પુરુષોની શક્તિની સાથે સ્પર્મ કાઉન્ટ પણ વધારવાનું કામ કરે છે બદામ- અખરોટ

મગજને તેજ બનાવવા માટે ડ્રાયફૂર્ટ્સ ખાવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બદામના ફાયદાઓ વિશે તો તમે સાંભળ્યું હશે. કહેવામાં આવે છે કે યાદશક્તિ વધારવા માટે બદામ ખાવી જોઇએ, પરંતુ આ ડ્રાયફૂટ્સના બીજા ઘણા ફાયદાઓ હોય છે જેના વિશે તમે લોકો કદાચ નહીં

સ્વાદનો ચટકો વધારતા પાપડના નુકસાન વિશે જાણીને રહી જશો વિચારતા

ભોજનનો સ્વાદ વધારવા માટે જો તમે પાપડ ખાઓ છો તો જાણી લો કે જોવામાં હળવા લાગતા પાપડ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચટપટો અને તીખો પાપડનો ચટકો તમારા પેટ અને સ્વાસ્થ્ય પર ભારી પડી શકે છે. તમને જણાવી દઇએ કે, એક પાપડને પચાવવામાં  3-5 દિવસ લાગે છે, જ્યારે આપણે જે સામાન્ય ખોરાક ખાઇએ છીએ તે

ભોજનની સુંગધ અને સ્વાદ વધારવા સિવાય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે લીમડાં

આપણા ઘરોમાં ભોજનની સુંગધ અને સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા લીમડાના પાન વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે તેના ઔષધીય ગુણો ઘણા છે. ખાસ કરીને દક્ષિણ ભારતના ઘરમાં અને ત્યાંની વાનગીઓમાં તો આ લીમડાના પાનનો ખાસ ઉપયોગ કરવામાં આવી છે. પછી તે વધાર કરવાનો હોય કે પછી ગાર્નિશ કરવાનું હોય, લીમડાંના પાન

બટાકાના રસના આ ફાયદા, જાણ્યા બાદ તમે પણ દરરોજ પીશો

બટાકાને ચરબી યુક્ત ફૂડ માનવામાં આવે છે, એટલા માટે મોટાભાગે લોકો બટાકા ખાવાથી દૂર રહે છે. એને ખાસ કરીને ઉપવાસમાં ખાય છે, પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે જે બટાકાને તમે અનહેલ્થી માનો છો એનો રસ ખૂબ જ ફાયદાકારક હોય છે. ચલો તમને જણાવીએ કે બટાકાના રસનો હેરાન કરી દે એવા ફાયદા. સવારનો નાસ્તો સ્વાસ્થ્

હિલ સ્ટેશન પર જ રહેવાનું હોય તો હાડકાં સંભાળજો

તમે ક્યાં રહો છે એની અસર તમારા આખા શરીર પર પડે છે. ખાસ કરીને વિકાસના સમયગાળા દરમિયાન આસપાસની આબોહવા અને હવાનું પ્રેશર શરીરના બંધારણ પર ખૂબ ઊંડી અસર છોડે છે. તાજેતરમાં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના નિષ્ણાતોએ દરિયાની સપાટીથી વિવિધ ઊંચાઈએ જન્મેલા અને ઊછરેલા લોકોના શારીરિક બંધારણનો અભ્યાસ કર્યો હતો.

આ ફૂલ તમારી વધતી ઉંમરને લગાવી દેશે રોક, રાખશે હંમેશા યુવાન

પોતાની ઉંમરને ઓછી દેખાડવી ફક્ત મહિલાઓનીજ નહીં પરંતુ પુરુષોની પણ ઈચ્છા હોય છે. જો તમે પણ વધતી ઉંમરના અસરને ઓછુ કરવા માંગે છે તો આ ખાસ પ્રકારનું પીળુ ફૂલ તમારી મદદ કરી શકે છે.  અને આ ફૂલ છે સરસોનું. આ ફૂલનું તેલ ખાવામાં સ્વાદ વધારવાની સાથે-સાથે તમારા સ્વાસ્થ્યને પણ વધારવામાં મદદ કર

ચોમાસામાં મચ્છરોના આતંકથી આ રીતે મેળવો રાહત

વરસાદ આવતાજ જો તમારા ઘરમાં પણ મચ્છરોનો આતંક વધી જાય તો ઝહેરીલી મોસ્કિટો કોઈલની જગ્યાએ કુદરતી રીતે તેમને ભગાવી શકો છો. ખાસ વાત એ છે કે આ ઉપાય તમારા ઘરમાંજ છે.

