કરીનાએ કહ્યું- I am ashamed, યૂઝર્સે કર્યું ટ્રોલ

કઠુઆ ગેંગરેપ કેસ પર અત્યાર સુધી ઘણી બધી સેલિબ્રિટીએ પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પરંતુ જ્યારે કરીના કપૂરે આ કેસ પર પોતાની વાત કહી તો એના માટે કરીનાને ટ્રોલ થવું પડ્યું. જો કે સ્વરા ભાસ્કરે કરીનાનો બચાવ કર્યો. 

વિરાટની જોરદાર પરફોર્મેન્સ જોઇને પોતાને ના રોકી શકી અનુષ્કા

લગ્નના બે દિવસ પહેલા સુધી સંબંધ પર મૌન રાખનાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હવે ખુલ્લેઆમ પ્રેમ કરતાં નજરે જોવા મળે છે. પહેલા આ કપલ સેલિબ્રિટીએ પોતાના હનીમૂનનો ફોટો શેર કર્યો જેમાં એકબીજાને તેઓ ગળે લગાવતા નજરે જોવા મળ્યા. ત્યારબાદ એમને પોતાના ઇન્ટીમેન્ટ ફોટો શેર કર્યો જેમાં અનુષ્કાી વિરાટને કિસ

બોલીવુડની કેટલીક ફિલ્મોને કારણે આ બિમારીઓ રહી ચર્ચામાં!

બોલીવુડ ફિલ્મમાં એક ઝોનર એવું પણ છે જે બિમારીઓ પર ફોકસ કરે છે. આજે અમે તમને એ બિમારીઓ માટે કહી રહ્યા છીએ જે ફિલ્મોના કારણે ખૂબ ચર્ચામાં રહી છે. પા  અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મમાં અમિતાભે એક 13 વર્ષના બાળકની ભૂમિકામાં પ્રોઝેરિયા (એક એવો રોગ છે જેમાં નાની ઉંમરના બાળકોમાં પણ ઘરડા

સ્પીકરે સાંસદને ખખડાવી સદન બહાર તગેડ્યો,VIDEO થયો વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એક વીડિયો. વીડિયોનો દાવો છે કે પાકિસ્તાની સંસદમાં પાકિસ્તાની સાંસદોને અધ્યક્ષ બરાબરના ખખડાવી રહ્યા છે. તેમજ આ વીડિયો ભારતના લોકસભા અધ્યક્ષ સાથે પણ સરખાવવામાં આવે છે. ત્યારે શું છે આ વાયરલ વીડિયોની હકીકત.   સોશિયલ મીડિયામાં આજકાલ પાકિસ્તાની સ

UPમાં ટોયલેટ એક પ્રેમકથા,સાસરીમાં શૌચાલય ના હોવાથી મહિલાએ છોડ્યું ઘર

અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટ એક પ્રેમકથાને મળતી એક ઘટના પ્રકાશમાં આવી છે.UPના સંભલ જિલ્લામાં એક પરિણીતાને પોતાની સાસરી છોડવાની ફરજ પડી. કારણ માત્ર એટલું જ કે પરિણીતાની સાસરીમાં ટોયલેટ ન હતું. પરિણીતાએ કેટલીય વાર સાસરીમાં રજૂઆત કરી અને તેમના ભાઈએ સાસરીપક્ષને ટોયલેટ બનાવવા 25 હજાર રૂપિયા પણ આપ્યા ત

મહેશ ભટ્ટની ફિલ્મ 'સડક-2'માં પૂજા ચમકાવશે આલિયાને, સંજયદત્ત ચર્ચામાં 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોલીવુડ અભિનેત્રી અને ફિલ્મ સર્જક પૂજા ભટ્ટે તાજેતરમાં પોતાની વિશેષ ફિલ્મ્સની ઓફિસે 'સડક ટુ'ની સ્ક્રીપ્ટ વિશે ચર્ચા કરવા એક બેઠક રાખી હતી. 

