તો હવે ઘરે બેઠાં-બેઠાં મળશે પંતજલિની પ્રોડક્ટ્સ

FMCG માર્કેટમાં દુનિયાની સૌથી મોટી કંપનીઓથી આગળ નીકળ્યા પછી હવે યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે હવે નવી યોજના બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતજલિ હવે ઇ-કોમર્સ માર્કેટમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. આ માટે કંપન

6 વર્ષનો છોકરો વર્ષના 71 કરોડ કમાય છે, અને તમે?

શું તમને કલ્પના કરી શકો છો કે એક 6 વર્ષનો બાળક દર વર્ષે 71 કરોડ રૂપિયા કમાય છે? રાયન નામનો એક બાળક YouTube દ્વારા દર વર્ષે 71 કરોડ કમાય છે.  તમારી પાસે ઘણી કુશળતા હશે પરંતુ તમે તેને રજૂ કરવા માટે એક મોટું પ્લેટફોર્મની રાહ જુઓ છો. YouTube જેવા ઘણા પ્લેટફોર્મ્સ છે, જ્યાં તમે પ્રતિભ

આર્થિક મોરચે બુરે દિન,જીડીપી ઘટીને ૬.૫ ટકા

CSOએ અનુમાન લગાવ્યું છે કે નાણાંકિય વર્ષ 2017-18 માં GDP ગ્રોથ ઘટીને 6.5 ટકા રહેશે.GSTને કારણે ગ્રોથ રેટમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે.કેદ્ર સરકારે જારી કરેલા આંકડા મુજબ નવા નાણાંકીય વર્ષમાં 6.5 ટકા ગ્રોથ રેટ રહેશે.જે ગયા વર્ષે 7.1 ટકા હતો. નવા આંકડાથી સરકારને રાહત મળી છે કારણ કે

રજનીકાંત-અક્ષય કુમારની '2.0' વિશ્વભરમાં તમિળ નવા વર્ષના દિવસે રિલીઝ થશ

સુપરસ્ટાર રજનીકાંતની ખૂબ રાહ જોવાતી ફિલ્મ 2.0 ને તમિળ નવા વર્ષના દિવસે રિલીઝ કરવામાં આવશે. બધા પ્રશંસકો માટે તાજા સમાચાર છે કે રજનીકાંત-અક્ષય કુમારની ફિલ્મ 14મી એપ્રિલના રોજ થિએટરોમાં આવશે.  રજનીકાંતે અગાઉ જણાવ્યું હતું કે, નિર્દેશક શંકરની '2.0'ની રિલીઝ એપ્રિલમાં ખસેડવામા

લો, VVIP લોકોની સુવિધા માટે એર ઈન્ડિયા લેશે ત્રણ-ત્રણ બેંકો પાસેથી લોન

એર ઇન્ડિયાએ UAEની ફર્સ્ટ અબુ ધાબી બેન્ક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને મશરેક  બેન્કમાંથી ટૂંકાગાળા માટે લોન લઈને દેશના VVIP સ્તરના નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ જેવી VVIP સેવા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. આ લોનની મદદથી કેન્દ્ર સરકાર, એવિયેશન કંપની એર ઇન્ડિયાના 3 બોઇંગ 777, ખરીદશે.

ઓછામાં ઓછા બેલેન્સ પર રાહત આપી શકે છે SBI

મુંબઇ: સરકારના દબાણમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મિનિમમ બેલેન્સમાં રાહત આપી શકે છે. શહેરની બ્રાન્ચમાં અત્યાર મિનિમમ બેલેન્સની સીમા 3000 રૂપિયા છે. બેંક માસિક સરેરાશને બેલેન્સની જરૂરીયાતને ત્રિમાસી સરેરાશ બેલેન્સમાં બદલવાની તૈયારીમાં પણ છે. 

