રણવીરે પદ્માવત પછી વધારી ફી, હવે લેશે આટલા કરોડ!

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતમાં શ્રેષ્ઠ અભિનય આપ્યા બાદ રણવીર સિંહે તેની ફીમાં વધારો કર્યો છે. અહેવાલો મુજબ, રણવીર હવે એક ફિલ્મ માટે રૂ. 13 કરોડ ચાર્જ કરશે. દીપિકાએ તેના ફીમાં હાલ કોઈ વધારો કર્યો નથી.

અભિષેકનું ઇન્સ્ટાગ્રામ થયું હેક, હેકર્સે લખ્યું I love You Katrina Kai

મુંબઇ: હેકર્સ અભિષેક બચ્ચનના કોઇ પણ સોશિયલ મીડિયાને છોડી નથી રહ્યા. ટ્વિટર અકાઉન્ટ હેક કર્યા બાદ 10 ફેબ્રુઆરીએ હેકર્સે અભિશેકનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક કરી લીધું. હેક કર્યા બાદ અભિષેકના અકાઉન્ટ પર અલગ અલગ પોસ્ટ કરી છે.  એક ફોટામાં અમિતાભ બચ્ચન ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામ

એક સમયે કાજોલની હેરસ્ટાઇલ કરનારો આ ડિરેક્ટર આજે છે કરોડપતિ!

ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે તમામ બોલિવુડ એક્ટર્સ કામ કરવા ઇચ્છે છે, રોહિતની કૉમેડી અને એક્શન ફિલ્મ્સને કારણે તે યંગસ્ટર્સમાં ખૂબ જ ફેમસ છે, પરંતુ શું તમે જાણો છો કે એક પછી એક સુપરહિટ ફિલ્મ્સ આપનાર ડિરેક્ટર એક સમયે સ્પૉર્ટ બૉય તરીકે કામ કરતો હતો. જી હા, આ અંગેનો ખુલાસો રોહિત શેટ્ટીએ પોતે જ રિયાલિ

પેડમેન પર કાયદાકીય ખતરો મંડરાયો,અક્ષય કુમાર વિરુદ્ધ FIR દાખલ

અક્ષય કુમારની હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ પેડમેનને દર્શકોની સાથે સાથે ક્રિટિક્સનો પણ સારો રિવ્યૂ મળ્યો છે.પરંતુ આ ફિલ્મ હવે કાયદાકીય મામલે ફસાઇ ગઇ છે.એક લેખકે ફિલ્મ નિર્માતાઓ પર તેમની સ્ક્રિપ્ટના સીન ચોરવાનો આરોપ લગાવ્યો છે.લેખક રિપૂદમન જયસવાલે અક્ષયની વિરુદ્ધ FIR પણ દાખલ કરી દીધી છે. 

દીપિકાએ પોતાના પિતાને આપી આટલી મોંઘીં ગિફ્ટ

બોલિવુડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ 'પદ્માવત'ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકાની એક્ટિંગના ક્રિટિક્સ અને ઓડિયન્સ બંને  વખાણ કરી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ દીપિકાના રાણી પદ્માવતી કેરેક્ટર વિશે વખાણ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણના ઑનસ્ક્રીન પિતા એટલે કે અમ

પતિ માટે અનુષ્કા શર્માએ કરણ જોહરની સામે મૂકી આ 'વિરાટ' શરત

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બરના ઇટલીમાં સિક્રેટ વેડિંગ કર્યા. આમ તો, આ સ્ટાર કપલ પોતાના રિલેશનશિપથી લગ્ન અને લગ્ન બાદ પણ ચર્ચા રહ્યુ છે. હાલમાં આ કપલ બંને પોત-પોતાના કામમાં વ્યસ્ત છે. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પહેલી વખત એક ચેટ શોમાં સાથે આવશે જ્યાં તેઓ પોતાના સિક્રેટ્સ વિશે

આ કારણથી કંટાળીને શાહિદ-મીરાં છોડવા માંગે છે પોતાનું જ ઘર

બોલિવુડના સ્ટાર કપલ્સમાંથી એક શાહિદ કપૂર અને મીરા રાજપૂત એક મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. મુશ્કેલીનું કારણ તેમનું જૂહુ એપાર્ટમેન્ટ બન્યું છે. જી હા, શાહિદ કપૂર પોતાની પત્ની મીરા અને દિકરી મીશાની સાથે જૂહુ સ્થિત સી ફેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે.

