સની લિયોનીની કોન્ડોમ એડ 'નવરાત્રીએ રમો પરંતુ પ્રેમથી'એ સુરતમાં સર્જ્યો વિવાદ

સુરતઃ અભિનેત્રી સની લિયોનીના પોસ્ટરને લઇ ગુજરાતમાં વિરોધ ઉભો થયો છે. એક કોન્ડમની જાહેરાતને નવરાત્રી-ગરબા સાથે જોડી સુરત સહિત ગુજરાતમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. આ જાહેરાતમાં એક કોન્ડમ કંપની દ્વારા નવરાત્રીના દરમિયાન કોન્ડોમ

ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક રહેતા ડેમની સપાટી 320 ફૂટ નોંધાઇ

સુરતઃ ઉપરવાસમાં વરસાદ વરસ્યો હોવાથી ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયો છે. ધીમી ગતિએ પાણીની આવક રહેતા દોઢ ફૂટ સુધીનો વધારો થતા સપાટી 320.37 ફૂટ નોંધાઇ હતી. સપ્ટેમ્બરમાં કુલ 274 એમસીએમ પાણી ડેમમાં ઠાલવવામાં આવ્યું છે. મેઘમહેર ધીમીધારે વરસતા ઉકાઇ ડેમનું

પતિ પૌરુષત્વ વિહીનની થઈ જાણ, દિયરે ગુજાર્યો બળાત્કાર, પરીણિતાનું જીવન

વલસાડ જિલ્લામાં પારડી તાલુકાના ઉદવાડા ગામની પરીણિતાનું જીવન સાસરિયાઓએ બરબાદ કરી નાંખ્યું છે. 4 માસ પહેલા લગ્ન કરીને આવેલી પરીણિતાને લગ્નના થોડાક જ દિવસોમાં ખબર પડી કે તેનો પતિ પૌરુષત્વ વિહીન છે. ત્યારે પરીણિતા પર જાણે આભ તુટી પડયું. લગ્ન જીવન માણવાના આભરખા સાથે આવેલી પરીણિતાનું જીવન જાણે નર્ક સ

દારૂની હેરફેર કરતો TRB જવાન 288 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો

સુરતના વરાછા પોલીસે TRB જવાનને દારૂની હેરફેર કરવાના ગુનામાં ઝડપ્યો છે. દમણથી કારમાં દારૂનો જથ્થો લઈ આવતા TRB જવાન સહિત 3 આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. 

પ્રાપ્ત માહિત મુજબ સાગર પ્રજાપતિ નામનો વ્યક્તિ છેલ્લા 2 વર્ષથી સુરતમાં TRB જવાન તરીકે ફરજ બજાવે છે. આ જવાન તેના બે મિત્રો સ

VIDEO: કુવામાં દીપડો પડયો, વનવિભાગે કર્યું રેસ્કયુ

નવસારીમાં વાંસદાના હોલિપાડા ગામે કુવામાં દીપડો પડતા લોકોના ટોળે ટોળે એકઠા થઇ ગયા હતા.પાણી પીવા જતા દીપડો કુવામાં પડયો હતો. વનવિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરી કુવામાંથી દીપડાને બહાર કઢાયો હતો.

કરજણ વિધાનસભા બેઠક માટે ભાજપમાં આંતરિક જૂથવાદ

  • ક્રિમીનલ | 24th September'17

  • વડોદરામાં ભાજપના કાર્યકર્તાઓ અને નિરીક્ષકો વચ્ચે ઘર્ષણ

  • બનાસકાંઠામાં પાટીદારો કોંગ્રેસમાં જોડાયા


  • loading...