5 સપ્ટેમ્બરથી શરુ થાય છે શ્રાદ્ધ,આટલી બાબત જાણવી જરૂરી

હિન્દુ ધર્મમાં શ્રાધ્ધપક્ષ બહુ જ મહત્વની બાબત છે આ દરમિયાન પોતાના સ્વજનોને શ્રધ્ધાંજલિ આપવામા આવે છે. શ્રાધ્ધપક્ષના પ્રથમ આપણા સ્વર્ગે સિધાવેલ સ્વજનો ભુમિ પર આવે છે અને દિવસે  છેલ્લા દિવસો તે પાછા પરલોક પરત થાય છે આ વખતે શ્રાધ્ધપક્ષ

તમારા ઘરમાં મની પ્લાન્ટ છે..? ઓ છોડ કરશે માલામાલ

મોટાભાગના પરીવારજનોના ઘરમાં મની પ્લાન્ટનામનો છોડ જોવા મળે છે. આ છોડના વાવેતર પાછળનો હેતુ એવો હોય છે કે આ મની પ્લાન્ટ દ્વારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બની રહે છે અને સુખ-સમૃધ્ધીમાં પણ વધારો થાય છે. આ છોડનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ ખાસ મહત્વ રહેલુ છે. આ છોડ દ્વારા વાસ્તુદોષને

યાદશક્તિ વધારવા ખાસ આ મંત્રનો કરો જાપ

બાળપણમાં જ્યારે કોઇ કામ આપણા વડિલે આપણનને સોંપ્યુ હોય અને રમતિયાળ જીવને કારણે અથવા તો કાઇ મિત્ર સાથે તોફાનમા મગ્ન બની જવાને કારણે આપણે તે કામ કરવાનુ ભુલી ગયા હોઇએ ત્યારે આપણા પરિવારના વ્યક્તિ આપણને બદામ ખાવાની ખાસ સલાહ આપતા હતા. બદામનો આ રોંજીદો ઉપયોગ કરવાથી ચોક્કસ વ્યક્તિ

સિધ્ધિ વિનાયક મંદિર, આ સ્થળે સાક્ષાત ગણપતિ બિરાજમાન છે

સમગ્ર ભારત અત્યારે ગણપતિ મહોત્સવની ઉજવણીમાં મગ્ન બન્યુ છે ત્યારે મુંબઇના પ્રભાદેવીમા આવેલ ભગવાન શ્રી ગણેશનું વિશ્વ પ્રસિધ્ધ સ્થળ ભાવિકોની આસ્થાનું પ્રતિક છે. આ જાણીતુ સ્થળ એટલે મુંબઇ સ્થિત સિધ્ધિ વિનાયક મંદિર.

19 નવેમ્બર 1801 માં લક્ષ્મણ

તમારુ કોઇ માનતું નથી..? તમારી કદર થતી નથી..? તો આ મંત્ર દુર કરશે તમામ સમસ્યા

ક્યારેક પરિવારમા એવુ બને છે આપણા અથાગ પ્રયત્ન કરવા છતાં પરિવારની વ્યક્તિ આપણી કદર જ ના કરે. આપણે સાચા હોવા છતા લોકોને આપણી વાત નકામી લાગતી હોય છે અને પરિવારનુ કોઇ સભ્ય આપણી વાતને સ્વીકારવા તૈયાર જ નથી થતું હોતુ. આમ જ્યારે આપણી જ પરિવારની વ્યક્તિ આપણી કોઇ બાબતો ના માને ત્યારે ખુબ દુ:<

મધર ટેરેસાનો જન્મ દિવસ,આજે પણ લોકો તેમને કરે છે યાદ

મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910માં થયો હતો.  બાળપણથી જ ટેરેસા સ્વભાવે ધાર્મિક હતા .18 વર્ષની ઉંમરે તેમણે લોરેટોની સિસ્ટરો સાથે જોડાવા અને મિશનરી બનવા માટે ઘર છોડ્યું. ત્યારબાદ તેઓ કદી પોતાની માતા કે બહેનને મળવા માટે પાછા ફર્યાં નહોતા. ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલ્બેનિયન રોમન