લીંબડો 
જે પ્રકારે સ્વાસ્થ્ય માટે લીંબડાના અપાર ફાયદા છે તે જ પ્રકારે મચ્છરોને પણ ભગાવી શકાય છે. તેના માટ

ઝારખંડનો અમીર ભિખારી, જાણો કેટલી છે મહિનાની આવક

આજે અમે તમને ઝારખંડના એક અમીર ભિખારી વિશે જણાવિશું જેની જાહો-જલાલી જોઈને તમારી આંખો પણ ખુલ્લી રહી જશે. હકીકતમાં ઘણીવાર જે આપણી આંખોની સામે હોય છે આપણે તેને તેવી રીતેજ સ્વીકાર કરી લઈએ છીએ પરંતુ જ્યારે હકીકત સામે આવે છે તો હેરાન રહી જવાય છે.

હકીકતમાં, જેને સમગ્ર દુનિયા ભિ

પ્રેગનન્ટ છો કે નહીં તે જાણવા હવે કીટ ખરીદવાની નથી જરૂર,ઘરે બેઠાં કરો આ રીતે ટેસ્ટ

માં બનવાનું સ્વપ્ન દરેક મહિલાનું હોય છે, આ સમાચાર સાંભળવા માટે દરેક સ્ત્રી ઉતાવળે રાહ જોતી હોય છે. દરેક સ્ત્રીનું એક સ્વપ્ન હોય છે કે તે ઝડપથી માતા બને અને તે સતત ટેસ્ટ કરતી રહે છે કે તે માં બની કે નહીં.

જો ડિપ્રેશન ઘટાડવું હોય તો દિવસની શરૂઆત વહેલી કરો

જો તમે વહેલી સવારે ઊઠી જવાની આદત ધરાવતા હશો તો તમને ડિપ્રેશન આવે એવી સંભાવનાઓ ઘણી ઓછી થઇ જાય છે એવું અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે. વહેલી સવારે ઊઠીને દિવસની સ્ફૂર્તિમય શરૂઆત કરવાની આદત હોય તો નૅચરલી જ ડિપ્રેશન જેવી સુસ્તતા ઓછી અનુભવાય છે.

બીજી તરફ જે લોકો મોડી રાત સુધી જાગે છે અને ક

પ્રોટીનના નવા ઉપયોગથી સોજા અને સેપ્સિસની સારવાર સરળ બની

આઈઆઈટી (ભારતીય ટેકનિકલ સંસ્થા) રૂરકીના સંશોધનકારોએ પ્રોટીનના નવા ઈમ્યૂનોમોડ્યુલેટરી ઉપયોગની શોધમાં મોટી સફળતા મેળવી છે. આ નવા ઉપયોગથી સેપ્સિસ (લોહીને લગતો રોગ) અને સોજા જેવી બીમારીની સારવાર વધુ સરળ બની છે. સંસ્થાના જૈવિક ટેકનિક વિભાગના આસિ. પ્રોફેસર અને સંશોધક પ્રમુખ ડો. પ્રણીતા પી. સારંગીએ જણાવ્યું

પાણીમાં મીઠું નાખીને પીવાથી શરીરને થાય છે જબરદસ્ત ફાયદાઓ, આજથી શરૂ કરો

તમે પાણીના પીવાના લાભો તો સારી રીતે જાણો છો, પરંતુ શું તમને ખબર છે કે પાણીમાં મીઠું ઉમેરીને પીવાથી વધારે લાભ થાય છે. એક મિનિટ, જો તમને એવું લાગે છે કે દૈનિક ઉપયોગમાં વપરીતું રિફાઈન્ડ મીઠુંની વાત કરીએ છીએ તો આવું નથી. અમે કુદરતી બનતા મીઠું વિશે વાત કરી રહ્યા છીએ જેમાં ઉપલબ્ધ ખનીજ ખાદ્યપદાર્થો છે


Recent Story

Popular Story