નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની માગ સાથે રાપરના MLA સંતોકબેન ધરણા પર

કચ્છઃ રાપર તાલુકાના ફતેહગઢ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગાગોદર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે આજે ગાગોદર, પલાંસવા, કાનમેર, આડેસર સહિતના 35થી

કચ્છ: ભચાઉ નજીક ફરી અનુભવાયા ભૂકંપના આંચકા,લોકોમાં ભયનો માહોલ

કચ્છ: ભચાઉ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરના સમયે ભચાઉ પાસે 3.7ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભચાઉના ખારોઈ પાસે નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ છે. રાત્રે 10 અને 50

ભુજમાં યુનિવર્સિટી રોડ પર સ્કૂલ રીક્ષા પલટી, 3 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

કચ્છઃ ભુજમાં યુનિવર્સિટી રોડ પર સ્કૂલરીક્ષા પલટી છે. આ અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. ત્રણેય વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રીક્ષામાં ચાણક્ય સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. ઉલ્લેખનીય છે કે, સ્કૂલ રીક્ષા પલટી મારતા 3 વિદ્યાર્થીઓન

જમવા જેની નજીવી બાબતે પ્રેમીએ કરી મહિલાની હત્યા

કચ્છના ગાંધીધામના મીઠીરોહર નજીક આવેલા એક બેનશામા શ્રમજીવી પરિવારની એક મહિલાને તેના પડોસમાં રહેતા એક યુવાને નજીવી બાબતે રહેસી નાંખી પ્રાથમીક તપાસમા બન્ને વચ્ચે પ્રેમસંબધ હોવાનુ પણ ખુલ્યુ છે. પરંતુ પરણિત મહિલાનો પતી બહાર ગયો હતો. તે દરમ્યાન જમવા બાબતે ઝધડો થતા ઉશ્કેરાયેલા યુવાને મારમારી ગળેટુંપો

કચ્છની ધરણી ફરીવાર ધ્રુજી,ભચાઉ નજીક 3.2ની તીવ્રતાના આંચકાથી ફફડાટ

ભચાઉ: કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ છે. રાત્રે 10 અને 50 મિનિટે ભચાઉની ધરા ધ્રુજી છે. જેનુ કેન્દ્રબિંદુ દૂધઈથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે. ઉ

કચ્છ: ભુજમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડા,15 ઝડપાયા

કચ્છ: ભુજ આરઆર સેલ દ્વારા હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રૂપિયા 1.5 લાખની રોકડ સાથે રૂપિયા 21 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.પોલીસની આ રેડમાં જાણીતા ઉદ્યોગપતિઓ

ત્રણ વર્ષની માંગ બાદ નાના દિનારામાં શાળાનો પ્રારંભ, 100 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ

નાના દિનારાઃ ભૂજના નાના દિનારામાં સતત ત્રણ વર્ષ સુધી શાળા બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે અનેક રજૂઆત બાદ શાળાને મંજુરી આપવામાં આવી છે.

જેને લઇને બાળકો, વ

નાયબ મુખ્યમંત્રીએ નર્મદા કેનાલમાંથી રાપર વિસ્તારને પાણી આપવાની કરી જાહેરાત, ધરણાનો આવ્યો અંત

કચ્છઃ રાપરમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી ફતેહગઢ વિસ્તારના ગામોમાં આ કેનાલનું પાણી મળતું ન હતું. જેને લઇને આ વિસ્તારના લોકોએ ધરણાની જાહેરાત કરી હતી. પાણી છોડવા માટે અનેક વાર મ

ગાંધીધામ: ભંગારના વાડામાં ભભૂકી આગ,તમામ માલ બળીને થયો ખાખ

કચ્છ: ગાંધીધામ GIDCમાં આગ લાગી છે. GIDCમાં આવેલા ભંગારના વાડામાં આગ લાગતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.

ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે અ

મેઘમહેર! કચ્છ જિલ્લામાં 3 ઈંચ વરસાદ, ધરતીપુત્રો ખુશખુશાલ

કચ્છઃ લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. ગઈકાલથી સતત પડી રહેલા અવિરત વરસાદને કારણે કચ્છના આડેસર, રાપર, ભચાઉ, અંજાર અને આસપાસના 4 જેટલા તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે. ગાંધીધામના

કચ્છમાં વરસાદનું ધમાકેદાર આગમન,ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

કચ્છમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. કચ્છમાં આજ સવારથી પૂર્વ કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

કચ્છના આડેસર, રાપર ,ભચાઉ, અંજાર, ગાંધીધામ અને કંડલા સહિતના વિસ્તારોમ

કચ્છ: સરહદ પર BSF સેકટર હેડક્વાર્ટર ખાતે સ્વતંત્રતા દિવસની થઇ ઉજવણી

15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને દેશની તમામ સરહદો પર એલર્ટ કરવામાં આવ્યું હતું. ત્યારે કચ્છ સરહદ પર એલર્ટની વચ્ચે BSF સેકટર હેડક્વાર્ટર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. 


Recent Story

Popular Story