ભુલથી પણ ભગવાન શિવને ન ચડાવો આ વસ્તું, નહીં તો....

શ્રધ્ધા સૌથી મોટો વિષય છે. શ્રધ્ધામાં સૌથી જરૂરી વસ્તું છે વિશ્વાસ જો તમને ભગવાન પર વિશ્વાસ ન હોય કે, તમારો વિશ્વાસ ડગમગતો હોય તો તમારે મંદિર જવાની કોઇ જરૂર નથી.

પાકિસ્તાનમાં આવેલા છે સુપ્રસિદ્ઘ પવિત્ર હિંદૂ તીર્થસ્થળ

કરતારપુર સાહિબ કૉરિડોર પછી હવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શક્તિ પીઠ અને ચકવાલ જિલ્લામાં સ્થિત કટાસરાજ સહિત ઘણા અન્ય હિંદૂ મંદિરો સુધી જવાનો રસ્તો ખોલી દેવાની વાત કહી છે. જાણો પાકિસ્તાનમાં કયા-કયા પ્રમુખ હિંદૂ તીર્થસ્થળ અને મંદિર છે અને મંદિરના મહત્ન વિશે....

ગુજરાતનું એક એવું મંદિર જે ઘણા ભૂકંપોનો સામનો કરી સદીઓથી છે અડગ

ગુજરાતની ધરતી પર મંદિર અને યાત્રાધામોનું ખુબ જ મહત્વ છે. ગુજરાતમાં ઘણા ધાર્મિક સ્થળો છે. જેમ કે, આરાસુરના ડુંગરે અંબાજી તો ચોટીલાના ડુંગરે ચામુંડા. આ ઉપરાંત પાવાગઢમાં મહાકાળી માતા બિરાજે છે. તો કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. આજે અમે તમને જણાવશું કચ્છમાં આવેલા આ આશાપુરા માતાજીના ભવ્ય

એક એવું મંદિર જ્યાં ભગવાનની નહીં કૂતરાંની થાય છે પૂજા

અત્યાર સુધી આપણે ભગવાનની પૂજા, નાગદેવતાની પૂજા, નંદી બેલની પૂજા અને દર્શન માટે સાંભળ્યું હતું. પરંતુ ક્યારેય પણ કૂતરાની પૂજા માટે સાંભળ્યું નહતું. તમે પણ ચોંકી ગયાને આ વાત સાંભળીને? પરંતુ અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ આપણા ભારત દેશની જ છે. ચલો આજે અમે એ મંદિર માટે જણાવીએ છીએ જ્યાં કૂતરાને

દૂધ ઉપરાંત શિવલિંગ પર જરૂરથી અર્પિત કરો આ વસ્તુ, મહાદેવ આપશે વરદાન

ભારતને સંતોની ભૂમી કહેવામાં આવે છે. ભારતનાં અલગ-અલગ ધર્મમાં ઘણા અલગ પ્રકારના રિવાજો અને અલગ પ્રકાની માન્યતાઓ હોય છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવ અને શિવલિંગનું ઘણું મહત્વ હોય છે. એવુ માનવામાં આવે છે

29 નવેમ્બરે મનાવવામાં આવશે કાલભૈરવ અષ્ટમી, જાણો મહત્વ

કાલભૈરવ અષ્ટમી 29 નવેમ્બર 2018ના રોજ મનાવવામાં આવશે. શિવ પુરાણમાં માર્ગશીર્ષ મહિનાને ગરુડ મહિનો પણ કહેવાય છે. કૃષ્ણ પક્ષની અષ્ટમીએ કાલભૈરવ જયંતી મનાવવામાં આવે છે. 

કદાચ જ જાણતા હશો મહુડીની આસપાસ આવેલા આ ઐતિહાસિક મંદિરો વિશે

ગાંધીનગરથી લગભગ 35 કિમી અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિ

અહીં આવેલુ છે એક એવું મંદિર જ્યાં સ્ત્રી સ્વરૂપમાં થાય છે બજરંગબલીની પૂજા

હિન્દુ ધર્મમાં ઘણા માન્યતાઓ ઘણા રિવાજ એવા છે કે, જે જોઇને કે, સાંભળીને આશ્ચર્ય લાગે, પરંતુ સંસ્કૃતીને ટકાવી રાખવા ઘણી માન્યતાઓ જરૂરી પણ છે.

ભારતમાં કોઇ મોટા ધાર્મિ

ગુજરાતનું એક એવું મંદિર જ્યાં BSFનો જવાન પૂજારી તરીકે બજાવે છે ફરજ 

ગુજરાતના અંતરીયાળ વિસ્તાર ગણાતા અને બનાસકાંઠાના છેવાડા વિસ્તાર સુઇગામથી 20 કિલોમીટર દુર પાકિસ્તાનની સરહદ શરૂ થાય છે. જ્યાં નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર સામાન્ય લોકો સાથે BSFના જવાનો

આ મંદિરે સ્ત્રીઓની સાડી પહેરી પુરૂષો કરે છે દર્શન, જાણો અનોખી પરંપરા

ભારતને ભક્તોની ભૂમિ કહેવામાં આવે છે. ભારત દેશમાં વિવિધ પ્રકારની ઘણી માન્યતાઓ હોય છે પછી ભલેએ કોઇ ધર્મ-સંપ્રદાય કે ખાણી-પીણી પૂરતી જ મર્યાદિત નથી. 

ભારતમાં પહેરવેશથી લઇને પૂજાન

કાર્તિકી પૂર્ણિમા નિમિતે શામળાજીમાં ઉમટ્યા બે લાખથી વધુ ભક્તો, નાગધરા કુંડમાં લગાવી ડુબકી 

અરવલ્લી જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો ભરાયો છે. ચૌદશ અને પૂર્ણિમાએ ભરાયેલા મેળામાં બે લાખથી વધુ ભક્તો ઉમટયા છે. હજારો

ગુજરાતમાં અહીંયા આવેલું છે પોઇચા 'નિલકંઠધામ', વિકેન્ડમાં જઇ આવો પિકનિક પર

ગુજરાતીઓને ફરવા અને ખાવાના શોખીન માનવામાં આવે છે. આ વિકેન્ડમાં ઑફિસ કે કામ પર  એક દિવસની રજા મળે ત્યારે એક એવી જગ્યાએ પિકનિક પર જાઓ જ્યાં તમને આરામથી ફ્રેશ થઇ જશો.

જી હા, અમે


Recent Story

Popular Story