હવે તમારી ટ્રેનની ટિકિટ બીજા કોઇને કરી શકશો ટ્રાન્સફર, જાણો કેવી રીતે

જો હવે તમારી કન્ફર્મ રેલ ટિકિટ હોવા છતા કોઈ સંજોગોના કારણે પ્રવાસ નથી કરી શકતા તો તે ટિકિટને કોઈ બીજના નામે ટ્રાન્સફર કરી શકશો. જુદા જુદા અનેક ઓનલાઇન પ્લેટફોર્મ પર રેલવેના પગલા વિશે જાણાકારી દેવામાં આવી છે.

1990માં જારી કરવામાં

તો વિરાટ હવે આ કંપનીનો પણ બનશે બ્રાન્ડ એમ્બેસેડર!

ઉબેર ઇન્ડિયાએ ભારતીય ક્રિકેટ ટીમના વિરાટ કોહલીને પ્રથમ એમ્બેસેડર બનાવ્યા છે. ઉબર દેશના જુદા જુદા ભાગોમાં મોબાઇલ એપ્લિકેશન્સ મારફતે કેબ બુક કરી આપે છે. ઉપરાંત, દિલ્હી-મુંબઈ જેવી મેટ્રોમાં આવા કેબની માંગ ખુબ વધારે છે.

...તો આ કારણથી દેશભરમાં જલ્દીથી સસ્તો થશે દારૂ

શનિવારે GST ની 26મા બેઠક થવા જઇ રહી છે. આ બેઠકમાં કાઉન્સિલ ઘણા મહત્વના મુદ્દા પર નિર્ણય લેશે. જ્યાં વેપારીઓને જીએસટી રિટર્નને 3b દ્વારા ફાઇલ કરવા માટે અનુમોદન મળી શકે છે, ત્યાં દારૂને પણ GSTની અંદર લાવવામાં આવી શકે છે.  દારૂને GSTની અંદર લાવવાની દિશામાં પહેલું પગલું ભરી શકે

મોડી ITR ફાઇલ કરવાના નિયમોમાં થયા ફેરફાર, આપવો પડશે દંડ

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં મોડી ફાઇલ રિટર્ન ફાઇવ કરવાના નિયમોમાં ઘણો ફેરફાર થયો છે. હવે મોડી ફાઇલ થનાર રિટર્ન માટે માત્ર એક વર્ષનો સમય મળશે. જો કે આ વર્ષે બે નાણાંકીય વર્ષ માટે તમે કોઇ દંડ વગર રિટર્નને ફાઇલ કરી શકો છો.  નાણાંકીય વર્ષ 2015 16 અને 2016 17નો જો તમે ઇન્કમ ટેક્સ

હવેથી લોન લેનાર લોકોને આપવી પડશે પોતાની Passportની ડિટેલ!

મોટી રકમની લોન લઇને વિજેશ ભાગવું હવે સરળ નહીં હે, નાણા મંત્રાલયે એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જે હેઠળ લોન આપતાં પહેલા બેંક લોન લેનાર પાસેથી પાસપોર્ટ ડિટેલ્સ માંગશે. બધી સરકાકી બેંકો પર આ નિયમ લાગૂ થશે. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લોન અકાઉન્ટ પર શંકા જતાં જ બેંક એલર્ટ

Coca Cola ના આ ડ્રિંક્સ માટે નહીં જાણતા હોવ તમે

કોકા કોલાની આ પ્રોડક્ટ્સ માટે શું જાણો છો તમે?
દુનિયાની જાણીતી સોફ્ટ ડ્રિ્ંક્સ નિર્માતા કંપની કોકા કોલા પોતાની પ્રોડક્ટ્સની સાથે ઘણા પ્રકારના એક્સપેરમિન્ટ કરતી રહે છે. કંપનીએ પોતાના 125 વર્ષના ઇતિહાસમાં માર્કેટમાં ઘણા પ્રકારની નવી પ્રોડક્ટ્સ ઊતારી છે. આજે અમે તમને કહેવા જઇ રહ

