તુલસીનો છોડ અને મની પ્લાન્ટ આ દિશામાં હશે તો થશે મોટું નુકસાન, જાણો કેવી રીતે

ઘણાં બધા ઘરમાં અને ઓફીસોમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે. એક માન્યતા અનુસાર મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે તેવી એક લોક માન્યતા રહેલી છે. પરંતુ ક્યારેક આ મની પ્લાન્ટ નુકસાન કરાવી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક

સુતાં પહેલા આ મંત્રનો કરશો જાપ તો થશે આટલા ફાયદા,જાણો શું

ઘણાં લોકોને રાત્રે ઉંઘમાં ક્યારેક કોઇ ખરાબ સ્વપ્નો આવે અને અચાનક ઉંઘ ઉડી જાય છે અને સફાળા તેઓ પથારીમાં બેઠાં થઇ જાય છે. આવા લોકોએ એક આધ્યાત્મિક મંત્રનો જાપ રોજ સુતા પહેલા કરવાથી અનેક લાભ થતો હોય છે.  રોજ રાત્રે ''ऊं सा ता ना मा" મંત્રનો પાઠ કરવાથી મગજની અંદર રહે

મૃત્યુ બાદ ભારતના આ ભાગમાં પહોંચે છે વ્યક્તિની આત્મા

દરેક વ્યક્તિ પોતાની જીંદગીમાં દરેક મંદિરોમાં દર્શન કરવા ઇચ્છતી હોય છે, પરંતુ મોટાભાગના લોકોની આ ઇચ્છા પૂરી થતી નથી. તો ભારતમાં એક એવું પણ મંદિર છે, જ્યાં કોઇ જવા માંગતું નથી પરંતુ ત્યાં જવું પડે છે. આ મંદિર છે હિમાતલ પ્રદેશના ચમ્બા જિલ્લામાં સ્થિર ભરમૌર નામના સ્થાન પર, જ્યાં લોકો બહારથી પ્રણામ

હનુમાનજીની પૂજામાં મહિલાઓને કેમ દૂર રાખવામાં આવે છે? આ છે કારણ

ભગવાન હનુમાન હિંદુ ધર્મમાં પૂજનીય દેવતા માનવામાં આવે છે અને જલ્દી પ્રસન્ન થતા દેવતાં છે. હનુમાનજી ચિંરજીવી થવાનું વરદાન પ્રાપ્ત છે અને એવી માન્યતા છે કે કલયુગમાં હનુમાનજી આજે પણ જીવિત અવસ્થામાં છે. શાસ્ત્રોમાં કોઇ પણ દેવી દેવતાની પૂજા કરવાનો અધિકાર પુરુષો અને મહિલાઓ બંનેને સમાન રૂપથી હોય છે પરં

આ મંદિરમાં ઊજવાય છે 'ચંપલ ફેસ્ટિવલ', લોકો ચઢાવે છે ચંપલ

નવી દિલ્હી: કર્ણાટકના ગુલબર્ગ જિલ્લામાં લકમ્મા દેવીનું મંદિર છે. અહીંયા દર વર્ષે 'ચંપલ ફેસ્ટિવલ' થાય છે, જેમાં દૂર-દૂરના ગામથી લોકો  ચંપલ ચઢાવા આવે છે. આ ફેસ્ટિવલમાં મુખ્ય રીતે ગોલા નામના ગામના લોકો વધારેને વધારે ભાગ લે છે. આ ફેસ્ટિવલ અજીબ-ગરીબ રિવાજોના કારણે પ્રસિદ્ધ છે. 

શા માટે પશ્વિમ દિશા તરફ જ નમાજ પઢવામાં આવે છે?

તમે નમાજ પાડતા નમાજીઓને ઘણી વખત જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એ પશ્વિમ દિશા તરફ બેસીને જ કેમ નમાડે કરે છે. 

ઇસ્લામિક માન્યતા અનુસાર જે દિશામાં સૂર્યાસ્ત થાય છે, એ દિશામાં મોંઢું કરીને નમાજ પઢવી જોઇએ, કારણ કે એ દિશામાં કાબા છે. 

