આ એરલાઇન લાવી છે રિપબ્લિક ડે ઑફર, માત્ર રૂ. 726 કરી શકશો મુસાફરી

સસ્તા દરે હવાઇ સફર કરાવતી એરલાઇન કંપનીને GoAirએ પોતાના મુસાફરો માટે ગણતંત્ર દિવસ પર ખાસ ઑફર્સ લોન્ચ કરી છે. GoAirની ડોમેસ્ટિક ફ્લાઇટની સફર માટે માત્ર રૂ. 726 ચૂકવવામાં રહેશે. પાંચ દિવસો સુધી ચાલતી આ રિપબ્લિક ડે ઑફર હેઠળ 1 માર્ચ-31 ડિસેમ્બર 20

જાણો, પેટ્રોલ-ડિઝલની કિંમતો વધવા પાછળનું ગણિત

મુંબઈમાં સોમવારે પેટ્રોલની કિંમત 80 રૂપિયે લિટરને પણ પાર કરી ગઈ છે, જ્યારે ડીઝલ 67.10 રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા આ ઉછાળા પાછળ વૈશ્વિક સ્તરે છવાયેલા રાજકીય સંકટ, વધારે ડિમાન્ડ અને ઓછા ઉત્પાદનને કારણે ક્રુડની કિંમતમાં થયેલા વધારાને જવાબદાર ઠેરવાઈ રહ્યો છે. સોમવારે દિલ્હીમાં

શું તમે જાણો છો દેશમાં છપાઇ ચુકી છે 1 લાખ રૂપિયાની નોટ!

તમે એક, બે, પાંચ, દસ, પચાસ, સો, પાંચસો અને બે હજાર રૂપિયાની નોટને તો જોઇ જ હશે અને એનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો એક વખત દેશમાં એક લાખ રૂપિયાની નોટ પણ છપાઇ ચુકી છે. આ નોટ પર ગાંધજીનો ફોટો નહીં, પરંતુ સુભાષ ચંદ્ર બોઝનો ફોટો છપાયેલો હતો. તો ચલો અમે તમેન જણાવીએ ક્યારે છપાઇ હતી એક લા

આ બેંકના ગ્રાહક છો, તો 25 જાન્યુઆરી પહેલા પૂરાં કરી લો જરૂરી કામ

પંજાબ નેશનલ બેંક (PNB)એ પોતાના તમામ ગ્રાહકોને કહ્યુ છે કે, ''25 જાન્યુઆરી પહેલા તમામ જરૂરી કામ પતાવી લો''. બેંકે કહ્યુ કે, ''25મી પછી જરૂરી કામ પૂરા કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.'' PNBએ એક એડવાઇઝરી જારી કરી છે તેમાં કહેવામાં આવ્યુ છે કે, ''

આનંદો! પેટ્રોલ-ડિઝલના ભાવમાં થશે ઘટાડો

નવી દિલ્હી: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતોએ સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધારી દીધો છે. દેશમાં પેટ્રોલના ભાવ 80 રૂપિયાની પાર અને ડિઝલ ની કિંમત 67 રૂપિયાના સ્તર પર પહોંચી ગઇ છે. જનતાને થોડી રાહત આપવા માટે પેટ્રોલિયમ મંત્રાલય આગામી બજેટમાં પેટ્રોલ અને ડિઝલ પર લાગનારી એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ ઇચ્છે છ

OMG: ફ્લાઇટમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ચૂકવવી પડશે આટલી કિંમત

ટૂંક સમયમાં હવાઇ સફર કરનારા મુસાફરો મુસાફરી દરમિયાન ઇન્ટનરેટનો ઉપયોગ કરી શકશો અને સોશ્યલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરવાનો આનંદ ઉઠાવી શકશે. પરંતુ આ પ્રકારની સગવડ માટે તેમણે 20-30% વધુ ચાર્જ આપવો પડશે. ફ્લાઈટ દરમિયાન વૉઈસ અને ડેટા કનેક્ટિવિટી માટે TRAI તરફથી સહમતિ મળ્યા બાદ એરલાઈન્સ હવે યાત્રીઓને ફ્

શેર માર્કેટે રચ્યો ઇતિહાસ, Nifty પહેલી વખત 11 હજારની પાર

નવી દિલ્હી: વર્ષ 2018 અત્યાર સુધી શેર માર્કેટ માટે ખૂબ લકી સાબિત થઇ રહ્યું છે. વર્ષની શરૂઆતથી જ શેર બજારના નવા નવા રેકોર્ડ બનાવવાનો સિલસિલો જારી છે. 