પર્યુષણ નો છેલ્લો દિવસ અને સવંત્સરી, આજે જૈનસમાજના લોકો મિચ્છામી દુક્કડમ પાઠવશે

પાલીતાણાઃ આજે જૈન સમાજના પર્યુષણનો છેલ્લો દિવસ અને સવંત્સરી છે. આજના આ દિવસે જૈનસમાજના લોકો દ્વારા સવંત્સરીનું પ્રતિક્રમણ કરી એકબીજાને તેમજ અન્ય સમાજના લોકોને મિચ્છામીદુક્કડમ પાઠવ્યા. સાથે પોતાનાથી થયેલી કોઈ ભૂલ કે જો કોઈ ની પણ જાણતા કે અજાણતા કોઈની લાગણી કોઈ પણ કારણોસર દુભાઈ હ

ગણપતિ બાપ્પા મોરયા, લાલબાગ ચા રાજા વિઘ્નહર્તાના કરો દર્શન

મુંબઇઃ ગણેશ ચતુર્થી મુંબઈકરો માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે. ત્યારે શહેરના સૌથી પ્રખ્યાત એવા લાલબાગચા રાજાની સ્થાપના કરી દેવામાં આવી છે. તો ભાવિક ભક્તો પણ બાપ્પાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. લાલબાગચા રાજાના દર્શન કરવા માટે મુંબઈકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. લાલબાગચા રાજાના

ગણેશ મૂર્તિ સ્થાપનના શુભ ચોઘડિયા અને વિધિ

શ્રી ગણેશાય નમઃ

સવારે 6:08 થી 10:54 કલાક 
બપોરે 12:29 થી 2:04 કલાક 
સાંજે 5:14 થી 6:50 કલાક 

ગણેશ સ્થાપન

સૌપ્રથમ સ્થાનને પવિત્ર કરો  
ગંગાજળનો છંટકાવ કરવો  
લાકડાન

સુખ-સમૃદ્ધિ મેળવવા સતત કરો આ મઁત્રનો જાપ, થશે ઘણા ફાયદા

વેદમાતા તરીકે માતા ગાયત્રીનું સ્મરણ કરવામાં આવે છે. ગાયત્રી મન્ત્રનો સતત જાપ કરવાથી કેટલાય પ્રકારના પાપો દૂર થાય થાય. અચાનક કોઈ આફત આવી પડે ત્યારે માં ગાયત્રીના મઁત્રનો પાઠ કરવાથી આવી પહેલી આફત દૂર થાય છે અને અટકી પડેલા કામને ગતિ પ્રાપ્ત થાય છે. આમ ગાયત્રીમંત્રનો જાપ કરનાર

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય - આજનું પંચાંગ

આજનું પંચાંગ
22-08-2017               મંગળવાર

માસ    ભાદરવો
પક્ષ    શુક્લ
તિથિ    એકમ
નક્ષત્ર    માઘ
યોગ    શિવ
કરણ &nb

આજે અમાસ છે કરો આ 1 ઉપાય નહીં આવે કોઇ વસ્તુની કમી

આજે એટલે કે 21 ઓગસ્ટ સોમવારે સોમવતી અમાસ છે. સોમવતી અમાસને હિંદુ ધર્મ ગ્રંથોમાં વિશેષ માનવામાં આવ્યો છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા દાન અને પૂજાનું બમણું ફળ મળે છે. આજે અમે કહેવા જઇ રહ્યા છીએ. અમાસના દિવસે કરવામાં આવતા એક વિશેષ ઉપાયને જેને કરવાથી ઘરમાં લક્ષ્મીનો સ્થાઇ નિવાસ થાય છે અને

loading...
loading...

Recent Story

Popular Story