સૂર્યાસ્ત

બહુચરાજી મંદિર ખાતે આજના દિવસે ઉજવાય છે અનોખી પરંપરા,જાણો શું..?

મહેસાણા જીલ્લા ના પ્રસિધ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિર માં માગસર સુદ બીજની અનોખી પરંપરા નિભાવવા માં આવે છે.

જગત જનની માં બહુચરે પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ ની સમાજ સમક્ષ આબરૂ જાળવવા માગસર સુદ બીજ ના દિવસે રસ-રોટલી નું જમણ કરાવ્યું હતું. બહુચર માતાજી ના પરમ ભક્ત વ

દત્ત બાવનીના સર્જક રંગ અવધુત મહારાજ,વાંચો કેટલીક જાણી-અજાણી વાતો

રંગ અવધુતનો જન્મ ૨૧ નવેમ્બર ૧૮૯૮ને કારતક સુદ નોમના રોજ ગોધરા ખાતે મરાઠી દંપતી વિઠ્ઠલ પંત અને કાશીબહેનને ત્યાં થયો હતો. તેમનું બાળપણનું નામ પાંડુરંગ વિઠ્ઠલપંત વાલામે તેઓ બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા.

તેમણે મેટ્રિક પછી અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો.

તમે દાન કરો છો...? તો આટલી વાતનું ખાસ ધ્યાન રાખો

ભારતીય પ્રજા ખાસ કરીને દાન-પુણ્ય કરવામાં બહુ માનતી હોય છે. અને ખાસ કરીને ભારતીય ધર્મગ્રંથોમાં પણ દાનનો એટલો જ મહીમા આલેખવામાં આવ્યો છે. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો કરેલ દાનનું પુણ્ય પ્રાપ્ત થતું નથી. 

- ભારતના પૌરાણીક ગ્રંન્થ સ્કંદ પુરાણ અનુસાર ખોટી રીતે ક

શું આવક કરતા ખર્ચ વધારે..? જો કરશો આ ઉપાય તો થઇ જશો માલામાલ

ઘણીવાર એવુ બનતું હોય છે કે આવક કરતા ખર્ચ વધારે હોય. આ સમસ્યા દરેક પરિવારે અનેક વખત અનુભવી હશે કે અનુભવતા હશે. પરંતુ કેટલીક બાબતો એવી હોય છે કે તે બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આવક કરતા ખર્ચ ઘટાડી શકાય છે.

ઘણીવાર એવુ પણ બને છે કે માણસ અથાગ મહેનત કરે તેમ છતાં તેમછતાં એવુ બને કે તે

વધુ રોમેન્ટિક હોય છે આ પ્રકારનું નાક ધરાવતી યુવતીઓ....

જો તમે વિચારતા હોવ કે નાક માત્રને માત્ર શ્વાસ લેવા માટે જ ઉપયોગી હોય છે તો તે તમારી માન્યતા ખોટી છે. નાક માત્ર શ્વાસ લેવા કે સુંઘવા માટે જ કામ આવતુ નથી પરંતુ તમારા સ્વભાવ અને વ્યક્તિત્વની પોલ ખોલે છે.

સમુદ્ર શાસ્ત્રમા બતાવ્યા મુજબ જે લોકોનું નાક સીધુ અને લાંબુ હોય છે તે લોકો વ્યવ

કપાળમાં તિલક કરવાના આ છે 5 ફાયદા,વાંચો

હિન્દુ ધર્મમાં કપાળમાં તિલક કરવાની પરંપરા ખાસ રહી છે.કોઇપણ ધર્મકાર્ય હોય,શુભ કાર્ય હોય અથવા ભગવાનનાં કોઇ મંદિરમા દર્શન કરવા જતા સમયે કપાળમાં કંકુ અથવા ચંદનનું તિલક લગાડવામાં આવે છે. આ તિલક પાછળ આધ્યાત્મિકતાની સાથે વિજ્ઞાન પણ રહેલુ છે. આવો જાણીએ તે વૈજ્ઞાનિક રીતે શું થાય છે ફાયદા.


Recent Story

Popular Story