માં નર્મદાની પરિક્રમાનો આજથી પ્રારંભ, 21 દિવસની પદયાત્રા

નર્મદાઃ દુનિયામાં માત્ર એક જ નદી એવી પવિત્ર છે જેની પરિક્રમા થાય છે. એવી પુણ્ય સલિલામાં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ આજથી ચૈત્રી નવરાત્રીથી થયો છે. 21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજના હજારો ભક્તો આ પરિક્રમા કરે છે. ત્ય

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, ભગવતીના નવ રૂપની થશે પૂજા

અમદાવાદઃ આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. હિંદૂ ધર્મમાં નવરાત્રીની પૂજાનો ખુબ જ મહત્વ રહ્યો છે. આજથી 8 દિવસ સુધી ભગવતીના નવ રૂપની માતાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ મહત્વનો માનવામાં આવે છે. ત્યારે વહેલી સવારથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વ

દેશના આ 5 હનુમાન મંદિર,જ્યાં દર્શન કરવા માત્રથી મનોકામના થશે પૂર્ણ

ભારતીય ધર્મગ્રંથોમાં હનુમાનજીને વિશેષ સ્થાન આપવામાં આવેલ છે.હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે દેશમાં સતત ભ્રમણ કરતા રહે છે.આગામી 31 માર્ચના રોજ હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે ભારતના એવા 5 હનુમાન મંદિર વિશે વાત કરીશું કે જ્યાં માત્ર દર્શન કરવા માત્રથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.

આ મંદિરમાં ચોરી કરવાથી પૂરી થાય છે ભક્તોની તમામ મનોકામનાઓ

દેશભરમાં અનેક ચમત્કારી મંદિરો આવેલા છે, જેની વાસ્તુકળાથી લઇને સ્વર્ણિમ ઇતિહાસ આપણને ચોંકાવી દેનારો હોય છે. મોટાભાગના મંદિરોમાં 16મી સદી પહેલા બનેલા છે. ભારતમાં એક અનોખું મંદિર છે જ્યાં ચોરી કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે, આજે અમે તમને જણાવીશું આ મંદિરથી જોડાયેલી મહત્વની વાતો...

14 માર્ચથી ગ્રહોની બદલાશે દિશા, એક મહિના સુધી ભૂલથી પણ ના કરશો આ કામ

મોટાભાગના ધર્મમાં કોઇ પણ મંગળસૂચક કામનો આરંભ કરતાં  પહેલા ગ્રહ અને નક્ષત્રોની ચાલ જોઇને પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. શુભ મુહુર્તને જોયા બાદ જ લગ્ન, ગૃહપ્રવેશ, ખરીદીના કામ કરવામાં આવે છે. એનાથી કામની શુભતામાં વૃદ્ધિ થાય છે. 14 માર્ચ 2018ની રાકે 11 વાગ્યેને 42 મિનીટથી સૂર્ય રાશિ પરિવર્

ક્યાંક દારૂ તો ક્યાંક ઢોંસા, ભારતના આ મંદિરોમાં વહેંચવામાં આવે છે અનોખો પ્રસાદ

મોટાભાગે મંદિરમાં નારિયેળ, મિશ્રી, સૂકામેવા, ચણા કે કોઇ મિઠાઇને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે, પરંતુ ભારતનાં કેટલાંક મંદિર એવાં પણ છે, જ્યાં જરા હટકે પ્રસાદ જ ધરાવવામાં આવે છે. તો કેટલાંક મંદિર તો એવાં પણ છે, જ્યાં ધરાવવામાં આવતા પ્રસાદની તમે કલ્પના પણ નહીં કરી હોય.

એક રાત માટે અહીંયા કિન્નર કરે છે લગ્ન અને પછી થઇ જાય છે વિધવા

કિન્નરો માટે તમે સાંભળ્યું હશે કે એ લોકો પૂરી રીતે પુરુષ કે સ્ત્રી હોતા નથી એટલા માટે અવિવાહિત રહે છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે કિન્નર પણ લગ્ન કરે છે અને આશ્વર્યની વાત તો એ છે કે આ લગ્ન માત્ર એક રાત માટે જ હોય છે અને એ પણ એમના ભગવાનથી.

