હેમા માલિની આ પુત્રી કરશે બીજા લગ્ન

બૉલીવુડ અભિનેત્રી અને સાંસદ એવા હેમા માલિની પુત્રી ઈશા દેઓલ દ્વારા સોશિયલ મીડિયા સાઈટ પર તેના બેબી બમ્બને લઈને ફોટો શેર કરવામાં આવતી હોય  છે.લગ્નના પાંચ વર્ષ પછી ઈશાની જીવનમાં ખુશી આવી હતી. પરંતુ ઈશાના ફેન્સ માટે એક ખુશ ખબર છે. 

શું તમે જાણો છો આ બોલીવુડ સ્ટાર્સના Real Name

મુંબઇ: બોલીવુડ સ્ટાર્સ માટે નવી નવી વાતો જાણવા માટે હંમેશા એમના ચાહકો ઉત્સાહિત રહે છે. સ્ટાર્સની પર્સનલ લાઇ હોય કે કરિયરની લાઇફ ચાહકો હંમેશા ઉત્સુક હોય છે. તો ચલો આજે અમે તમને જણાવીએ કેટલાક બોલીવુડ સ્ટાર્સના સાચા નામ. જે જાણીને તમને પણ લાગશે નવાઇ. આ સ્ટાર્સે બોલીવુડ માટે અલગ નામની પસંદગી કરી છે

ફિલ્મની 'ભૂત' ડોલને લઇ આવ્યો એના ઘરમાં, તો શરૂ થઇ ગઇ આવી ઘટનાઓ

હોલીવુડની હોરર ફિલ્મ એનાબેલાએ પહેલા જ સપ્તાહમાં સાડા ચાર કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં ઉપયોદમાં લેવામાં આવેલા એક ડોલ ડાયરેક્ટર ડેવિડ સેંડબર્ગ પોતાની સાથે ઘરે લઇ આવ્યા. સેંડબર્ગે ડોલની જગ્યા બદલતા જ કેટલીક અજીબોગરીબ ઘટનાઓ થવાનો દાવો કર્યો છે. જણાવી દઇએ કે ફિલ્મ રીયલમાં હાલની ભૂત ડોલ

'જુડવા 2' નું ટ્રેલર રિલીઝ, વરુણ ધવનનો ડબલ ધમાકો

લાંબી રાહ જોયા બાદ અંતે વરુણ ધવનની મેચ અવેટેડ ફિલ્મ 'જુડવા 2' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં વરુણ ધવનનો પ્રેમ અને રાજા નામથી ડબલ રોલમાં દેખાડવામાં આવ્યો છે, જેમાં પ્રેમ નામનો છોકરો ખૂબ જ સીધો છે જ્યારે રાજા નામનો છોકરો બિંદાસ્ત છે. 

આ પહેલા ફિલ્મના મે

જુઓ ફિલ્મ 'બાબૂમોશાય બંદૂકબાજ'નું પોસ્ટર થયું રિલીઝ

નવાઝુદીન સિદ્દીકીની આવનારી બોલિવુડ ફિલ્મ 'બાબૂમોશાય બંદૂકબાજ'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.પોસ્ટરમાં નવાઝુદીન સિદ્દીકી ફિલ્મની હિરોઈનના પલ્લૂથી તેમની બંદૂક સાફ કરાઈ રહયા છે. આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે. હાલમાં નવાઝુદીન આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.  

ફિલ્મ 'રૂસ્તમ'ની આ અભિનેત્રી સાથે થઇ છેડછાડ, ટ્વિટર પર વ્યક્ત કરી નારાજગી

બોલિવૂડ એકટ્રેસ ઇલિયાના ડિ ક્રુઝના બોલિવુડ કરીયરમાં સતત ઉતાર ચઢાવની સ્થિતીનો સામનો કરવો પડયો છે. જ્યારે હાલમાં ઇલિયાના ડિ ક્રુઝ એક ફેન દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણુંકથી નારાજ છે. ઇલિયાના હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘બાદશાહો’ના પ્રમોશનમા ખુબ વ્યસ્ત છે. તેણે સોશ્યિલ મીડિયા પર પોતાની સાથ

