નોટો પર કેમ છાપવામાં આવ્યો મહાત્મા ગાંધીનો ફોટો, જાણો પૂરી માહિતી

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રૂપિયામાં ઘણા ફેરફાર થયા છે. ભારતીય રૂપિયાના રંગ, આકારમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. 
કેટલીક નોટો બંધ થઇ ગઇ તો કેટલીક નોટો નવી આવી છે.

દેશની આ 3 મોટી બેંકોએ વધાર્યા વ્યાજ દર, મોંઘી થશે લોન

નવી દિલ્હી: દેશની 3 મોટી બેંક ઓફ ઇન્ડિયા, ICICI અને HDFC એ પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. SBI એ વ્યાજ દરમાં 0.5 ટકા તો ICICI એ 0.10 ટકા  અને HDFC એ હોમ લોન પર 0.10 ટકાનો વધારો કર્યો છે. બેંકોએ વ્યાજ દરોમાં વધારો ભારતીય રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા પહેલા કરી છે. 

છેલ્લાં ચાર વર્ષમાં રૂપિયા ત્રણ લાખ કરોડથી પણ વધુનો ચૂનો સરકારી બેન્કો

છેલ્લાં ચાર વર્ષમાં રાષ્ટ્રીયકૃત બેન્કોએ જેટલી લોનની વસૂલાત કરી છે, તેનાથી સાત ગણી વધુ લોન તેમણે માંડવાળ કરી નાંખી છે. મતલબ કે મોદી સરકારમાં રૂ. ત્રણ લાખ કરોડથી વધુની રકમનો ચૂનો સરકારી બેન્કોને લાગી ગયો છે તેમ રિઝર્વ બેન્કે જારી કરેલા આંકડામાં જણાવાયું છે.  રિઝર્વ બેન્કે જાહ

રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવતી Fiable Cleantech

પ્લાસ્ટિક આપણાં પૃથ્વી માટે ખૂબ જ હાનિકારક છે એ આપણે બધા જાણીએ છીએ. પરંતુ રિસાયિકલ થયેલા પ્લાસ્ટિકનો ઉપયોગ વાતાવરણને ખરાબ થતું અટકાવે છે. ત્યારે Fiable Cleantech Pvt. Ltd નામની કંપનીએ તેમના ગ્રાહકો માટે ઇક

આજથી દિવાળી સુધી 60 રૂપિયામાં મેળવો AC, ફ્રિઝ અને વોશિંગ મશીન

દીવાળીનો તહેવાર આવતા જ સ્કીમ અને ઓફર્સની ભરમાર શરૂ થઇ જાય છે. જેનો ફાયદો દેશના તમામ લોકો ઊઠાવે છે. કેટલાક લોકો તો આ તહેવારની જ રાહ જોતા હોય છે કારણ કે પોતાના જરૂરીયાતના ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સેજ સ

SBI એ ઘટાડી ATMથી રોકડ નિકાળવાની લિમિટ, જાણો કેટલા રૂપિયા મળશે

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમથી રોક નિકળવાના નિયમોમાં કેટલાક મોટા ફેરફાર કર્યા છે. SBI એ રોકડ નિકાળવાની દૈનિક સીમામાં મોટો કાપ કરવાનો નિર્ણય કર્યો છે. SBI એ ગ્રાહક 31 ઓક્ટોબરથ

LICએ બંધ કરી દીધી આ પોલિસી, જો તમારી પાસે છે તો જાણો હવે શું કરો?

દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પોતાની હિટ પોલિસી જીવન અક્ષયનું વેંચાણ ડિસેમ્બર 2017 થી બંધ કરી ચુકી છે. આ ઉપરાંત એલઆઇસીએ ઘણી બીજી પોલિસી પણ બંધ કરી દીધી છે કંપન

પેટ્રોલ ડીઝલના ભાવ કાબૂ લેવામાં સરકાર નિષ્ફળ, આજે ફરી ઝીંકાયો વધારો

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 9 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો થયો છે.

એક વર્ષ થયા બાદ હવે GSTના કલેક્શનમાં થયો ઘટાડો

દેશભરમાં સરકાર દ્વારા માત્ર એક ટેક્સ GST  લાગુ કરવામાં આવ્યો છે. લોકોને પરેશાની ન થાય તે માટે GST લાગુ કરવામાં આવ્યુ હતું. જ્યારે એક વર્ષ થયા બાદ હવે GSTના કલેક્શનમાં ઘટાડો થયો છે.

હવે તમે પણ ખોલી શકો છો પતંજલિ પરિધાનનો શોરૂમ, જાણો શુ છે વિગત

થોડા દિવસો પહેલા બાબા રામદેવની કંપની પતંજલિએ ડેરી ઉદ્યોગમાં એન્ટ્રી કરી હતી અને હવે કંપનીએ સ્વદેશી બ્રાન્ડેડ કપડાને પ્રોત્સાહન આપવા માટે ટેક્સટાઇલ કારોબારમાં કદમ મૂક્યો છે. યોગ ગુરુ રામદેવ તેમની

ગૃહિણીઓ માટે માઠા સમાચારઃ 1લી ઓક્ટોબરથી ગેસ સિલિન્ડર થશે મોંઘા

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રોજ વધારો ઝીંકાતા લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે, જ્યારે ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 ટકાનો વધારો કરવાની ઘોષણા કરી છે. 

આવનાર દિવસોમાં પ્લેનમાં મુસાફરી કરવી પડશે મોંધી, જાણો કારણ

પ્લેનની મુસાફરી કરવી હવે આવનારા દિવસોમાં વધારે મોંઘી પડશે. સરકાર દ્વારા કરવામાં નિર્ણયમાં વિમાનોના ઇંધણના રૂપમાં ઉપયોગમાં કરવામાં આવી રહેલુ એવિએશન ટર્બાઇન ફ્યૂસ પરના ટેક્સમાં વધારો કરી દેવામાં આવ


Recent Story

Popular Story