રાજદ્રોહ કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાના જામીન મંજૂર, જેલ મુક્તિ નિશ્વિત

સુરતઃ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના જામની મંજૂર થતા તેની જેલ મુક્તિ નિશ્વિત બની છે. સુરત રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થતા હવે દસ્તાવેજી કાર્યવા

ઓલપાડઃ ONGC દ્વારા ખેતરમાંથી ગેસ લઇન નખાતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક ન

સુરતઃ ઓલપાડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ ONGC કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો. ONGC કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં ગેસ લાઇન નાખવા બાબતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતના હજીરાથી અંકલેશ્વર સુધી ONGCએ ગેસલાઇન નાખવાની કામગીરી શરૂ કરી હતી.  ONGC દ્વારા

કિર્તીદાન ગઢવીના ડાયરામાં ગણદેવીના લોકો થયાં આફરીન, ખાસ જૂઓ VIDEO

નવસારીના ગણદેવીમાં કિર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. આ ડાયરામાં ગણતરીના મિનિટોમાં 8થી 10 લાખની નોટોનો વરસાદ થયો હતો. આ દરમિયાન મહિલાઓ, બાળકોએ મનમુકીને 10 લાખ જેટલા રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. લોકોએ 10થી લઈને 200 રૂપિયા સુધીની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

યોગગુરૂ પ્રદીપે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, સાધકો પર પઠાણી ઉઘરાણીનો આરોપ

સુરતના કામરેજમાં યોગગુરૂ પ્રદિપે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવાપીને પ્રદિપે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા પ્રદિપે 7 પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી. આ સ્યૂસાઈડ નોટમાં પ્રદિપે 10 સાધકોના નામનો ઉલ્લેખ કર્યો છે.  

રામ મંદિર માટે અનેક વિકલ્પ, આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકરનું નિવેદન

સુરતની મુલાકાતે આવેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરે રામ મંદિર મુદ્દે નિવેદન આપ્યું છે. શ્રીશ્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રામ મંદિરના નિર્માણ માટે સર્વ સંમતિ

નર્મદા: CM વિજય રૂપાણી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

નર્મદા: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે એક મહિનો પૂર્ણ થતા સીએમ રૂપાણી આજે કેવડિયાની મુલાકાત લેશે.

સુરત: વેસુમાં આગમ આર્કેડમાં આગનો મામલો, કલાસિસના સંચાલક વિરુધ્ધ ફરીયાદ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં આગ લાગવાની ઘટનામાં બે લોકોના મોત થયા બાદ પોલીસ સફાળી જાગી છે.પોલીસે આ મામલે ટ્યુશન ક્લાસિસના સંચાલકો વિરુદ્ધ સરકાર તરફથી ફરિયાદ નોંધાવી છે.

સુરતના હીરા બજારમાં ઉઠમણાની હડકંપ, 50 કરોડમાં વેપારીનું ઉઠમણું

સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી સુરતના હીરાબજારમાં જાણે ગ્રહણ લાગ્યું છે. સુરતના હીરા બજારમાં સતત બીજા દિવસે ત્રણ વેપારીઓએ 50 કરોડનું ઉઠમણું કરી લેતા હડકંપ મચી ગય

વલસાડ નજીકથી ઝડપાયો શંકાસ્પદ ઘી અને માવાનો જથ્થો, બસચાલકની ધરપકડ

વલસાડ નજીક હાઈવે પરથી પસાર થતી એક ખાનગી લક્ઝરી બસની માંથી પોલીસે શંકાસ્પદ ઘી અને માવા નો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસ હાઇવે પરથી પસાર થતી બાલાજી ટ્રાવેલ્સ ની બસ ને રોકી

અધધધ...સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા 27 દિવસમાં 3 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકર્પણ બાદ 3 લાખથી વધુ પ્રવાસીઓએ માત્ર 27 દિવસામાં મુલાકાત લીધી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે તંત્ર દ્વારા પણ વિશેષ સુવિધાઓ અહી ઉભી કરવામાં આવી છે. બો

વલસાડ: પાર્સલની આડમાં હેરાફેરી થતો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

વલસાડમાંથી પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરને પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી પ્રમાણે, પોલીસને બાતમી મળી હતી કે, એક ટોમ્પો મારફતે દમણથી સુરત દારૂ લઈ જવામાં આવી રહ્યો છે.

જે બા

રોડ છે સર્કસ નહીં: સુરતના તાપી બ્રિજ પર બાઇકર્સના જીવલેણ સ્ટંટ, Video થયો વાયરલ

સુરત: તાપી બ્રિજ પર બાઇકર્સોએ આતંક મચાવ્યો છે. બ્રિજ પર બાઇક સવાર યુવકો જીવલેણ સ્ટંટ કરી રહ્યાં છે ત્યારે આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


Recent Story

Popular Story