પોલીસ અને બુટલેગર વચ્ચે સર્જાયા ફિલ્મ દ્રશ્યો, કાર લઇ પીછો કરતાં બન્યું કંઇક આવુ

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી પોલીસે કારનો પીછો કરીને એક બુટલેગરને દબોચી લીધી છો. જો કે પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસને જોઈને કાર લઈને બુટલેગરો ભાગ્યા હ

વડોદરા: બિલ્ડરનું કારમાં સળગી જવાનો મામલો, પોલીસે પરિવારના લીધા નિવેદન

વડોદરામાં બિલ્ડર મિહીરની કારમાં આગ લાગવાના મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.. પોલીસે બિલ્ડર મિહીરના પરિવારજનોના નિવેદન લીધા છે. આજે FSLનો રિપોર્ટ આવી શકે છે. FSLના રિપોર્ટ બાદ સત્ય બહાર આવી શકશે. આ સાથે જ પોલીસે મિહીરના ઘરની નિકળતા CCTV પણ મેળવ્યા હતા. આ ઉપરાંત પોલીસે મિહીરના કોલ ડિટ

દાંડીમાં બનશે પ્રોજેક્ટ, મહાત્મા ગાંધીની 18 પ્રતિમા સાથે 24 ગામની ઝાંખ

નવસારીના દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ કમિટી અને મિનીસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા 15 એકરમાં પ્રોજેક્ટ તૈયાર કરાશે. જેમા 24 ગામોની ઝાંખીઓ, મહાત્મા ગાંધીની 18 ઉંચી પ્રતિમા અને 80 સ્વતંત્ર સેનાનીની પ્રતિમાઓ મુકવામાં આવશે. જેના માટે 40 મીટરની ઉંચાઈએ ક્રિસ્ટલ અને લેઝર લાઈટ દ્વારા

બીટકોઇન કૌભાંડ મામલો, દિવ્યેશ દરજી પાસે વધુ બીટકોઇન હોવાનું સામે આવ્યુ

બીટકોઈન તોડકાંડ મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે બીટકોઈન તોડકાંડ મામલે આરોપી દિવ્યેશ દરજી પાસે વધુ બીટકોઇન હોવાનું સામે આવ્યું છે. દિવ્યેશ દરજી પાસે 12 લાખ કરતા વધુ બીટકોઈન હોવાનુ સામે આવ્યુ છે. CID ક્રાઇમએ 3 હજાર પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. દિવ્યેશ દરજી પાસે 12 લાખ કરત

ગુજરાતની જનતા માટે સારા સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમોમાંથી 12 હજાર 229 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.

પાણીની સતત આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની સપ

વલસાડમાં દિપડાનો આતંક, જંગલ છોડી રહેણાંક વિસ્તારમાંથી કર્યો શ્વાનનો શિકાર

વલસાડ જિલ્લાના છેવાડાના પહાડી જંગલ વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે. ખૂંખાર દીપડો હવે શહેરી અને રહેણાંક વિસ્તારોમાં પણ ઘુસી જાય છે. ખોરાકની શોધમાં માનવ વસ્તી સુધી પહોંચી જતાં દીપડાના કારણે લોકો

ડાંગર નહીં વાવવા અંગેની સિંચાઈ વિભાગની તાકીદથી ખેડૂતો આકરા પાણીએ

સુરત: ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાના કારણે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સરકારના પરિપત્ર સામે સુરતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળું ડાંગર નહીં વાવવા સિંચાઈ

સુરત: સ્વજનના પરિવારે મહેકાવી માનવતા, અંગોનું દાન કરી 6 વ્યક્તિઓને આપ્યું નવજીવન

કારની ડિક્કી પરથી પડી જતા બ્રેનડેડ થયેલી 21 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવતીના હ્રદય સહિતના અંગોનુ દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી છે. ગ્રીન કોરીડોરની મદદથી યુવતીનું હૃદય 269 કિ.મ

રાજદ્રોહ કેસ:સાબરમતી જેલમાં બંધ અલ્પેશ કથિરીયાને ક્રાઇમ બ્રાંચની ટીમ લઇ ગઇ સુરત

રાજદ્રોહના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી સાબરમતી જેલમાં સજા કાપી રહેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ને ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે સુરત લઈ ગઈ છે.

મહત્વનું છે કે વર્ષ 2015મ

સરકારનો 'ટેકો' ટૂંકો પડ્યો, અહીં સહકારી મંડળી ટેકાના ભાવ કરતા આપે છે વધુ ભાવ

સુરતઃ સરકાર ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખેતપેદાશની ખરીદી કરી રહી છે. પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે. સહકારી મંડળીઓ સરકા

સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં મોડી રાત્રે ગર્ભવતી મહિલા અને 108ના કર્મચારીઓ 50 મિનીટ સુધી લિફ્ટમાં ફસાયા

સુરત: ગર્ભવતી મહિલા સુરત મનપાની જ સ્મીમેર હોસ્પિટલની લિફ્ટમાં ફસાઈ હતી. આ ગર્ભવતી મહિલા 50 મિનીટ સુધી લિફ્ટમાં ફસાઈ હતી. સાથો સાથ 108ના કર્મચારીઓ પણ લિફ્ટમાં ફસાયા હતા. 

નિરવ મોદી-મેહુલ ચોક્સીના કૌભાંડની અસર સેમ્યુઅલ કંપની પર, લાગશે નાદારીનું તાળું

સુરત: નિરવ મોદી અને મેહુલ ચોક્સીના કૌભાંડની અસર સુરતની સેમ્યુઅલ ડાયમંડ કંપનીને પણ થઈ છે. કંપનીએ 1 હજાર કરોડનું ઉઠમણું કર્યું છે. સેમ્યુઅલ ડાયમંડ કંપની USની સૌથી મોટી ડાયમંડ કંપની


Recent Story

Popular Story