બનાસકાંઠામાં કોલસા ભરેલી ટ્રક બની અગનગોળો, લુણાવાડામાં ડુક્કર અથડાતા કારમાં આગ

બનાસકાંઠાના અમીરગઢ RTO ચેકપોસ્ટ પાસે ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો અચાનક ટ્રકમાં લાગેલી આગને કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભૂજથ

જૂનાગઢમાં ગીરનાર પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ, ભવનાથ તરફ ભક્તોનું ઘો

જૂનાગઢમાં ગીરનારની પરિક્રમાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. જૂનાગઢમાં આ પરિક્રમા માટે 2.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. જેના પગલે ભવનાથ તરફ ભાવિક ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો. ગીરનાર તરફ જતા માર્ગો પર માનવ મહેરામણ ઉમટ્યુ છે આમ તો દર વર્ષે અગિયારસથી પરિક્રમાનો પ્રારંભ

સ્કૂલ ચલે હમ..! દિવાળી વેકેશન બાદ આજથી શૈક્ષણિક કાર્યનો શુભારંભ

અમદાવાદ: દિવાળીના મીની વેકેશન બાદ આજથી કેટલીક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. તો કેટલીક ખાનગી શાળાઓમાં હજુ પણ વેકેશન ચાલી રહ્યુ છે. દિવાળી બાદ આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થતાં અનેક શાળાઓના પટાંગણમાં બાળકોનો કિલકિલાટ ગૂંજી ઉઠ્યો.  પંદર દિવસથી સુ

પટેલ માં ઊમિયાના નામે એકઠા થાય, આપણે માં ભવાનીના નામે એકઠા થવું જોઇએઃ

અમદાવાદઃ સમસ્ત રાજપૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, 1985થી ચૂંટણી લડી ત્યારે રાજપૂત સમાજના લોકો ઓછા હતા. રાજપૂત સમાજના લોકો રાજનીતિમાં ભાગ લે. આગામી સમયમાં રાજ્યમાં ભવ્ય ભવાની મંદિર બનાવાશ

રવિવાર બન્યો ઘાતકઃ એક દિવસમાં વલસાડ, વડાલી, જેતપુર, નવસારીમાં કુલ ચાર અકસ્માત

અમદાવાદઃ દિવસેને દિવસે અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે. લોકોના બેફામ ડ્રાઇવિંગ અને રોમિયોગીરીના કારણે કેટલાક અકસ્માતો બને છે. તો કેટલાક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કારણે અકસ્માત સર્જાય છ

રીક્ષા ચાલકના જોખમી સ્ટંટનો વીડિયો TikTokમાંથી થયો વાયરલ, સલામતીની જવાબદારી કોની?

ભરૂચ: વિશ્વમાં અકસ્માતમાં મોતને ભેટેલા લોકને નવેમ્બરના ત્રીજા રવિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસ અને 108 ટીમ દ્વારા રોડ સેફ્ટી અંગે લોકોમાં જાગ

કુંવરજી બાવળીયા-ભોળા ગોહિલ વચ્ચે બેઠક મામલે ધીરજ શિંગાળાએ આપ્યું નિવેદન

રાજકોટઃ જસદણ પેટા ચૂંટણી વિધાનસભા ચૂંટણી પહેલા અનેક તર્કવિતર્ક ચાલુ થયા છે. કુંવરજી બાવળીયા-ભોળા ગોહીલ વચ્ચે બેઠક થયાનું સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ધીરજ શિં

રાધનપુર અને વાવ ગામની કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી

બનાસકાંઠા: રાજ્યમાં એક તરફ પાણીની તંગી જોવા મળી રહી છે. તેમ છતાં અનેક જિલ્લાઓમાં કેનાલમાં ગાબડાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે પાટણના રાધનપુરમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પ

પ્લાયવુડની દુકાનમાં ભીષણ આગ લાગતા મચી દોડધામ, લાખોનો માલ થયો બળીને ખાખ

કચ્છના ભચાઉના ચોપડવા નજીક ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. ચોપડવા નજીક આવેલા રંગોલી પ્લાયવુડમાં આગ લાગી હતી. મોડી રાતે આગ ફાટી નીકળતા અફરા તફરી સર્જાઈ.

આગન

સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર અકસ્માત: એક જ પરિવારના પાંચ કાળનો કોળિયો

સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. આજે તમામ લોકોની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. આ અકસ્માતમાં એક જ પરિ

જૂનાગઢ: લીલી પરિક્રમાને લઇ ભાવિકોનો ધસારો, ST તંત્રએ ફાળવી વધારાની બસ

જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત થઈ છે. પરિક્રમા શરૂ થતા જ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકોની સંખ્યામાં વધારો થતા અમરેલી એસટી વિભાગ હરકતમાં આવ્યું છે. ટ્રેનમાં મુસાફરોની  

રાજકોટ: નોટબંધી સમયે 5 લાખથી વધારે રકમ બેંકખાતામાં ભરનારને ITની નોટિસ

રાજકોટમાં આયકર વિભાગે 2 હજાર જેટલા લોકોને નોટિસ ફટકારી છે. મળતી માહિતી મુજબ નોટબંધીના સમયે બેંકના ખાતામાં 5 લાખથી વધુની રોકડ રકમ જમા કરાવી હતી.

5 લાખથી વધુ રોકડ રક


Recent Story

Popular Story