હિમવર્ષાની અસર ગુજરાત પર, અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય બન્યું ઠંડુગાર

અમદાવાદ: ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે દેશભરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેની સીધી અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ઠંડીનો ચમકારો રાજ્યમાં વ

વડોદરાઃ કાગળ પર જ ખેત તલાવડી બતાવી આચર્યું લાખોનું કૌભાંડ, 3 અધિકારીઓ

વડોદરાઃ શહેરના શિનોરમાં ખેત તલાવડી કૌભાંડ મામલે ACBએ કાર્યવાહી હાથ ધરી છે. 3 અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તત્કાલીન મદદનીશ નિયામક કે.જી.ઉપાધ્યાય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે સાથે ફિલ્ડ સુપર વાઇઝર કે.જે. શાહ અને ડી.પી. રાઠવા સામે પણ

ગૃહિણીઓ માટે ખુશખબર, હવે ઘર આંગણે દૂધની જેમ શાકભાજી પણ સહકારી ધોરણે મળ

ગાંધીનગરઃ ગૃહિણીઓ માટે એક સારા સમાચાર છે. હવે ઘર આંગણે દૂધની માફક શાકભાજી પણ સહકારી ધોરણે મળશે. ગાંધીનગર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા આ નવતર અભિગમ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાગાયત વિભાગ અને મધુર ડેરી વચ્ચે આને લઈને સમજૂતી કરાર કરવામાં આવ્યો છે.  મધુર

પાક વીમા વળતર માટે હાઇકોર્ટમાં પિટીશન, સરકાર અને વીમા કંપનીઓ પર વધશે દ

પાક વીમાના વળતર માટે ગુજરાત હાઈકોર્ટમાં એક પિટીશન થઈ છે. ખેડૂતોને સમયસર પાક વીમાનું વળતર ન મળતાં પિટીશન કરવામાં આવી છે. આ પિટીશનને પગલે સરકાર અને વીમા કંપનીઓ પર દબાણ વધશે. મહત્વનું છે કે ખેડૂતોને લાંબા સમયથી વળતર ન મળતાં ખેડૂતો પરેશાન છે. એટલું જ નહીં 2017-18ની અતિ

ગાંધીનગર: ધો. 5 અને 8ના પુસ્તકોમાં પાઠ્ય પુસ્તક મંડળનો ફરી મોટો છબરડો

ગાંધીનગર: પાઠ્યપુસ્તક મંડળનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. ધોરણ 5 અને ધોરણ 8ના ગણિતના પુસ્તકમાં ભૂલો સામે આવી છે. જો કે આ કોઇ આશ્વર્યની વાત નથી. પહેલા પણ ઘણી વખત ભૂલો સામે આવી છે. 
<

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું

અમદાવાદ: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. કશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના પહાડી પ્રદેશોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે મેદાની પ્રદેશોમાં શીતલહેર વધી છે.

હવામાન વિભાગ

અમદાવાદમાં દારૂ બંધીના કડક કાયદાની ઉડી મજાક, ખુલ્લે આમ થઇ રહ્યું છે વેચાણ

એક તરફ દારૂબંધીની વાતો અને બીજી તરફ ખુલ્લેઆમ વેપાર એ પણ મેગાસિટી અમદાવાદમાં. દારૂબંધીના લીરેલીરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

જેમાં જાહેરમાં જ દારૂ વેચવામાં આવી

ST અનામતને લઇ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

ST અનામતને લઇ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અન્ય જાતિઓને STના સર્ટિફિકેટ આપવા મુદ્દે અરજી કરી હતી.

ગુજરાત આદિજાતી વિકાસ સંઘ દ્વારા અરજી કરવામાં આવી છે.  સરકારે પ

M.S યુનિવર્સિટીની છબી પર લાગ્યો મોટો કલંક, વિધાર્થી દ્વારા છેડતીના આરોપ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીને શર્મસાર કરતો કીસ્સો સામે આવ્યો છે સંસ્કૃત ફેકલ્ટીના બે લેક્ચરર પર ફેકલ્ટીનીજ વિધાર્થીની દ્રારા છેડતી કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

વિશ

51 તાલુકા અછતગ્રસ્ત કરાયા જાહેર, પશુ દીઠ રોજના અપાશે 25 રૂપિયાઃ કૌશિક પટેલ

ગાંધીનગરઃ આજરોજ અછતરાહત સમિતિની ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં અછતની સ્થિતી, પશુઓ માટે ઘાસચારો, મનરેગા હેઠળ લોકોને રોજગાર સહિતના મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવા

આજે વડોદરામાં 3 લાખ લોકોને નહી મળે પાણી

આજે વડોદરાના શહેરીજનોને પાણીકાપની સમસ્યાને લઈ હેરાનગતી થઈ શકે છે. મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની તંગી સર્જાઇ શકે છે. 

મળતી માહિતી અનુસાર મહી નદીના પોઈચા ફેન્ચવેલની મુખ્ય લા

ગુજરાતમાં LRD પેપરલીક કાંડ મામલો, બાયડના વધુ એક શખ્સની અટકાયત

ગાંધીનગર: ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપરલીક કાંડ મામલે વધુ એક શખ્સની અટકાયત થઈ છે. બાયડના વધુ એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. 

મળતી માહિતી અનુસાર ચોઈલા ગામના સુરેશ પ


Recent Story

Popular Story