આ પગલું એવા સમયે ભરવામાં આવી રહ્યું છે

RBIએ 200 રૂપિયાની નોટને લઇને કરી મોટી જાહેરાત, બેંકોને આપ્યો આ આદેશ

રિઝર્વ બેંક 200 રૂપિયાની નોટોની સપ્લાઇ વધારી રહી છે અને તે માટે બેંકોને ATMમાં બદલાવ કરવા માટે કહ્યુ છે. આ મામલાના જાણકાર બે સૂત્રોએ માહિતી આપી છે. RBIના આદેશ પર અમલ માટે બેંકિંગ ઇન્ડસ્ટ્રીના 1000 કરોડ રૂપિયાથી વધારે રકમ ખર્ચ કરવો પડી શકે

RBI જારી કરશે રૂપિયા 10ની નવી નોટ, આવો હશે નોટનો કલર

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઇન્ડિયા દ્વારા થોડાક સમયમાં જ રૂપિયા 10ની નવી નોટ જારી કરવા જઇ રહ્યું છે. આ નવી નોટ મહાત્મા ગાંધી સિરીઝની હશે. આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર RBI 10 રૂપિયાની 1 બિલિયન નોટ પ્રિન્ટ પણ કરી ચુક્યું છે. 

આ નવી 10 રૂપિયાની નોટનો કલર ચોકલેટ બ્રાઉ હશે. આ નોટ પ

નવા વર્ષમાં લોકોને મળી મોટી રાહત, ગેસ સિલેન્ડરના ભાવમાં ઘટાડો

નવી દિલ્હી: નવા વર્ષ પર તેલ કંપનીઓ તરફથી રસોઇ ગેસમાં ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. રસોઇ ગેસ સિલેન્ડરની કિંમતમાં સાડા ચાર રૂપિયા ઓછા થયા છે. એક જાન્યુઆરીથી નવો દર અમલમાં મૂકાશે. સરકારે 14.2 કિલો વાળા ગેસ સિલેન્ડરની કિંમત 822.50 રૂપિયાથી ઘટીને 818.00 રૂપિયા કરી દેવામાં આવી છે. એ પ્રકારે 19 કિલો

શું તમે તાજમહેલ જોવા માંગો છો? તો નિયમો બદલાઈ ગયા છે!

તાજમહલનું નામ સાત અજાયબીમાં સૌથી પહેલા નંબરનું સ્વરૂપ છે. શું તમે ક્યારેય આ સુંદર જગ્યા પર ગયા છો? અગર નથી ગયા તો તમને કહી દઉં કે હવે આ સફર કરવી એટલી સરળ નથી રહી. 

ભારતીય ભૌતિકશાસ્ત્ર સર્વેક્ષણ (એએસઆઇ) તાજમહલની સુરક્ષા માટે કેટલાક પગલાં લેવાનું છે. આ નવા નિયમોમાં આવતા મુલાકાતીઓની

 આ 4 સ્ટેપથી ઘરે બેઠા સિમને આધાર સાથે કરો લિંક

મોબાઇલ નંબરને આધારની સાથે લિંક કરવા માટે તમે જે સુવિધાની રાહ જોઇ રહ્યા છે, તે આવી ગઇ છે. તમે હવે સહેલાઇથી ઘરે બેસીને મોબાઇલ નંબરને આધારની સાથે લિંક કરી શકો છો. તે પણ ગણતરીની મિનિટોમાં...

આધાર ઑથોરિટી UIDAI એ નંબર જારી કર્યો છે. આ નંબર પર કૉલ કરવાનો રહેશે અને આધારથી જોડાયેલી તમામ જાણકારી આપ્યા

SBI તરફથી હોમ લોન પર 31 માર્ચ સુધી મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ

જો તમે નવું ઘર ખરીદવા માટે હોમ લોન લેવાની તૈયારી કરી રહ્યા છો, તો SBI તમને એક ખાસ ઑફર આપી રહી છે. SBIની તરફથી મળી રહેલી આ ભેટને કારણે તમે લોન માટે આપનારા ચાર્જ પર રાહત મેળવી શકો છો. આ ડિસ્કાઉન્ટને કારણે તમે 10000 રૂપિયા બચાવી શકો છો. આ ડિસ


Recent Story

Popular Story