હિજડાઓના ભગવાન કોણ છે અને કોની સાથે લ

નવી ગાડીઓની પૂજા કરવામાં આવે છે આ મંદિરમાં, ચમત્કારી છે મંદિરની મૂર્તિ

મોતી ડુંગરી ગણેશ મંદિર રાજસ્થાનમાં જયપૂરનું પ્રસિદ્ધ મંદિર ગણવામાં આવે છે. આ ભગવાન ગણેશજીને સમર્પિત એક ખાસ મંદિર છે. આ જગ્યા પ્રત્યો લોકોની ખાસ આસ્થા અને વિશ્વાસ છે. અહીં હંમેળાં ભક્તોની ભીડ લાગેલી રહે છે અને દૂર-દૂરથી લોકો ભગવાન મોતી ડુંગરીના દર્શન માટે આવે છે. આ જગ્યાને લઈને અનેક માન્યતાઓ પ્ર

ડાકોરમાં વસંત પંચમીનો ઉજવ્યો ફૂલડોલ ઉત્સવ, ભક્તોએ ભગવાનને રમાડી ધૂળેટી

ડાકોરઃ યાત્રાધામ ડાકોરમાં ફુલડોલ ઉત્સવ ઉજવાયો. ભગવાનને સોનાની પિચકારીથી કેસૂડો અને અબીલ ગુલાલથી ધૂળેટી રમાડવામાં આવી હતી. હજારો ભક્તો ભગવાન સાથે રંગાયા હતા. ભક્તો કેસૂડાના જળ અને અબીલ ગુલાલથી ધૂળેટી રમ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સવારે 5 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. હજારો ભક

અહિંયા ઉજવાય છે જુદી જાતની હોળી, વપરાય છે 10 થી 12 ટ્રક નાળિયેર

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના પ્રવાસ દરમિયાન હોળીકા દહન કાર્યક્રમ યોજવામાં આવે છે. આ હોળીકા દહનમાં, હિંદુઓ, મુસ્લિમો અને બીજા ધર્મોના લોકો જોડે ભાગ લે છે. આ વિશાળ હોળીમની વિષેશ વસ્તુ એ છે કે તેમાં લાકડું નથી પરંતુ 10 થી 12 ટ્રક નાળિયેર બાળવામાં આવે છે.

હાજી હઝરત અબ્દુલ રહેમાન ઉર્ફ સલી

હોલિકા દહનની ભસ્મથી થાય છે આ શુભ પ્રભાવ!

હિંદુ ધર્માનુસાર હોળીના દિવસથી જ વસંત ઋતુનું આગમન થાય છે અને આ દિવસે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. હોળીના રંગોનો તહેવાર જેટલો મહત્વપૂર્ણ હોય છે એટલું જ જરૂરી છે હોલિકા દહન. સંપૂર્ણ ભારતવર્ષમાં આ તહેવાર હર્ષોલ્લાસની સાથે ઊજવવામાં આવે છે પરંતુ વ્રજ અને મથુરા જેવા ક્ષેત્રોમાં એનો રંગ અલગ

ગુજરાતમાં 'ધર્મ'સંકટ ! ધર્મ પરિવર્તન માટે આવી 419 અરજી

ગાંધીનગરઃ રાજ્યમાં ધર્મ પરિવર્તન કરવા માગતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યભરમાંથી ધર્મ પરિવર્તન માટે 419 અરજીઓ આવી છે. જેમાંથી સરકારે માત્ર 142 અરજીઓ માન્ય રાખી છે.

ત્યારે હિન્દુ ધર્મમાંથી પરિવર્તન માટે સૌથી વધુ 384 અરજી મળી હતી. જ્યારે મુસ્લિમ ધર્મમાંથી પર


Recent Story

Popular Story