ક્રિસમસ Tree માટેના કેટલાક સત્યો, કદાચ પહેલા તમે નહીં સાંભળ્યા હોય

દર વર્ષે 25 ડિસેમ્બરે દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ઊજવાય છે. બાકી ચીજો જેમ કે કે અને ગિફ્ટ ઉપરાંત એક વધારે ચીજનો આ તહેવારમાં વિશેષ મહત્વ હોય છે. જે છે ક્રિસમસ ટ્રી. આ એક એવું ટ્રી છે જેના પાન કોઇ સિઝનમાં ખરી પડતા નથી અને કરમાઇ પણ જતાં નથી. હં

'ને અચાનક મળી આવી હનુમાનજીની મુર્તિ,જાણો ક્યાં સ્થળે બની ઘટના

ભારત વિવિધ વિભીન્નતાઓ ધરાવતો દેશ છે. જેમાં અનેક ધર્મો અને સંપ્રદાયો અને ધર્મિક સ્થળો આવેલા છે. ભારતના દેવી-દેવતા માત્ર ભારત પુરતા જ નથી રહ્યા પરંતુ વિશ્વના અનેક દેશોમાં જાણીતા બનેલા છે. ત્યારે પાકિસ્તાનમાં આવેલ એક હનુમાનજીના મંદિર સાથે અનેક શ્રધ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે.  પ

આ મંદિરમાં પ્રવેશતા જ પુરૂષો બની જાય છે સ્ત્રી.....

કેરળનાં કોલ્લમ જીલ્લામાં આવેલ એક એવું મંદિર જ્યાં પુરૂષોને જવા પર પાબંધી લગાવવામાં આવી છે, આ પાબંધી સાથે એક પૌરાણિક માન્યતા ધરાવે છે કે જે પુરૂષે આ મંદિરમાં પ્રવેશ કરવો હોય તો મહિલાની જેમ સોળ શ્રીંગાર કરવો ફરજીયાત છે.આ કોટ્ટનકુલંગરા શ્રીદેવી મંદિરમાં દર વર્ષે ચામ્યાવિલક્કુ તહેવારની ઉજવણી કરવામા

ગુજરાતની નજીક આવેલ આ 4 ધર્મસ્થળની અવશ્ય લો મુલાકાત

ગુજરાતના પડોસી રાજ્ય રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ એક જાણીતું ફરવાલાયક સ્થળ છે. દેશ-વિદેશમાંથી કેટલાય સહેલાણીઓ આ સ્થળની વારંવાર મુલાકાત લેતા હોય છે. આ સાથે ગુજરાતના સહેલાણીઓની સંખ્ચા આબુમાં વધુ જેવા મળે છે. માઉન્ટ આબુમાં આવેલા 4 મંદિરોનું વિશેષ મહત્વ રહેલું છે. આ મંદિરો વિશ્વભ

સોનાની વીંટી પહેરતા પહેલાં આ 10 વાતનું રાખો ધ્યાન

આજના યુગમાં સોનાના દાગીના પહેરાવાનો શોખ મોટાભાગના લોકોને રહેલો છે. ખાસ કરીને વીંટી પહેરાવાનો શોખ આજના સમયમાં મોટાભાગના લોકોને હોય છે. સોનાની ચમક ક્યારેય ઓછી થતી નથી એટલે સોનાનું આભુષણ વધુ અગત્યતા ધરાવે છે. પરંતુ સોનાની વીંટી પહેરવાની સાથે કેટલીક બાબતો આપણા શાસ્ત્રમાં આલેખવામાં આવેલ છે. 

આ સ્થળે હનુમાનજી જોવા મળે છે પત્ની સાથે,જાણો આ જગ્યા વિશે

હનુમાનજીનું નામ આવે એટલે બ્રહ્મચારી હોવાની વાત તરત જ યાદ આવે. પરંતુ ભારતમાં એક જગ્યા એવી પણ આવેલ છે જ્યાં હનુમાનજી પોતાના પત્ની સાથે એક મંદિરમાં બિરાજમાન થયાં છે.

