વિશ્વની સૌથી ઊંંચી સરદાર પટેલની પ્રતિમા તૈયાર,31 ઓક્ટોબરે PM મોદી કરશે અનાવરણ

નર્મદા: કેવડિયાના સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ પૂર્ણ થયું છે. ત્યારે આગામી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્ર

સુરત: ભારત બંધને મિશ્ર પ્રતિસાદ,કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્

સુરત: દેશભરમાં કોંગ્રેસ દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ દુકાનો પણ બંધ કરાવી હતી.

ઉમરગામ GIDCમાં આવેલી ગુજરાત ગેસ કંપનીની ઓફિસમાં લાગી આગ 

વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી ગુજરાત ગેસ કંપનીની ઓફિસમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. રહેણાંક વિસ્તારમાં આવેલી જીએસપીસીની ઓફિસમાં આગ લાગતા ઓફિસની આજુબાજુમાં રહેતા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા.  મહત્વપૂર્ણ છે કે, આજે ઓફિસમાં રજાનો દિવસ હતો. જોકે રજાના દિવસે

બિટકોઈન કેસમાં ફરાર નલીન કોટડિયાના મહારાષ્ટ્રથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદઃ બિટકોઈન કૌભાંડમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ધુલિયામાંથી ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચને કોટડિયા અંગે બાતમી મળી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચ કોટડીયાની ધુલિયામાંથી ધરપકડ કરી અમદાવાદ પરત લાવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોટ

સુરતમાં એમ્બ્રોડરી કારીગરોનું ઉગ્ર પ્રદર્શન, પોલીસ પર પથ્થરમારો 

સુરતમાં એમ્બ્રોડરી કારીગરોનું પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. યુનિટ બંધ કરાવતા પાંડેસરા વિસ્તારમાં કારીગરો રસ્તા પર ઉતર્યા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શન કારીઓ વચ્ચે ઘર્ષણ થતા પ્રદર્શન કારીઓએ પોલીસ

સુરત-વડોદરામાં ભારત બંધને લઇને કોંગ્રેસની પત્રકાર પરિષદ, હોસ્પિટલો રહેશે ખુલ્લી!

સુરતઃ પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવ વધારાને લઈ કોંગ્રેસે આવતીકાલે બંધનું એલાન જાહેર કર્યું છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસે પણ પત્રકાર પરિષદનું આયોજન કરી બંધના એલાનને આવકાર

ગણેશ સ્થાપનાની તૈયારીઓ પૂરજોશમાં,ધૂમ મચાવશે 'ડેડી'નું 'આલા રે આલા ગણેશા'

સુરત: ગુજરાતના અનેક શહેરોમાં વિધ્નહર્તા દેવ ગણપતિદાદાનો મહોત્સવ નજીક આવતા જ ગણેશજીના સ્થાપનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણપતિ મહોત્સવનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત

ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનું આદિવાસી પરંપરાથી કરાયું સ્વાગત, મેળવી અનેક સિદ્ધીઓ

સુરતઃ એશિયન ગેમ્સમાં ગુજરાત અને દેશનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડ વતન પરત ફરી છે. ગોલ્ડન ગર્લ સરીતાનું ડાંગમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. સરિતાની સિદ્ધિથી માત્ર તેના

સાંભળો સરકાર..! રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો

નર્મદા: મધ્યપ્રદેશમાં વરસાદે વિરામ લેતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયો છે. પાણીની આવક માત્ર 1531 અને જાવક 10138 ક્યુસેક છે. નર્મદા ડેમમાં દર કલાકે 1 સેન્ટીમીટરનો ઘટાડો થઈ રહ્યો છે.

સુરત BJPના કોર્પોરેટર નેન્સી સુમરાની ધરપકડ, પિતા-ભાઇએ લીધી હતી લાંચ

સુરતઃ ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરાની ધરપકડ કરાઈ છે. નેન્સીના ભાઈ અને પિતાએ બાંધકામની મંજૂરી માટે 55 હજારની લાંચ લીધી હતી. આ માટે નેન્સીના મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. જે બાદ પોલીસ

હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન: સમર્થકોએ સળગાવ્યા ટાયર,રામધૂન યોજી કર્યો વિરોધ

સુરત: હાર્દિક પટેલના ઉપવાસનો 14મો દિવસ છે. રાજ્યભરમાં પાસના કાર્યકરો દ્વારા હાર્દિકને સમર્થન આપવામાં આવ્યો છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારના યોગી ચોક ખાતે પણ પાટીદારો દ્વારા ટાયર

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે સુરત કોંગ્રેસનો વિરોધ

છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે જેને લઇ આમ જનતા મુશ્કેલીમાં મુકાઇ રહી છે. ત્યારે આજે પેટ્રોલ-ડીઝલના સતત વધારાને લઇ સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 

Recent Story

Popular Story