સરકારી બેંકોને 46 હજાર કરોડ આપશે સરકાર, આ બેંકોનો સમાવેશ

નવી દિલ્હી: આ મહિનાના અંત સુધી સરકાર સાર્વજનિક ક્ષેત્રના એક ડઝનથી પણ વધારે બેંકોને 46,101 કરોડ રૂપિયાની ઇક્વિટી રકમ આપશે. આ રકમને પ્રાપ્ત કરનારી બેંકોની યાદીમાં ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, યૂનિયન બેંક સહિત ડઝનથી વધારે બેંકો સામેલ છે. આ રકમમાંથી સૌથી વધારે રકમ SBIને મળશે. આ રકમ 8800 કરો

જાણો, વસ્તુઓની કિંમત 99, 199, 999 કેમ રાખવામાં આવે છે?

જ્યારે પણ તમે માર્કેટમાં કે મૉલમાં શૉપિંગ કરવા માટે જાઓ, તો ત્યાં મૂકેલી વસ્તુઓની કિંમત કંઇક આવા પ્રકારની હોય છે. જેમ કે 99, 299, 499 અને 999 વગેરે. આ પ્રાઇઝ ટેગ જોઇને શું તમને મનમાં એવો પ્રશ્ન ઊઠ્યો છે કે મોટાભાગની વસ્તુઓની કિંમત 1 રૂપિયો જ ઓછી કેમ હોય છે? આજે અમે તમને જણાવીશું આ પ્રકારની કિંમત રાખ

મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 1.10 કરોડ લોકોને મળશે ફાયદો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધારી દીધો છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધારીને 7 ટકા થઇ ગયું છે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણ લેવામાં આવ્યો છે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ રહ્યા હતા. 

મોદી કેબિનેટના આ નિર્ણયનો 1.10 કરોડ કેન્દ્ર સરકારના

OMG! માત્ર 1 ડોલરના પગાર પર માર્ક ઝુકરબર્ગ બન્યો દુનિયાનો અમીર માણસ

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2018ની ધનવાન યાદી જાહેર કરી છે. એમેઝોન સ્થાપક જેફ બેઝોસ વિશ્વમાં સૌથી ધનવાન વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા છે. તે જ સમયે, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ નંબર 2 પર સરકી ગયા છે.

ફેસબુકના સ્થાપક અને સીઇઓ માર્ક ઝુકરબર્ગને આ યાદીમાં 5મો ક્રમ આપવામાં આવ્યો છે. આ સૂચિ અનુસ

આ Appથી ઘરે બેઠાં-બેઠાં કરી શકશો આધારથી જોડાયેલા જરૂરી કામ

હાલમાં આધાર કાર્ડથી રિલેટેડ ઘણા કામો કરવાના હોય છે. આ તમામ કામ તમે ઘરે બેઠા તમારી મોબાઇલ એપથી કરી શકો છો. આ માટે ફોનમાં mAadhaar App હોવું જરૂરી છે. આ એપને UIDAIએ બનાવી છે, તેનો ઉપયોગ માત્ર ઇ-આધાર કાર્ડ રાખવા માટે જ નહી પરંતુ બીજા ઘણા કામ કરવા માટે જરૂરી છે, જે વિશે તમે કદાચ અજાણ હશે. અહીંયા અમ

GOOD NEWS: 31 માર્ચથી આગળ વધી શકે છે આધાર લિંક કરાવવાની સમયમર્યાદા

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સંકેત આપ્યો હતો કે, સરકારની અનેક સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધારને ફરજિયાત લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચથી આગળ વધારવામાં આવી શકે છે. કેન્દ્રે કહ્યું છે કે, આધાર મામલે પેન્ડિંગ સુનાવણીને પૂરી કરવા માટે થોડો સમય વધુ જોઈશે, આ માટે સરકાર


Recent Story

Popular Story