1980ના દાયકામાં બનેલી હિટ ફિલ્મ 'સડક'નું ડિરેકશન સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે કર્યુ હતુ

5 કરોડના દેવા મામલે રાજપાલ યાદવ દોષી જાહેર, 23મીએ સજા

મુંબઇઃ બોલીવુડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવની સામે ચાલી રહેલા 5 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં રાજપાલને દોષી જાહેર કરવામાં આવ્યા છે.

દિલ્હીની કડ્કડ્ડુંમા કોર્ટે રાજપાલ યાદવ, તેની પત્ની તથા કંપનીને આ મામલે દોષી જાહેર કર્યાં છે. કોર્ટે આ ફેસલો વર્ષ 2010માં 5 કરોડ

OMG: 200 કરોડના ઘરમાં રહે છે શાહરૂખ, 26 વર્ષની ઉંમરમાં હતો 40 અબજની સંપત્તિનો માલિક

બોલીવુડ અભિનેતા બાદશાહ ખાન એટલે કે, શાહરૂખ ખાન વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિમાંથી એક છે. પરંતુ હવે પ્રશ્ન છે કે તેની પાસે કેટલી સંપત્તિ છે ?  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શાહરુખ એક ફિલ્મ કરવા હોલીવુડના ઘણા કલાકારો કરતાં વધુ ચાર્જ લે છે, અને શાહરૂખ ખાનની કુલ સંપત્તિ 600 મિલિયન ડોલ

શું ક્રિશ-4ને લઇ ઋત્વિક અને રાકેશ રોશન વચ્ચે મતભેદ ?

બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશનની ઉમર 44 વર્ષની છે. જયારે તેના પિતા રાકેશ રોશનની ઉમર 68 વર્ષની છે. બાપ-દીકરાની વયમાં આશરે અઢી દાયકા જેટલો ગાળો હોવાથી જનરેશન ડિફરન્સ સર્જાવા સામાન્ય છે.

બંનેએ ઘણી ઉત્તમ ફિલ્મો સાથે આપી છે, પરંતુ હવે તેમની વચ્ચે કોઈ ફિલ્મને લઈને સર્જનાત્મક મતભેદો સર્જાય

સલમાનની આગામી ફિલ્મમાં જોવા મળશે સોનાક્ષી સિંહા, આઇટમ સોન્ગ બાદ કેમિયો ઉમેરાશે 

સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ-થ્રીનું લગભગ ૧૦%  શૂટિંગ હજી બાકી છે. મળતી માહિતી મુજબ આ શૂટિંગ વિદેશમાં નહીં, પરંતુ ભારતમાં જ પૂરું કરવામાં આવશે. 

કાળિયાર શિકારના કેસમાં સલમાનને દોષી જાહેર કર્યા બાદ તેણે એની ટીમે નિર્માતા રમેશ તૌરાનીના ઘરે બેઠક કરી ભવિષ્યની યોજના અંગે ચર્ચ

ખેડૂતોને મદદ કરવા દોડી પહોંચ્યો અક્ષય કુમાર 

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આજકાલ સતત વ્યસ્ત રહેવા છતાં તાજેતરમાં તેને મહારાષ્ટ્રના પાણીની ટંચાઇવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને તળાવ ખોદવાના કાર્યમાં મદદ કરવાની તૈયારી દાખવી હતી. 

આ પહેલા  મહારાષ્ટ્ર રાજ્યના ૭૫થી વધુ જિલ્લાઓમાં પાણી બચાવ અને પાણી સંવર્ધનનાં કાર્યો

અક્ષય કુમારને જબરદસ્ત ટક્કર આપશે તૈમુર, કરીનાએ આપી ઓપન ચેલેન્જ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તૈમુર સૌથી લોકપ્રિય સ્ટાર બની ચુક્યો છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર તૈમુરની તસ્વીરો વાયરલ થતી હોય છે. 1 વર્ષની ઉંમરમાં જ તે પિતા સૈફ અને માતા કરીના કરતાં વધુ ચર્ચામાં રહે છે.
 
તાજેતરમાં યોજાયેલ એક ઇવેન્ટ દરમિયાન કરીના કપૂરે અક્ષય કુમારને ચેલેન્જ આપી છે. કરીન


Recent Story

Popular Story