તેલંગણા રાજ્યના તેલંગાણા રાજ્યમાં ખમ્મમ જિલ્લામાં આ પ્રાચીન મંદિર આવેલ છે. આ સ્થળ શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે.

આ મજાર પર ચાદર નહીં સિગારેટ ચડાવે છે શ્રધ્ધાળુઓ..જાણો આ જગ્યા વિશે

ભારત દેશમાં ભાત-ભાતનો લોકો નિવાસ કરે છે. સમભાવ વિચારધારાથી સતત ધબકતી રહેતી ભારતીય સંસ્કૃતિના કેટલાય એવા સ્થળો જેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે.

આવુ જ એક આસ્થાનું પ્રતિક એટલે સિગારેટવાળા બાબા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આવેલી એક એવી મજાર જ્યાં શ્રધ્ધાળુઓ ચાદર નહીં સિગારેટ ચડ

આ મંદિરમાં ચપ્પલ ચઢાવાય છે,જાણો ક્યાં

કર્ણાંટકના ગુલબર્ગ જીલ્લામાં આવેલા લકમ્મા દેવીનું મંદિર આવેલ છે. જયાં દરવર્ષે ફુટવિયર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં દુર-દુરથી ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા આવી ચડે છે. 

આ તહેવારનું આયોજન દિવાળીના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. જ્યાં લોકો પોતાની મનોકામના પુરી કર

પુજાઘરમાં ભગવાન કૃષ્ણની મુર્તિ હોય તો આ 5 બાબતનું રાખો ખાસ ધ્યાન

ભગવાન શ્રીકૃષ્ણનું બાલસ્વરૂપની મુર્તિ દરેકના દરેક ઘરમાં હોય છે. આ બાલસ્વરૂપનું પુજન રોજ કરતા પરિવારે કેટલીક બાબતનું ધ્યાન રાખે તો તે ભક્ત પર ઠાકોરજીની કૃપા કાયમ રહે છે.

વામન પુરાણ મુજબ આ બાબતનું

ફેસબુકના માલિક આ હનુમાનજીના દર્શન કરવા આવે છે ભારત,જાણો ક્યાં છે આ મંદિર

ભારતમાં એક હનુમાન મંદિર એવું પણ છે જે વિશ્વભરમાં જાણીતુ બનેલું છે. આ મંદિર કિસ્મત ચમકાવવા વાળા હનુમાનજી તરીકે જગ પ્રસિધ્ધ છે. આ મંદિરમા જે લોકો મનોકામના લઇને આવે છે તેમની તમામ મનોકામના અચુક પુરી થાય છે.

આ મંદિરની ખાસિયત છે કે આ હનુમાનજીના ભક્ત એપલના માલિક સ્ટીવ જોબ્સ અને ફેસબુકના

ગુજરાતનું એક એવું મંદિર જે દરિયાના પેટાળમાં અવર-જવર કરે છે

ગુજરાતની પ્રજા ફરવા માટે ખુબ ઉત્સાહિત હોય,આખા વિશ્વમાં ફરવાનો શોખ ધરાવતી આ પ્રજાને નવું-નવું જાણવાનો અને માણવાનો ખુબ શોખ છે.  ગુજરાતમાં એવી કેટલાયે કુદરતી સંપત્તિ છે તથા એવા કેટલાય ફરવાલાયક સ્થળો આવેલા છે જેમાં ઘણાખરા જાણીતા પણ છે અને કેટલાક અલ્પ પ્રચલિત છે. 

ગુજરાતના ભ

બેડરૂમમાં હશે જો આ ચીજ તો દંપતિ વચ્ચે વધશે તણાવ

વૈવાહિક જીવન પ્રેમથી ભરપુર હોવુ જોઇએ.પરંતુ ઘરના બેડરૂમમાં  જો અમુક પ્રકારની વસ્તુ જો રાખવામાં આવેલ હોય તો તેને તાત્કાલિક અસરથી હટાવી દેવી જોઇએ. આ વસ્તુઓને કારણે નેગેટિવ ઉર્જાનું સર્જન થાય છે જે દાંમ્પત્ય જીવનમાં વિવિધ પ્રશ્નો ઉભા કરે છે.

- વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બેડર


Recent Story

Popular Story