લગ્ન કરીને પરત ફરી રહેલ વરરાજાની કારનો અકસ્માત, નવવધૂ સહિત 3ના મોત

વલસાડના વાગલધરા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વાગલધરા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. લગ્ન પ્રસંગથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.

કોની જવાબદારી..? લાઇનમાં ભંગાણ થતાં પાણીનો મોટો જથ્થો વેડફાયો

વડોદરામાં વધુ એક વખત પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થયુ છે. માંજલપુરના સાંઈ ચોકડી પાસે પાણીની મેઈન પાઈપ લાઈનમાં ભંગાણ થતા લોકો પરેશાન થયા છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થયું છે. પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઉલ્લે

રો-રો ફેરી સર્વિસનો આજથી પ્રારંભ, એન્જીનમાં ખામી હોવાથી કરાઇ હતી બંધ

ભાવનગર: ઘોઘા-દહેજ રો-રો ફેરીમાં ખામી સર્જાતા ફેરીને થોડો સમય બંધ રાખવામાં આવી હતી. જોકે હવે એન્જિનનું કામ પૂર્ણ થતાં રો-રો ફેરીને ફરી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ જહાજના એન્જીનમાં કુલિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જે બાદ તેને બંધ કરવામાં આવી હતી.

સાપુતારા નજીક ગમખ્વાર અકસ્માત, મહિલાનું કમકમાટીભર્યું મોત, 10ને ઇજા

ડાંગના સાપુતારા પાસે ઘાટ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. માલેગામ પાસે ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં બસ ચાલક અને 1 મહિલા મુસાફરનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી.

હિમવર્ષાની અસર ગુજરાત પર, અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય બન્યું ઠંડુગાર

અમદાવાદ: ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે દેશભરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેની સીધી અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ઠંડીનો ચમકારો રાજ્યમાં વધતા હવે લોકો ગરમ સ્વ

જસદણ જંગ, કોંગ્રેસ પ્રભારીની પેટા ચૂંટણી જંગને લઇને કાર્યકરો સાથે બેઠક

જામનગર: આગામી 20 ડિસેમ્બરે જસદણની પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે અવસર નાકીયાને જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ગૃહિણીઓ માટે માઠાં સમાચાર, રસોડામાં મરચાની તીખાશ દઝાડશે

રાજકોટ: રાજ્યમાં ઓછા વરસાદના કારણે ખેડૂતોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. દેશભરમાં પ્રખ્યાત ગોંડલના રેશમ પટ્ટા રંગ, સુગંધ, સ્વાદને લઈને પ્રખ્યાત છે. રેશમના પટ્ટાની માગ દેશભરમાં

કચ્છઃ ગાંધીધામ પેઢીના કર્મચારીની બંધુકની અણીએ કરાઇ 40 લાખની લૂંટ

કચ્છઃ ગાંધીધામના શક્તિનગરમા 40 લાખની લૂંટ કરવામાં આવી હતી. બંધુકની અણીએ આંગડીયા પેઢીનો કર્મચારીને લૂંટવામાં આવ્યો. અજાણ્યા શખ્સો લૂંટ કરીને ફરાર થયા હતા. હાલ ઘટનાને લઈને પોલીસનો

વડોદરાઃ કાગળ પર જ ખેત તલાવડી બતાવી આચર્યું લાખોનું કૌભાંડ, 3 અધિકારીઓ વિરૂદ્ધ ગુનો દાખલ

વડોદરાઃ શહેરના શિનોરમાં ખેત તલાવડી કૌભાંડ મામલે ACBએ કાર્યવાહી હાથ ધરી છે. 3 અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તત્કાલીન મદદનીશ નિયામક કે.જી.ઉપાધ

બાયડના ધારાસભ્યએ શાંતિથી ધંધો કરવા માટે પાસે 40 લાખ માગ્યા હોવાની કોન્ટ્રાક્ટરે નોંધાવી ફરિયાદ

હિંમતનગરઃ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટરે રૂપિયા માગ હોવાની ફરિયાદ કરી છે. કોન્ટ્રાક્ટર હસમુખ પટેલે ધારાસભ્ય સામે 40 લાખ રૂપિયા માગ્યા હોવાનો આક્ષેપ કર

ગૃહિણીઓ માટે ખુશખબર, હવે ઘર આંગણે દૂધની જેમ શાકભાજી પણ સહકારી ધોરણે મળશે

ગાંધીનગરઃ ગૃહિણીઓ માટે એક સારા સમાચાર છે. હવે ઘર આંગણે દૂધની માફક શાકભાજી પણ સહકારી ધોરણે મળશે. ગાંધીનગર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા આ નવતર અભિગમ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

લ્યો બોલો... રાજકોટમાં છરીની અણીએ પોલીસની રિવોલ્વર છીનવી લૂંટારૂઓ ફરાર

રાજકોટઃ શહેરમાં ચોર અને લૂંટારૂઓનો એટલો ત્રાસ વધ્યો છે કે સામાન્ય નાગરિક નહીં પરંતુ ખુદ પોલીસ પાસેથી કેટલાક શખ્સોએ લૂંટ આદરી છે. રાજકોટમાં પોલીસની રિવોલ્વર છીનવીને શખ્સો ફરાર થઇ


Recent Story

Popular Story