PM મોદીની બેઠક બાદ પણ પેટ્રોલ-ડીઝલના વધ્યા ભાવ,અમદાવાદમાં 79ને પાર

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવમાં આજે પણ 10 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ

ગરબા રમવા જવાનું કહી પત્ની પ્રેમી સાથે મનાવતી હતી રંગરેલીયા, પતિએ...

અમદાવાદમાં એક પતિએ તેની પત્નીને ગરબા રમવા મોકલી પણ પત્ની ગરબા રમવાના બદલે પોતાના પ્રેમી સાથે હતી. જ્યારે સવારમાં 5 વાગ્યે તે ઘરે આવી તો તેના પતિએ તેને રંગેહાથ પકડી લીધી હતી. સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, અમદાવાદના સાયન્સ સીટી રોડ પર આવેલ હેતાર્થ પાર્ટી પ્લોટ પર રહેતી 40 વર્ષિય વિવાહ

નવરાત્રીમાં શક્તિની આરાધનાઃ હરસિદ્ધી માંની 122 ક્ષત્રિય સમાજના યુવાનોએ

નર્મદાઃ નવરાત્રીમાં માં શક્તિની આરાધનાનું પર્વ, આ નવરાત્રીમાં દરેક ભક્તો માંની ઉપાસના પોતાની શક્તિ પ્રમાણે કરે છે. ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા પૌરાણિકમાં હરસિદ્ધી માતાના મંદિરે પણ ભક્તો અનોખીરીતે માંની પૂજા અર્ચના કરે છે. 418 વર્ષ પુરાનું આ મંદિર રાજપૂતોની કુળદેવી મનાય છે

વડોદરા: શહેર કોંગ્રેસના મહામંત્રીની વિવાદિત પોસ્ટ,PM મોદીને દર્શાવ્યા

વડોદરા: શહેર કોંગ્રેસના મહામંત્રીએ વિવાદિત પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીને દેવી દેવતા સાથે સરખાવ્યા છે. પીએમને વિષ્ણુ ભગવાન અને સ્મૃતિ ઈરાનીને લક્ષ્મીજી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે શેષ નાગમાં ઉદ્યોગપતિઓને દર્શાવવામાં આવ્યા છે. તો આ પોસ્ટને કોંગ્રેસના નેતા અને માજી સ

Election 2019: કમલમ ખાતે યોજાઇ ભાજપની બેઠક,લોકસભા મુદ્દે કરાયું મહામંથન

ગાંધીનગરમાં કમલમમાં ભાજપ પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ભાજપ પ્રવક્તા આઈ.કે.જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, આગામી દિવસોના કાર્યક્રમ બાબતે બેઠકમાં ચર્ચા થઈ છે. નગરપાલિ

હાર્દિક પટેલ પર થયેલા રાજદ્રોહ કેસ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ નોંધાયો છે. હાર્દિક પર થયેલા રાજદ્રોહના કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાર્દિકની ડિસ્ચાર્જ અરજી પર આજે ગુજરાત હાઈકો

Election 2019: સોમવારે ભાજપના પ્રદેશ હોદ્દેદારોની બેઠક,ચૂંટણી મુદ્દે થશે ચર્ચા

ગાંધીનગર: આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારે ભાજપના પ્રદેશ હોદ્દાદારોની બેઠક યોજાશે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને બે

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો,સતત વધતા ભાવથી લોકોમાં રોષ

અમદાવાદ: પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા સમયથી વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં આજે 6 પૈસા અને ડીઝલના ભાવમાં 19

અમદાવાદ: દત્ત બંગલોઝમાં મોડી રાતે ફાયરિંગની ઘટના,2 લોકો થયાં ઘાયલ

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં આવેલા દત્ત બંગલોઝમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. સામાન્ય ઝગડામાં સમગ્ર મામલો વણસ્યો હતો અને એક વ્યક્તિ એ 5 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમ

વડોદરામાં ખેત તલાવડી કૌભાંડઃ કાગળ પર તલાવડી દર્શાવી લાખો રૂપિયા કર્યા ચાઉં

વડોદરાઃ જમીનવિકાસ નિગમની ઓફિસના અંડરમાં આવતી આંણદ સબ ડિવિઝનના અધિકારીઓએ વડોદરા તાલુકાના બે ગામોમાં ખેત તલાવડીઓ બનાવ્યા વગરજ 11 લાખ જેટલી માતબર રકમ ઉપાડી લીધી હતી.

અમદાવાદની સી.એસ.સિમરીયા ગર્લ્સ કોલેજને એકાએક બંધ કરવાનો નિર્ણય

અમદાવાદ: મણીનગર ખાતે આવેલી સી.એસ.સિમરીયા ગર્લ્સ કોલેજને એકાએક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આથી 600થી વધુ વિદ્યાર્થીનીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. 

જો

અમદાવાદ:પોલીસનું મેગા સર્ચ ઓપરેશન,દારૂ ભરેલ ડ્રમ વાળ્યા ઊંધા

અમદાવાદ: નવરાત્રીના પર્વ લઈ પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઝોન-4 DCP દ્વારા દારૂની બાતમીને લઈ રેડ પાડવામાં આવી છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પોલીસે આ રેડ પાડી છે. જેમા


Recent Story

Popular Story