શનિદેવને મનાવવા કરો આ કામ થશે અનેક લાભ

શનિ કષ્ટ આપે છે. આ બાબત વિશે તો બધા જાણે છે. શનિ વધારે ધન પણ આપે છે. આ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. કેટલાક ઉપાયોથી શનિની મેહરબાની થઇ શકે છે.

1. જ્યારે કોઈ કુટુંબના ઘણા સભ્યો પર એક સાથે શનિની ધૈયા ચાલતી થઈ, ત્યારે તે સમયે કુટુંબન

આ જગ્યાએ થયો હતો ભગવાન હનુમાનજીનો જન્મ, જાણો અંજની પર્વત વિશે 

પ્રભુ શ્રી રામના પરમ પ્રિય સેવક હનુમાનજીનો જન્મ કર્ણાટકના કોપ્પલમાં થયો હતો. જોકે, શાસ્ત્રોમાં હનુમાનજીના જન્મને લઈને અલગ અલગ તર્ક છે, પરંતુ તેમ છતાં કેટલીક જગ્યાએ કર્ણાટકની ધરતીને બજરંગ બલીનું જન્મ સ્થળ કેહવામાં આવે છે.

અજીબ પરંપરા, જેલમુક્ત થવા માટે કેદીઓ આ મંદિરમાં ચઢાવે છે હથકડી

હિંદુ ધર્મમાં કરોડો દોવી દેવતાઓનો ઉલ્લેખ છે અને એનાથી વધારે દેશમાં મંદિર છે. આમ તો વ્યક્તિ દરેક મંદિરમાં ભગવાનની પૂજા અને ધ્યાન કરવા માટે જાય છે પરંતુ પોતાની કોઇ ઇચ્છા અને મનોકામના પૂર્ણ થાય એ માટે વ્યક્તિ કોઇ એવા મંદિરની પસંદગી કરે છે જે એ મનોકામના પૂર્ણ થવા માટે ઓળખાય છે. આવું જ એક મંદિર છે જ

પત્નીને આપશો આ ચીજો તો દેવી લક્ષ્મી હંમેશા રહેશે પ્રસન્ન

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મીના ઘણા રૂપોમાં એક રૂપ છે ગૃહ લક્ષ્મીનું. આ રૂપમાં દેવી દરેક ઘરમાં નિવાસ કરે છે. જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન અને ખુશ રહે છે એ ઘરમાં લક્ષ્મીની કૃપા સદૈવ બની રહે છે. અને એના માટે તમારે વધારે કઇ કરવાનું નથી બસ પત્નીને સમય સમયે આપવી જોઇએ. 

ભગવાન વિષ્ણુના જન્મનું રહસ્ય છુપાયેલું છે આ ચમત્કારિક શિલાઓમાં...

આ દિવસોમાં ચાર ધામની યાત્રા પર હજારો યાત્રાળુઓ દૈનિક સફર પર આવતા હોય છે. ત્યારે આજે આપણે બદ્રીનાથ ધામમાં આવેલ એક અજાયબી, અને ચમત્કારી શીલા વિશે વાત કરીશું.બદ્રીનાથ ધામ

રાતો રાત મકબરામાં બનેલ મંદિર વિશે તમને ખબર છે...?

સફદરજંગ અન્ક્લેવના હુમાયુપુર ગામમાં, તુગલકની એક 600 વર્ષ જૂની ઐતિહાસિક બિલ્ડિંગ પર વિવાદ થયો છે. આ ઇમારત દિલ્હીના  આર્કિયોલોજી વિભાગ હેઠળ આવે છે. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ (ઇન્ટેક) મુજબ, આ બિલ્ડિંગનું ગુંબજ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. હાલમાં અહીં એક શિવ મંદિર છે.

ભારતભરમાં પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે ગુજરાતનું આ મંદિર 

ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. પાલનપુરથી 63 કિલોમીટર દુર સ્થિત આ તીર્થ સ્થાનનો વિકાસ પ્રવાસીઓને, શ્રધ્ધાળુઓને ત્યાં આવવા આકર્ષે છે. 

વિશ્વ પ્રખ્યાત Golden Temple ની આ વાત જાણીને તમને પણ લાગશે નવાઇ

જે હર્મિંદર સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે, આ મંદિર દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે માત્ર શીખ સમુદાયના લોકો જ નહીં પરંતુ દરેક ધર્મના લોકો એટલી જ શ્રદ્ધાથી આવે છે.

આ ગુરુદ્વારા પવિત્ર અમૃતસર નગરમાં છે અને તે આજે ભારતના મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક છે. આ મંદ

"માં મોગલ તારો આશરો..." અનેરો છે પાવનકારી માં મોગલધામ મંદિરનો મહિમા?

કચ્છઃ ભચાઉના કબરાઉ ગામમાં વર્ષોથી બિરાજતા મણિધર મોગલ માંનો અનેરો મહિમા છે. દર વર્ષે દેશ અને વિદેશથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોગલ માંના દર્શને આવે છે. 

શુ છે શ્રદ્ધાળુઓની અનોખી વિશેષતા...

અનેરો છે આ મં

જાણો છો એક બીજા સુવર્ણ મંદિર વિશે? અહીં થાય છે ધનની દેવી લક્ષ્મીની પૂજા

દક્ષિણ ભારતમાં એક એવું સ્વર્ણ મંદિર છે. જેના વિશે કહેવામાં આવે છે કે, આ મંદિરમાં વપરાયેલા સોના બરાબર સોનુ વિશ્વના કોઈ પણ સ્થળે પૂજા કરવામાં પણ નથી વપરાયું. આ મંદિર દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યના વેલ્લોર પાસે સ્થિત છે.

આ મંદિરને 'શ્રી પુરમ મહાલક્ષ્મી'ના નામથી ઓળખવામાં આવે

આ શનિ મંદિરમાં મહિલા અને પુરુષ બંને કરી શકે છે પૂજા

15 મે ના રોજ જેઠ મહિનાની અમાસે શનિ જયંતિ છે. એવી માન્યતા છે કે આ દિવસે જે પણ શનિદેવની પૂજા કરે છે એની પર એમની કૃપા હોય છે. આમ તો શનિ મંદિરમાં મહિલાઓ દ્વારા પૂજા કરવા પર વિરોધ થાય છે પરંતુ દેશમાં એક એવું મંદિર છે જ્યાં મહિલા અને પુરુષો બંનેની પૂજા કરવામાં કોઇ ભેદભાવ કરવામાં આવતો નથી. અહીંયા માત્

શું તમે જાણો છો? આટલું ખાસ કેમ છે સિદ્ધિવિનાયક મંદિર

સિદ્ધિવિનાયક મંદિર ભગવાન ગણેશને સમર્પિત મંદિર છે. આ મહારાષ્ટ્રમાં સ્થિત છે. આ મંદિરનું નિર્માણ મૂળ રૂપથી 19 નવેમ્બર 1801માં લક્ષ્મણ વિઠુ અને દેઉબાઇ પાટિલે બનાવ્યું હતું. આ મંદિર મુંબઇમાં સૌથી અમીર મંદિરોમાંથી એક છે. 


Recent Story

Popular Story