'બાહુબલી' પ્રભાસ ફિલ્મ 'સાહો'માં આ બોલીવુડ 'વિલન' સાથે કામ કરશે

'બાહુબલી'ની ભૂમિકા ભજવનાર અભિનેતા પ્રભાસની આગમી તેલુગુ ફિલ્મ 'સાહો'ને અવાર- નવાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે.છે. મળતી માહિતી અનુસાર ફિલ્મ સાહોમાં લીડ રોલમાં પ્રભાસ સાથે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર નજરે પડશે.  વાત અહિં પૂરી નથી થતી, આ ફિલ્મમાં વિલનના રોલ માટે નિર્માતાઓ દ્વ

....તો આ કારણથી સલમાનએ એશ્વર્યા સાથે 'પદ્માવતી'માં કામ કરવા કર્યો ઇન્કાર

બોલીવુડ અભિનેત્રી દીપીકા પાદુકોણ , એક્ટર રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ પદ્માવતીની શૂટીંગ ચાલી રહી છે. જ્યારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં રિયલ લાઇફ કપલ તરીકે જાણીતા દીપિકા અને રણવીરને રાણી પદ્માવતી અને અલાઉદીન ખિલજીના રોલમાં જોવા ફેન્સ રાહ જોઇ રહ્યા છે. 

સૂત્રો દ્વારા મળતી

આયશાની મુશ્કેલી, મિસ ટ્રાન્સ ક્વિન શો માટે માટે પસંદ તો થઈ, તૈયારી માટે નથી પૈસા

ટ્રાન્સ જેન્ટડર મહિલાઓની ટ્રાન્સ જેન્ટડર મી કવિન હરીફાઈમાં વડોદરાની આયશા શેખ ગુજરાતમાં પસંદ થઇ છે આયશા હવે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા મિસ ઇન્ડિયા બનાવના ખ્વાબ સાથે 27 ઓગષ્ટે દિલ્હીમાં ભાગ લેવા જવાની છે.

મહિલાઓમાં યોજાટી મિશ ઇન્ડિયા કોમ્પિટિશન ની જેમ મિસ ટ્રાન્સ કવિન ઓફ ઇન્ડિયા ઇ

સંજય દત્તની ફિલ્મ 'ભૂમિ'માં સની લિયોનીનું આઇટમ સોંગ

થોડા દિવસ અગાઉ સંજય દત્તની આગામી ફિલ્મ ‘ભૂમિ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેલમાંથી છૂટ્યા બાદ સંજય દત્તની આ પહેલી ફિલ્મ છે, જેના ટ્રેલરના રિલીઝમાં બોલિવુડની અનેક હસ્તીઓ ઉપરાંત સંજય દત્તના નજીકના લોકોએ હાજરી આપી હતી.જ્યારે સંજય દત્તની કમબેક ફિલ્મ 'ભૂમિ'નું પ્રથમ ગીત 'ટ્રી

51 વર્ષે પણ કુંવારી છે ફાલ્ગુની પાઠક, નવરાત્રીમાં બની જાય છે કરોડપતિ

એક સમયે ફાલ્ગની પાઠકનું નામ ખૂબ જ જાણીતું હતું. પરંતુ અચાનક જ તે ગુમનામ થઇ ગઇ. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો ફાલ્ગુનીનું નામ ભૂલી ગયા છે. બોય લુક રાખનારી સિંગર હવે માત્ર નવરાત્રીમાં જ ગીતો ગાય છે. 

51 વર્ષની આ ગુજરાતી સિંગર હજુ સુધી લગ્ન કર્યા નથી. ફાલ્ગુની ગુજરાત કોમ્યુનિટીમ

શાહરૂખ ખાને મન્નતમાં માટલી ફોડીને મનાવી કૃષ્ણ જન્માષ્ટમી

મુંબઇ: બોલીવુડનો કિંગ એટલે શાહરૂખ ખાનએ પોતાના ઘર મન્નતમાં ક-ષ્ણ જન્મોત્સવ ઊજવ્યો એ પણ દહીં-હાંડી ફોડીને. શાહરૂખ દહીં-હાંડી ફોડતો ફોટામાં જોવા મળી રહ્યો છે. આ સેલીબ્રેશનનો શાહરૂખ ખાનનો વીડિયો વાયરલ થઇ ગયો છે. 

શાહરૂખ ખાન આ વીડિયોમાં કોઇકના ખભા પર બેસીને માટલી ફોડતો જોવા મળી ર

loading...

Recent Story

Popular Story


loading...