'Hindi Medium' ની સિકવલની તૈયારીઓ શરૂ, આ કલાકાર થશે રિપીટ

વર્ષ 2017ની સૌથી સફળ ફિલ્મોમાંની એક 'હિન્દી મીડિયમ' ની સિક્વલ આવવાની છે. આગામી વર્ષે થશે રીલીઝ. ફિલ્મફેર એવોર્ડ્સમાં આ ફિલ્મને બે નોમિનેશન મળયા હતા. માહિતી મુજબ, આ ફિલ્મની સિક્વલનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થશે.

અત્યાર સુધી, ચોક્કસપણે કહેવામાં નહોતું આવ્યું કે ઇરફાન આ સિક્વ

VIDEO: માત્ર 1 સંવાદ સાથે '102 નોટ આઉટ' નું ટીઝર થયું રિલીઝ!

અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરની અભિનેતા '102 નોટ આઉટ' નું ટીઝર બહાર પાડવામાં આવ્યા છે. ટીઝરમાં માત્ર એક જ સંવાદ છે, જે અમિતાભ બચ્ચન બોલે છે. અમિતાભ એક 102 વર્ષીય માણસની ભૂમિકા ભજવી રહ્યા છે જ્યારે ઋષિ કપૂર બચ્ચનના 75 વર્ષીય પુત્રની ભૂમિકામાં છે. આ અભિનેતાઓને એક વૃદ્ધ માણસ બતાવવા માટે પ્રોસ્થેટિક

જાણો આ કારણોસર જગજીત સિંઘે છોડી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી

જ્યારે તમને પ્રથમ વખત પ્રેમ થયો હતો ત્યારે એ તમારા હૃદયની અવાજ બન્યો હશે. જ્યારે તમારું હૃદય પહેલી વખત તૂટ્યું હતું ત્યારે તેમના અવાજથી તમારું હૃદય સંભ્ળ્યું હશે. જ્યારે તમે લાંબા પ્રવાસ પર ગયા હશો ત્યારે તેમનો અવાજ તમારી સાથે રહ્યો હશે. પ્રસિદ્ધ ગઝલ ગાયક જગજીતસિંહના આ મખમલ અવાજને કૌણ ભૂલી શકે. દરેક

વેલેન્ટાઇન ડે પર દિકરી-જમાઇને આ ખાસ ભેટ આપશે અનુષ્કાના પિતા


લગ્ન પછી ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો પહેલો વેલેન્ટાઇ ડે હશે. પરંતુ હાલમાં બંને પોતાના કામના કારણે સુપરબિઝી છે. જે કારણથી લાગી રહ્યુ છે કે, આ કપલ આ વેલેન્ટાઇન ડે એકસાથે સેલિબ્રેટ નહી કરી શકે. વાસ્તવમાં જ્યાં એક તરફ ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી પોત

વિરાટની સેન્ચ્યુરી બાદ અનુષ્કાએ કર્યું કઈંક આવું

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નને લગભગ બે મહિના જેવું થઈ ગયું છે. ઉજવણીઓ અને વેકેશનના એક મહિના પછી, આ બંનેએ જાન્યુઆરીમાં ફરી કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે વિરાટ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં વ્યસ્ત છે ત્યારે અનુષ્કા તેની ફિલ્મોની શૂટિંગ કરી રહી છે. આવા સંજોગો હોવા છતાં આ બંને એક બીજાને ચીયર કર


Recent Story

Popular Story