપદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. કલાનગરી, યુનાઈટેડ-વેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. કલાનગરીમાં અખાદ્ય પદાર

VIDEO: અંજલી ચાર રસ્તા પર બની રહેલ બ્રિજ પાસે તૂટી ક્રેન,એક વ્યક્તિ ઘા

અમદાવાદ: શહેરના અંજલી ચાર રસ્તા પાસે બની રહેલા બ્રિજ માટે મંગાવેલી ક્રેન અચાનક પડી જતા એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. રીક્ષા પર ક્રેન પડતા એક શખ્સને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક સારવાર અર્થે વી.એસ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો.  

કોંગ્રેસે 'લોકસરકાર' મોબાઇલ એપ્લિકેશન કરી લોન્ચ, નાગરીકોની સમસ્યા પહોંચાડશે સરકાર સુધી

અમદાવાદઃ જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ ભાજપ અને કોંગ્રેસ લોકોને પોતાની આકર્ષવાના પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસે `

ડીસામાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયાસ, જાનથી મારી નાખવાની આપી ધમકી

ડીસાઃ ગાંધીના ગુજરાતમાં આજે મહિલાઓની સલામતીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહિલાઓ સાથેના દુષ્કર્મના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, તેમ છતા આવા હવસખોરોને કાયદાનો ડર

રાજ્યમાં વરસાદની ઘટથી સરકાર ચિંતામાં, અછતગ્રસ્ત તાલુકાઓમાં વધારો કરવા મુદ્દે ચર્ચા

ગાંધીનગર: રાજ્યમાં વરસાદની ઘટથી સરકાર ચિંતામાં છે. અછતગ્રસ્ત કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ ભાગ લીધો છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં વધારો કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં

યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયો લેસર શો, શક્તિપીઠના ઉદય...

પંચમહાલઃ પ્રથમ વખત લેસર શોની શરૂઆત આજથી યાત્રાધામ પાવાગઢ ખાતે કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન આ લેસર શોમાં પાવાગઢ ખાતે ચાંપાનેરના ઇતિહાસને લેસર શો મારફતે દર્શનાર્થીઓને બતાવવામા

#MeToo અભિયાનથી પ્રેરણા લઇ વડોદરા કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

વડોદરા: મહિલાઓની છેડતીને રોકવા માટે વડોદરા શહેર કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મહિલા હોસ્ટેલ, શાળા કોલેજ બહાર ઉભા રહેવા ઉપરાંત 50 મીટરના વિસ્તારમાં ઉભા રહેવા અંગે પણ પ્રત

બિન ગુજરાતી મામલે હાર્દિક પટેલે ઝંપલાવ્યું,ભાજપ સરકાર પર સાધ્યું નિશાન

અમદાવાદ: બિન ગુજરાતીઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ હવે મેદાનમાં ઉતર્યા છે. હાર્દિક પટેલે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું છે કે,રાજ્યની વર્તમાન સ્થિ

પલ્લીના મેળામાં નકલી ઘી વેચનારા સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી લાલઆંખ

ગાંધીનગર: હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે હવે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. પલ્લીના

અમદાવાદ: મોંઘવારીનો માર,પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઝીંકાયો ભાવ વધારો

અમદાવાદ: આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 10 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધતા પેટ્રોલનો ભાવ રૂ. 79.4


Recent Story

Popular Story