આ કારોબારી સપ્તાહના બીજા દિવસે પણ નવો રેકોર્ડ સ્તર પર પહોંચીને શરૂઆત કરી છે. મંગળવારે નિફ્ટી પહેલી વખત 11 હજારની પાર પહોંચ્યો

આટલું કરવાથી તમે તમારા Aadhar ડેટાને leak થતા બચાવી શકશો!

તમારો આધાર નંબર આજે તમારી ઓળખ બની ગયો છે. એલપીજી સબસિડી ટ્રાન્સફરથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે, બધી સરકારી યોજનાઓ અને તમારી આર્થિક પ્રવૃતિઓનું કેન્દ્ર તમારો આધાર નંબર છે. આવી સ્થિતિમાં, જ્યારે માહિતી લીક થવાના સમાચાર વાંચી લો, ત્યારે તમારા મગજમાં  ચોક્કસપણે આ પ્રશ્ન આવશે કે આ સૂચિમાં ક્ય

આ એરલાઇન લાવી છે રિપબ્લિક ડે ઑફર, માત્ર રૂ. 769 કરી શકશો મુસાફરી

ગણતંત્ર દિવસ માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. એવામાં ઘણી કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ધમાકેદાર ઑફર્સ લોન્ચ કરી રહી છે. એવામાં SpiceJet  પોતાના પેસેન્જર્સ માટે ડિસ્કાઉન્ટ ઑફર લઇને આવ્યુ છે. SpiceJet  'ગ્રેટ રિપબ્લિક ડે સેલ'ના નામથી આ ઑફર લોન્ચ કરી છે, જેની હેઠળ ડોમેસ્ટિક

અહિંયા Sex પર પણ લેવાય છે tax!

લોકો દેશના બજેટમાં ટેક્સ ઘટે એવી અપેક્ષા રાખે છે. ઇતિહાસ પર નજર નાખીયે તો દુનિયામાં ઘણા વિભિન્ન ટેક્સ લાગુ કરવામાં આવ્યા છે. ચાલો આવા કેટલાક વિચિત્ર ટેક્સ વિષે જાણીયે...

ઇંગ્લેન્ડની હેનરી VIIIની પુત્રી એલિઝાબેથ અને રશિયાના પીટર ધ ગ્રેટે દાઢી પર ટેક્સ લગાવ્યો હતો. વિલિયમ IIIએ બારીઓ પર

આમ જનતા પર મોંઘવારીનો વધુ એક ડોઝ, પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થયો વધારો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ફરી વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતો સતત વધતી જઇ રહી છે.  ત્યારે સોમવારે મુંબઇમાં એક લીટર પેટ્રોલ 80 રૂપિયા ઉપર પહોચી ગઇ છે. અને ડિઝલ માટે લોકોને 67 રૂપિયા ચુકવા પડી રહ્યા છે. વધતી કિંમતો વચ્ચે સરકારે કહ્યું કે તેઓ સતત પેટ્રોલ અ

TRAIએ Relianceને ગ્રાહકોના પૈસા પાછા આપવાનો કર્યો આદેશ!

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) ને ગ્રાહકોના બેલેન્સ અને સિક્યોરિટી ડિપોઝિટ પાછા આપવાનો આદેશ આપ્યો છે. ગ્રાહકોએ આ વિશે રેગ્યુલેટરને ફરિયાદ કરી હતી ત્યારબાદ આ સૂચના આપવામાં આવી છે. 

ટ્રાઈએ અનિલ અંબાણીની કંપનીને અનુક્રમે 15 ફેબ્રુ


Recent Story

Popular Story