રાજ્યમાં વરસાદની અછત મામલે કરવામાં આવશે કામગીરી,વિજય રૂપાણીનું નિવેદન

કચ્છ: રાજ્યમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના 14 તાલુકામાં ઓછા વરસાદના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના 14 તાલુકામાં ઓછો વ

કચ્છ: રાપરની બેલા બોર્ડર પરથી એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો

કચ્છની રાપરની બેલા બોર્ડર પીલર નંબર 995 પાસેથી એક પાકિસ્તાની નાગરીક ઝડપાયો છે. BSFએ જીવણ પ્રભુ નામના આ પાકિસ્તાની નાગરિકની ઝડપી પાડી પૂછપરછ કરી હતી. મળતી માહિતી અનુસાર BSFની 37 કંપનીના જવાનો બોર્ડર પર પેટ્રોલિંગમાં હતા ત્યારે જીવણ પ્રભુ નામનો આ વ્યક્તિ પકડાયો હતો. બાદમાં તેને પોલ

કંડલા પોર્ટ પર DRIની ટીમે બોલાવ્યો સપાટો,150 કન્ટેનરની કરી અટકાયત

કચ્છ: DRIની ટીમે કંડલા પોર્ટમાં 150થી વધુ કન્ટેનરોની અટકાયત કરી છે. કેરોસીન કાંડમાં 7 માંથી દિલ્હીના 6 અને ગાંધીધામનો 1 ટ્રેડર હોવાનું સામે આવ્યું છે. તો પોર્ટ ખાતે કરોડોની કિંમતનો જથ્થો તથા જૂના અને નવા સેમ્પલો એકત્રીત કરી DRIએ હવે આ દિશામાં તપાસનો ધમધમાટ આગળ વધાર્યો છે. 

અનેક ગુનાઓમાં સંડોવાયેલો આરોપી જેલની દીવાલ કુદીને ફરાર

ગુજરાતની સબ જેલ અને જેલના સત્તાધિશો સામે સવાલોની વણઝાર ઉભી થઈ છે. આજે વાત ભચાઉ સબ જેલની છે. જોકે વર્ષ દરમિયાન રાજ્યની જૂદી-જૂદી જેલમાંથી જે રીતે આરોપીઓ બિન્દાસ ફરાર થઈ જાય છે. તેથી સવાલ હવે સુરક્ષાની રખેવાડી કરતા સત્તાધિશો સામે છે.  ભચાઉ સબ જેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલની

વરસાદ વગર હાલત કફોડી..! કચ્છમાં પાણીની અછત વચ્ચે 5 દિવસ પાણીકાપ

કચ્છ: જિલ્લામાં પાણીની અછત વચ્ચે આજથી 5 દિવસ પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. ઢાકી પમ્પીંગ સ્ટેશન નજીક સમારકામ હાથ ધરાતા પાણીનો પૂરતો જથ્થો લોકોને નહી મળી શકે.  

કચ્છઃ કોંગી કાર્યકરોએ બળજબરી કોલેજોમાં ઘુસીને શૈક્ષણિક કાર્ય કરાવ્યું બંધ

કચ્છઃ ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ કોંગી કાર્યકરોએ બળજબરીપૂર્વક કોલેજો બંધ કરાવી હતી. કચ્છમાં કોંગી કાર્યકરોએ કોલેજમાં ઘુસીને શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યુ

નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની માગ સાથે રાપરના MLA સંતોકબેન ધરણા પર

કચ્છઃ રાપર તાલુકાના ફતેહગઢ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગાગોદર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે આજે ગાગોદર, પલાંસવા, કાનમેર, આડેસર સહિતના 35થી વધુ ગામોના લોકો સહિત

કચ્છ: ભચાઉ નજીક ફરી અનુભવાયા ભૂકંપના આંચકા,લોકોમાં ભયનો માહોલ

કચ્છ: ભચાઉ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરના સમયે ભચાઉ પાસે 3.7ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભચાઉના ખારોઈ પાસે નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભચાઉમાં ભૂકંપ

ભુજમાં યુનિવર્સિટી રોડ પર સ્કૂલ રીક્ષા પલટી, 3 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

કચ્છઃ ભુજમાં યુનિવર્સિટી રોડ પર સ્કૂલરીક્ષા પલટી છે. આ અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. ત્રણેય વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રીક્ષામાં ચાણક્ય

જમવા જેની નજીવી બાબતે પ્રેમીએ કરી મહિલાની હત્યા

કચ્છના ગાંધીધામના મીઠીરોહર નજીક આવેલા એક બેનશામા શ્રમજીવી પરિવારની એક મહિલાને તેના પડોસમાં રહેતા એક યુવાને નજીવી બાબતે રહેસી નાંખી પ્રાથમીક તપાસમા બન્ને વચ્ચે પ્રેમસંબધ હોવાનુ પણ ખુલ્યુ છે. પરંતુ

કચ્છની ધરણી ફરીવાર ધ્રુજી,ભચાઉ નજીક 3.2ની તીવ્રતાના આંચકાથી ફફડાટ

ભચાઉ: કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ છે. રાત્રે 10 અને 50 મિનિટે ભચાઉની ધરા ધ્રુજી છે. જેનુ કેન્દ્રબિંદુ દૂધઈથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે. ઉ

કચ્છ: ભુજમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડા,15 ઝડપાયા

કચ્છ: ભુજ આરઆર સેલ દ્વારા હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રૂપિયા 1.5 લાખની રોકડ સાથે રૂપિયા 21 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.પોલીસની આ રેડમાં જાણીતા ઉદ્યોગપતિઓ


Recent Story

Popular Story