કચ્છ: કાપડના વેપારીનું બુકાનીધારીઓએ કર્યું અપહરણ,પોલીસે શરૂ કરી તપાસ

કચ્છના આદિપુરમાં કાપડનાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું છે. માતા સાથે જઇ રહ્યાં હતાં ત્યારે વેપારીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. ત્રણ બુકનીધારીઓએ વેપારીની કારમાં તોડફોડ કરી હતી

રાજકોટના PIની બદલીના વિરોધમાં ભચાઉમાં યુવકોએ કર્યું ચક્કાજામ

કચ્છ: રાજકોટમાં ભાજપના નેતાને કાયદાનું ભાન કરાવનાર પોલીસ ઈન્સ્પેટર સોનારાની બદલીના આદેશને લઈને ઠેર-ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજકીય નેતાઓના ઈશારે કર્મશીલ પોલીસ કર્મચારીની બદલીને લઈને લોકો સોશિયલ મીડિયામાં ફિટકાર વર્ષાવી રહ્યા છે. રાજકોટમાં આહિર સમાજ દ્વારા પીઆઈ સોનારાની બદલીને લઈને વિરોધ

આ દંપતિ આપે છે જીવનની પ્રેરણા: હાથ-પગ ગુમાવ્યાં તોય ઊભા રહ્યા અડીખમ 

કચ્છઃ જીવનમાં કેટલાક સંજોગો એવા સર્જાતા હોય છે જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થતા હોય છે. કચ્છના નખત્રાણાના એક યુવાનનું બાળપણમાં જ વિકલાંગ બની જવું અને બેંગ્લોરની એક યુવતીના 12 વર્ષની ઉમરમાં જ બંને હાથ કપાઈ જવા, આ બંને દુઃખદ સંજોગોમાં નિખરેલા બંને પાત્રો અનેક પડકારો ઝીલીને સફળ દામ્પત્યજ

કચ્છ: ગાંધીધામમાં મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી, લાંબા સમય બાદ વરસાદથી રા

કચ્છઃ ગાંધીધામમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે. વહેલી સવારથી વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહત્વનુ છે કે, રાજ્યભરમાં અત્યાર સુધીમાં સરેરાશ 54.65 ટકા વરસાદ પડ્યો છે. ઓછા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે હવે ફરી એક વખત વરસાદ શરૂ થતા ખેડૂતોમાં

Video: 3 યુવતીઓની છેડતી કરનારા 3 યુવકોને ગ્રામજનોએ ચખાડ્યો મેથીપાક

કચ્છઃ ભુજના નારણપર ગામમાં 3 સગીરાની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. 3 સગીરાને કારમાં બેસાડીને જંગલ વિસ્તારમાં લઈ જવાનો પ્રયાસ કરતા 3 યુવકને ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો હતો. જોકે આ મારપીટનો વીડિયો સ

કચ્છમાં ઓછા વરસાદને લઈ મુખ્યમંત્રીનો આદેશ,નર્મદાના નીરથી ભરાશે ટપ્પર ડેમ

કચ્છ: રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. ખાસ કરીને કચ્છમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે જ્યારે કચ્છના અનેક વિસ્તારમાં પીવાના પાણીની પણ અછત જોવા મળી રહી છે.

પાણીની આ સમસ્યાન

કચ્છઃ ભુજના દેશલપર સામત્રા નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત

કચ્છ: ભુજના દેશલપર સામત્રા નજીક અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 6 લોકોના મોત થયા છે, 3 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને જી.કે.જનરલ હોસ્પિટલમા

સયાજીનગરી એક્સપ્રેસમાંથી જવાનની બેગ સહિત રાયફલ ચોરાતા પોલીસે કરી શોધખોળ

કચ્છ: ભૂજના આર્મી જવાનની AK 47  રાયફલ સહિત જરૂરી સામાન ભરેલી બેગ ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામમાં સયાજીનગરી એક્સપ્રેસમાંથી આર્મીના જવાનની બેગ ચોરાઈ ગઈ હતી, જ

કચ્છઃ ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત બાદ સોર્ટસર્કિટ થતા ડ્રાઇવરનું મોત

કચ્છઃ સામખીયાળી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. RTO ચેકપોસ્ટ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી. જેમાં એક ડ્રાઈવરનું

કચ્છ: પોલીસ કર્મીનો લાંચ લેતો વીડિયો થયો વાયરલ

પોલીસની ખાખી વર્દીને દાગ લગાડતી એક ઘટના કચ્છ આડેશર ચેકપોસ્ટથી સામે આવી છે. આડેશર ચેકપોસ્ટ પરથી પસાર થતી ટ્રકો પાસેથી પોલીસ કર્મી રીતસર પૈસા ખંખેરી રહ્યો છે.

ખાખી વર્દીને દાગ લગા લગ

આદિપર પોલીસ કોન્સ્ટેબલ વેપારીને માર મારતો CCTVમાં કેદ, લાંચ માંગવાનો આરોપ

કચ્છઃ આદિપુરમાં પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજાએ ખાખીના પાવરમાં એક વેપારીને તેની જ દુકાનમાં જઈ ઢોરની જેમ માર માર્યો છે. સમગ્

અબડાસાઃ રૂબેલા રસી લીધા બાદ બાળકીનું મોત થયાનો આક્ષેપ, કેન્દ્રની આરોગ્ય ટીમ થઇ દોડતી...

કચ્છઃ અબડાસામાં રૂબેલા રસીના કારણે બાળકીના થયેલા મોત મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. સમગ્ર મામલે કેન્દ્રની આરોગ્ય ટીમ હરકતમાં આવી છે. દિલ્હીથી આવેલી ટીમે ખીરસર ગામના આરોગ્ય કેન્દ્


Recent Story

Popular Story