સુરત: પટેલ પ્રિન્ટ પ્રેસ નામની દુકાનમાં આગ લાગતા મચી અફડાતફડી

સુરત: વરાછામાં એક એપાર્ટમેન્ટમાં આગનો કિસ્સો સામે આવ્યો છે. ત્રિકમનગરના સાવન એપાર્ટમેન્ટની શોપ નંબર 104માં કોઈ કારણોસર આગ લાગતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. પટેલ પ્રિન્ટ પ્રેસ

સુરત બિટકોઈન કૌભાંડ મામલે CID ક્રાઇમે સતીશ કુંભાણી સામે લુક આઉટ નોટિસ

સુરત બિટકોઈન કૌભાંડ મામલે સતીશ કુંભાણી પર સકંજો કસાયો છે. બિટકોઈન કૌભાંડના આરોપી સતીશ કુંભાણી સામે CID ક્રાઈમે લુક આઉટ નોટિસ ઈશ્યું કરી છે. તમને જણાવીયે કે, બિટકોઈન કૌભાંડનો આરોપી સતીષ કુંભાણી હાલ વિદેશમાં છે ત્યારે CID ક્રાઈમે તેની સામે લુક આઉટ નોટિસ ઈશ્યું કરી છે. બિટકોઈન કૌભાં

Indonesia Asian Games 2018: ગુજરાતના ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ કોણ છે,જ

સુરત: ગુજરાતની ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ અને માનવ ઠક્કરે ટીમ ઈવેન્ટમાં એશિયન ગેમ્સનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારે હરમીત દેસાઈ વહેલી સવારે સુરતના એરપોર્ટ પર પહોંચ્યો હતો. એરપોર્ટ પર હરમીત દેસાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ટેબલ ટેનિસની ટીમ ઈવેન્ટમાં સેમી ફાઈ

જનેતાનો અત્યાચાર!પૂર્વ પતિ પાસેથી રૂપિયા પડાવવા માંએ દીકરાને બાંધ્યો દ

સુરત: મમતા મરી પરવાડી હોય તેવી સુરતમાંથી એક ઘટના સામે આવી છે. માતાનો બાળક પર અત્યાચાર થતો રહ્યો.અને લાચાર દીકરો કણસતો રહ્યો. છુટાછેડા આપ્યા બાદ પતિ પાસે રૂપિયાની માગ કરતા પતિએ રૂપિયા નહીં આપતા પોતાના જ દીકરાને દોરડાથી બાંધી માર મારતો વીડિયો વાયરલ થયો છે.  ઉલ્લેખનીય છે કે, આ

રાજ્યભરમાં જન્માષ્ટમીની તૈયારીઓને આખરી ઓપ,સોમવારે માધવના વધામણા

સુરત: દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવશે. ત્યારે ગુજરાતના અનેક મંદિરોમાં શ્રીકૃષ્ણ મહોત્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તરફ અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી મ

વિદ્યાર્થિનીઓએ આચાર્ય સામે નોંધાવી છેડતીની ફરિયાદ, પોલીસે કરી ધરપકડ

નર્મદા જિલ્લાને અને ગુરૂની મહિમાને બદનામ કરતી એક  શર્મસાર ઘટના ગરૂડેશ્વરથી સામે આવી છે, સ્વામી દયાનંદ આશ્રમશાળાના આચાર્ય જયંતિ પટેલ પર આદિવાસી દિકરીઓની છેડતી કરવો ગંભીર આરોપ લાગ્યો છે.

જનતાની પાણી સમસ્યાનો આવશે અંત,સરદાર સરોવર ડેમમાં આવ્યા નવા નીર

નર્મદા: ગુજરાતની જનતાને પાણીની સમસ્યાનો અંત આવી રહ્યો છે. એક સમયે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પાણીની અછત સર્જાઇ હોવાની પરિસ્થિતિ હતી જેનાંથી વિપરીત હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીની

હરિયાણાથી લવાતો 40 લાખનો વિદેશી દારૂ સુરતમાંથી ઝડપાયો

દારૂને સજ્જનો નરકનુ બારું માને છે, પરંતુ આજકાલ આ દારૂએ હરવા-ફરવા માટે અનેક બારુ શોધી કાઢયા છે. દારૂ પ્રતિબંધિત રાજ્ય ગુજરાતમાં સડકો પર નીતનવી સવારી પર બે-રોકટોક મુસાફરી કરી રહ્યો છે. કેટલાક બુટલે

ઉપરવાસમાંથી પાણી છોડતા નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, સપાટી 121.45 મીટરે પહોંચી

રાજપીપળા: રાજપીપળાઃ ગુજરાત રાજ્ય માટે ખુશીના સમાચાર છે. ગુજરાતના જીવાદોરી સમાન સરાદર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. 

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદ અને બરગી તેમજ

સુરત બિટકોઇન મામલે આરોપી દિવ્યેશના રિમાન્ડની અરજી કોર્ટે કરી નામંજૂર

સુરતના બિટકનેકટ કોઇન કેસના મુખ્ય આરોપી દિવ્યેશ દરજીના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઈમ દ્વારા દિવ્યેશના વધુ 6 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.

વલસાડમાં પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાંથી ઝડપાયો 7.20 લાખનો દારૂ 

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં છાશવારે અનેક વિસ્તારો માંથી દારૂ મળી આવવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. બુટલેગરો દ્વારા અલગ-અલગ પ્રકારે વિદેશી દારૂ રાજ્યમાં ઘુસાડવા માટે અવનવા પેતરા અજમાવે છે. ત્યારે આ વ

શંકરસિંહ વાઘેલા અને એહમદ પટેલ વચ્ચે થઇ ખાસ બેઠક..? રાજકારણમાં ગરમાવો

સુરત: આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા એહમદ પટેલ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ગુપ્ત બેઠકની ચર્ચાઓ ચાલી રહી છે. ભરૂચથી 30 કિલોમીટર દુર આવેલા પિરામણ ફાર્મ હાઉસમાં બન્ને નેતાઓની એક બેઠક થઈ હ


Recent Story

Popular Story