લાંબા સમયથી ઘોંચમાં પડેલુ પ્રદેશ કોંગ્રેસનુ માળખુ જાહેર, 43 મહામંત્રી, 11 પ્રવક્

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં અંદરોઅંદર વિખવાદના કારણે નવા માળખાની રચનામાં લાંબા વિલંબ બાદ કોંગ્રેસનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ

લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની જાહેરાત, આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલં

આણંદઃ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. ત્યારે આંકલાવ ખાતે કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં આણંદ લોકસભાની બેઠકની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે કે, આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી લોકસભા ચૂંટણી લડશે. 

નાફેડ અને રાજ્ય સરકાર ખેડૂતોના હિતને ધ્યાને રાખીને મગફળીની કરશે ખરીદી,

ગાંધીનગરઃ ગુજરાતમાં મગફળીકાંડ થયા બાદ હવે નાફેડની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે નાફેડ દ્વારા મગફળી ખરીદીથી દૂર રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, નાફેડ અને સરકાર વચ્ચે આજે બેઠક યોજાઇ હતી. નાફેડના M.D. સંજીવ ચઢ્ઢા ગુજરાતમાં 

PAASની બેઠક રદઃ લાઇટ ગુલ, હાર્દિક પટેલ રવાના, હોટલ માલિકે કન્વીનરોને બ

અમદાવાદ: PAASની બેઠકમાં હોબાળો થયો હતો. અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ અંગે સોલા વિસ્તારમાં બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન હોટલમાં લાઈટ ગુલ થતા હોબાળો થયો હતો. જેને લઈને હાર્દિક પટેલ બેઠક છોડીને રવાના થઈ ગયો છે. આ મામલે PAASએ તંત્ર દ્વારા લાઈટ ગુલ કરી દેવાનો આક્ષેપ કર્યો છે.

ભીડવાળા વિસ્તારોમાંથી મોબાઇલ ચોરી કરતી ટોળકીને SOG એ દબોચી લીધી

વડોદરામાં વારંવાર ચોરીની ઘટના બનતી રહે છે ત્યારે વડોદરા SOGની ટીમે મોબાઈલ ચોર ટોળકીને ઝડપી પાડી છે. શહેરની ભીડભાળવાળી જગ્યાઓ પર ચોરીની ઘટનાને અંજામ આપતી ટોળકીને ઝડપી લીધી હતી.

અમદાવાદ: અનામત મુદ્દે હાર્દિક પટેલનું નિવેદન, મરાઠાઓને અનામત તો....

અમદાવાદ: મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળવા મુદ્દે હાર્દિક પટેલે જણાવ્યું કે, જો મરાઠાઓને અનામત મળી શકે તો તે જ માર્ગે પાટીદારોને પણ અનામત મળી શકે છે.

ગુજરાત સરકારે

સૌરાષ્ટ: દરિયાનું 10 કરોડ લીટર ખારું પાણી આગામી 30 મહિનામાં બનશે પીવાલાયક

ગાંધીનગર: રાજ્યમાં એક તરફ પાણીની તંગી છે ત્યારે સૌરાષ્ટ્રની જનતા માટે રાજ્યસરકારે ખુશીના સમાચાર આપ્યા છે. રૂપાણી સરકારે દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવા માટે રાજ્યનો સૌ પ્રથમ

સ્કૂલ ચલે હમ..! દિવાળી વેકેશન બાદ આજથી શૈક્ષણિક કાર્યનો શુભારંભ

અમદાવાદ: દિવાળીના મીની વેકેશન બાદ આજથી કેટલીક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. તો કેટલીક ખાનગી શાળાઓમાં હજુ પણ વેકેશન ચાલી રહ્યુ છે. દિવાળી બાદ આજથી શૈક્ષણિક કાર્યનો પ

પટેલ માં ઊમિયાના નામે એકઠા થાય, આપણે માં ભવાનીના નામે એકઠા થવું જોઇએઃ વજુભાઇ વાળા

અમદાવાદઃ સમસ્ત રાજપૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, 1985થી ચૂંટણી લડી ત્યારે રાજપૂત સમાજ

રવિવાર બન્યો ઘાતકઃ એક દિવસમાં વલસાડ, વડાલી, જેતપુર, નવસારીમાં કુલ ચાર અકસ્માત

અમદાવાદઃ દિવસેને દિવસે અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે. લોકોના બેફામ ડ્રાઇવિંગ અને રોમિયોગીરીના કારણે કેટલાક અકસ્માતો બને છે. તો કેટલાક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કારણે અકસ્માત સર્જાય છ

પૂર્વ રાષ્ટ્રપતિએ લીધી અમદાવાદ-ગાંધીનગરની મુલાકાત, કહ્યું- સંશોધન પર બાળકોના વિચારોથી થયો ખુશ

ગાંધીનગરઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અમદાવાદના મહેમાન બન્યા હતા. તેઓ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બપોરે IIMમાં ફ્યુચર ટ્રાન્સફોર્મેશન ઈ

સરકારે EBC મુદ્દે SCમાં અપીલ કરી છેઃ DyCM, મરાઠાઓને અનામત મળી શકે તો પાટીદારોને કેમ નહીં?: શક્તિસિંહ

ગાંધીનગરઃ એક બાજુ મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને આંદોલન આપી શકે તેવા સંકેતો રાજ્યના મુખ્યમંત્રી ફડણવીસે આપ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ અનામતનો મુદ્દો ફરી ચર્ચાઇ રહ્યો છે. ત્યારે અનામત


Recent Story

Popular Story