Election 2019: 9 મહિના પહેલા રચાયો BJPનો માસ્ટર પ્લાન,જાણો શું બની યોજના

દિલ્હી: વિપક્ષ અને ગેર કોંગ્રેસી મોરચાઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની રમતમાંથી હજી બહાર આવી શક્યા નથી ત્યાં તો ભારતની સૌથી મોટી પાર્ટી ભાજપા ચૂંટણી માટે લડી લેવાના મૂડમાં આવી ગયેલ

ભાજપના આ દિગ્ગજ નેતા ગાંધીનગરથી લડે ચૂંટણી,PM મોદીએ વ્યક્ત કરી આશા

દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે, પાર્ટીના માર્ગદર્શક લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડે. ગુજરાતના ગાંધીનગરની લોકસભા સીટ લગભગ 91 વર્ષીય લાલ કૃષ્ણ અડવાણીની પરંપરાગત સીટ રહી છે.  ઉલ્લેખની

કોંગ્રેસમાં EVMને લઇ બે જૂથ આમને-સામને, જીતેલાના મતે ખામી નહીં, હારેલા

મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને રાજ્યમાં ભાજપની સરકાર ફરી એકવાર બની છે. ત્યારે કોંગ્રેસે પોતાની હારને લઇ મહેસાણા ખાતે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. જેનો આજે બીજો દિવસ છે ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતના આગેવાનો હાજર રહ્યા હતા.

દિલ્હીમાં અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, આપી પ્રતિક્રીયા

નવી દિલ્હીઃ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ અલ્પેશ ઠાકોર દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે પહોચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યુ છે કે, તેઓ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મળવા માટે આવ્યો હતા.

182 MLAમાંથી 47ના ક્રિમિનલ રેકોર્ડ, 33 વિરૂદ્ધ મર્ડર-રેપ જેવા ગંભીર આરોપ, 141 કરોડપતિ

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં 2017ની ચૂંટણી જીતનારા 182 ધારાસભ્યોમાંથી 47ના ક્રિમિનલ રેકોર્ડ છે. જ્યારે 2012માં ક્રિમિનલ રેકોર્ડ વાળા 57 ધારાસભ્યો હતા. 33 ધારાસભ્યો વિરૂદ્ધ હત્યા, હ

તમિલનાડુમાં પેટાચૂંટણી માટે મતદાન, જયલલિતાના મોત બાદ ચૂંટણી

ચેન્નઇઃ તમિલનાડુના આર.કે.નગરની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયુ છે. આજે આ વિસ્તારમાં 2 લાખથી વધુ લોકો મતદાન કરશે. આ ચૂંટણીમાં 59 ઉમેદવારો છે. મહત્વનુ છે કે, પૂર્વ મુખ્યમંત્રી જે

કોંગ્રેસની 'ચિંતન શિબિર': હારને લઇ સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાત પર મહામંથન

મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની હારને લઇ કોંગ્રેસ મંથન કરી રહી છે. ત્યારે આજે કોંગ્રેસની ચિંતન શિબિરનો મહેસાણા ખાતે બીજો દિવસ છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતના જિલ્લાઓની ચર્ચા કરાશે. સૌપ્ર

આજે કેન્દ્રીય ચૂંટણીપંચના સભ્યો આવશે ગુજરાત, જીતેલા ઉમેદવારોની નોટિફિકેશન સોંપશે રાજ્યપાલને

ગાંધીનગરઃ કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આજે ગુજરાત આવશે. બે થી ત્રણ સભ્યોની ટીમ ગુજરાત આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ નોટિફિકેશનને લઇને કાર્યવાહી થશે. જીતેલા ઉમેદવ

જીતુ વાઘાણીએ યોજી પત્રકાર પરિષદ, કોંગ્રેસની હારને લઇ આપ્યું નિવેદન

ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગાંધીનગરમાં પ્રેસ કન્ફરન્સ યોજી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, હાર એ હાર છે પરાજયનો સ્વીકાર કરવો જોઇએ. ટુંક સમયમાં ધારાસભ્યોની બેઠ

PM મોદી અને અમિત શાહ વચ્ચે ચર્ચા, મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી નિશ્વિતઃ સૂત્ર

ગાંધીનગરઃ રાજયમાં ભાજપની સરકાર બનતા મુખ્યમંત્રી કોણ બનશે જેની ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે. ત્યારે મુખ્યમંત્રીને લઇને અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ચર્ચા થઇ હતી.

પુરૂષોત્તમ રૂપાલાની સભામાં વિરોધ મામલે 100 લોકોના ટોળા સામે ફરિયાદ

મહેસાણાઃ વિસનગરમાં કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની સભામાં થયેલા વિરોધના મામલે 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે. સભાનો વિરોધ કરનાર ટોળા સામે ફરિયાઇ થઇ છે. વિસનગર ધારાસભ્ય

મહેસાણામાં કોંગ્રેસનું મંથન, શક્તિસિંહ, ભરતસિંહ અને અર્જુન મોઢવાડીયાનું નિવેદન 

મહેસાણાઃ રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ કોંગ્રેસ બુધવારથી ત્રણ દિવસ માટે મહેસાણા હાઇવે સ્થિત સેફ્રોની રિસોર્ટમાં યોજાનાર ચિંતન શિબિરમાં મનોમંથન કરશે. આ શિબિરનું નેતૃત્વ અશોક ગેહRecent Story