VIDEO: અંજલી ચાર રસ્તા પર બની રહેલ બ્રિજ પાસે તૂટી ક્રેન,એક વ્યક્તિ ઘાયલ

અમદાવાદ: શહેરના અંજલી ચાર રસ્તા પાસે બની રહેલા બ્રિજ માટે મંગાવેલી ક્રેન અચાનક પડી જતા એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. રીક્ષા પર ક્રેન પડતા એક શખ્સને ઈજાઓ પહ

રાજકોટ: CNG પંપ નજીક ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો,સબ સલામત

રાજકોટમાં સાપર હાઈવે પર આવેલા CNG પંપ પાસે ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થયુ છે. જો કે, સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયરવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ

#MeToo: એમ્બ્રોયડરીની ફેક્ટરીમાં મહિલાની છેડતી કરતા શખ્સનો VIDEO વાયરલ

સુરત: દેશમાં મહિલાઓની સુરક્ષા દિવસેને દિવસે ઘટી રહી છે ત્યારે મીટુ જેવા કેમ્પેઈને કારણે અનેક પિડીતાઓએ સામે આવીને જાહેરમાં પોતાની આપવીતી જણાવવાની હિમ્મત કરી છે. ત્યારે હજુ પણ એવી અનેક મહિલાઓ છે. જે કામના સમયે કે કામના સ્થળે શારીરિક શોષણનો ભોગ બને છે.  જોકે આવ

મહેસાણા: મહારાષ્ટ્રમાં થયેલી લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલ્યો,5ની ધરપ

મહેસાણા: મહારાષ્ટ્રના જલગાંવ નજીક સુરતના ત્રણ વેપારી પાસેથી રિવોલ્વરની અણીએ રૂપિયા 2.42 કરોડ ની સનસનીખેજ લૂંટ ચલાવનાર ટોળકીને મહેસાણા પોલીસે પકડી લીધી છે. મહેસાણા તાલુકાના લક્ષ્મીપુરા ગામના ઈસમે પોતાની ટોળકી સાથે મળી આ સનસનીખેજ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. મહેસ

કોંગ્રેસે 'લોકસરકાર' મોબાઇલ એપ્લિકેશન કરી લોન્ચ, નાગરીકોની સમસ્યા પહોંચાડશે સરકાર સુધી

અમદાવાદઃ જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ ભાજપ અને કોંગ્રેસ લોકોને પોતાની આકર્ષવાના પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસે `

ડીસામાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયાસ, જાનથી મારી નાખવાની આપી ધમકી

ડીસાઃ ગાંધીના ગુજરાતમાં આજે મહિલાઓની સલામતીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહિલાઓ સાથેના દુષ્કર્મના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, તેમ છતા આવા હવસખોરોને કાયદાનો ડર

રાજ્યમાં વરસાદની ઘટથી સરકાર ચિંતામાં, અછતગ્રસ્ત તાલુકાઓમાં વધારો કરવા મુદ્દે ચર્ચા

ગાંધીનગર: રાજ્યમાં વરસાદની ઘટથી સરકાર ચિંતામાં છે. અછતગ્રસ્ત કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ ભાગ લીધો છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં વધારો કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં

યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયો લેસર શો, શક્તિપીઠના ઉદય...

પંચમહાલઃ પ્રથમ વખત લેસર શોની શરૂઆત આજથી યાત્રાધામ પાવાગઢ ખાતે કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન આ લેસર શોમાં પાવાગઢ ખાતે ચાંપાનેરના ઇતિહાસને લેસર શો મારફતે દર્શનાર્થીઓને બતાવવામા

લખતરના રાજવી પરિવારની હવેલીમાં ચોરી,કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના દરબારગઢમાં આવેલ રાજ પરિવારની રણછોડરાયની હવેલીમાંથી ઠાકોરજીની મૂર્તિ સહિત અતિપૌરાણિક અને એન્ટિક મૂર્તિઓ તથા રૂ. ૪૦ લાખનાં સોના-ચાંદીનાં વાસણના

રાજકોટ: ઠેર-ઠેર આરોગ્ય વિભાગ ત્રાટક્યું,વેપારીઓમાં ફેલાયો ફફડાટ

રાજકોટ: તહેવારોની સીઝનમાં રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કાલાવાડ રોડ પર આવેલી વુડી ઝોન્સ પીઝાની દુકાનમાં ચેકિંગ કર્યુ છે. આ દરમ

#MeToo અભિયાનથી પ્રેરણા લઇ વડોદરા કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

વડોદરા: મહિલાઓની છેડતીને રોકવા માટે વડોદરા શહેર કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મહિલા હોસ્ટેલ, શાળા કોલેજ બહાર ઉભા રહેવા ઉપરાંત 50 મીટરના વિસ્તારમાં ઉભા રહેવા અંગે પણ પ્રત

બિન ગુજરાતી મામલે હાર્દિક પટેલે ઝંપલાવ્યું,ભાજપ સરકાર પર સાધ્યું નિશાન

અમદાવાદ: બિન ગુજરાતીઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ હવે મેદાનમાં ઉતર્યા છે. હાર્દિક પટેલે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું છે કે,રાજ્યની વર્તમાન સ્થિ


Recent Story

Popular Story