PM અને જાપાનના PM ના રોડ શોને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

ભારતના PM અને જાપાનના PMના સંયુ~ત રોડ શોએ વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસની બુકમાં આ મેગા શોને સ્થાન મળ્યું છે. 

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએAMCને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતુ

છોટાઉદેપુર: રૂ.300ના પગારે રખાયેલો રોજમદાર એવો બોગસ શિક્ષક ઝડપાયો

શિક્ષણની જવાબદારી જેના શિરે છે તેવા મુખ્ય શિક્ષકો તગડો પગાર મેળવીને પોતાની જવાબદારીનું પ્રામાણિકતાથી વહન કરતા નથી. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ઘોડા પ્રાથમિક શાળામાંથી રૂ.300ના પગારે રખાયેલો રોજમદાર એવો બોગસ શિક્ષક ઝડપાતાં શિક્ષણ અધિકારીએ તપાસ કરાવવાની ફરજ પડી  હતી. જો કે, શાળાનો મ

વડોદરા: ટ્રાફિક કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

વડોદરામાં ટ્રાફિક કર્મચારીઓ પગાર વધારા અને ટ્રસ્ટીઓ દ્વારા હેરાગતિને લઇને હડતાળ પર ઉતર્યા છે. ટ્રાફિક એજયુકેશન સંચાલિત 250 યુવક યુવતીઓ હડતાળમાં જોડાયા હતા. મહારાણી ચાર રસ્તા પાસે TRB દ્વારા હડતાળ યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા 

  • વડોદરામાં ટ્રાફિક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
  • પગ

વડોદરા: શિક્ષીકાએ વિદ્યાર્થિનીને શાળામાં કપડા ખોલવાની આપી સજા, વાલીએ મ

વડોદરાના લક્ષ્મીપુરામાં એક શાળામાં વાલીએ ભારે હોબાળો મચાવી દીધો. વાલીનો આરોપ છે કે શિક્ષીકાએ તેમની બાળકીએ હોમવર્ક ન કર્યું હોવાથી સજાના ભાગરૂપે કપડા કાઢવાનું કહ્યું હતું. ઘટના છે લક્ષ્મીપુરાની સી.કે. પ્રજાપતિ શાળાની. જ્યાં વિદ્યાર્થિનીએ હોમવર્ક ન કર્યું હોવાથી શિક્ષીકાએ વિદ્યાર્થિનીને શાળામાં ક

તબીબે ઇંજેકશન આપ્યા બાદ યુવાનનું થયું મોત, પરીવારે મુક્યો બેદરકારીનો આરોપ

આણંદ:  આણંદના પાધરિયા વિસ્તારમાં તબીબની બેદરકારીથી એક યુવાનનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ થયો છે. યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તબીબે યુવકને ઈન્જેક્શન આપ્યું હતું. ત્યાર બાદ તેનું મોત નિપજ્યું છે. પરિવારજનોએ તબીબ વિરુદ્ધ બેદરકારીના આક્ષેપ સ

મોદી અને શિંઝો આબે આજે અમદાવાદની મુલાકાતે, જાણો PMનો કાર્યક્રમ

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી  શિંઝો આબે આજે અમદાવાદની મુલાકાત લેશે. પીએમ મોદી અને શિંઝો આબેના કાર્યક્રમની વાત કરી એ તો બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું આગમન થશે. ત્યાર બાદ બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ જાપાનના PM  

તિબેટના બૌદ્ધ સાધકો આબે અને મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા

અમદાવાદઃ જાપાનના પીએમ શિંઝો આબે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તિબેટના બૌદ્ધ સાધકો એરપોર્ટ પહોંચી ચુક્યા છે. બૌદ્ધ સાધકો પીએમ શિંઝો આબે અને પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત્ કરવા માટે એરપોર્ટ પહોંચી ચૂક્યા છે.

PM મોદી આવે તે પૂર્વે જ પાટીદાર ફેક્ટર સક્રિય, સુરત બાદ અમદાવાદમાં પણ વિરોધ

ગુજરાતમાં બે પ્રધાનમંત્રીના આગમનની પૂર્વ રાત્રિએ પાટીદાર ફેક્ટર સક્રિય બન્યું છે. સુરતમાં પાટીદાર યુવકો આગચંપી કરી છે તો અમદાવાદમાં પણ બાપુનગર ખાતે ભાજપ દ્વારા આયોજિત લોક ડાયરાનો પાસ નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. 

પરિસ્થિતિ વધારે વણસે નહીં તે માટે પાસ નેતા રાહુલ દેસાઈ અને જયેશ

હાર્દિકે સરકારને આપી ચીમકી, પાટીદાર યુવકોને તાત્કાલિક છોડો, નહીં તો ગુજરાતમાં શરૂ થશે ક્રાંતિ

તો સુરતના વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા પાટીદાર યુવકોની અટકાયત મામલે હાર્દિક પટેલે  ટ્વિટ કરીને પોતાનો વિરોધ વ્યકત કર્યો છે. હાર્દિકે ટ્વિટમાં સરકારને ચીમકી આપી છે કે જો પાટીદાર યુવકોને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો ગુજરાતમાં ક્રાંતિ શરૂ થશે.

ક્રિમીનલ | 21st September'17

  • અમદાવાદ: વાલીઓ અને NSUI દ્વારા ડોનેશનની માંગને લઈ મણિવગરની હેબ્રોન સ્કૂલમાં હોબાળો

  • ગીર સોમનાથના સુમદ્રમાં વ્હેલ માછલી તણાઈ આવી

  • મોંઘવારીની બુલેટ ગતિ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈ મોદી સરકાર ઘેરાઈ


  • loading...