નિમેષ દેસાઇ નામે રંગમંચનું અજવાળું ઓઝલ થયું

-કવન આચાર્ય ગુજરાતી ફિલ્મ ‘નસીબની બલિહારી’ અને‘કૂખ’ ના સર્જક અને જાણીતા નાટ્યકાર નિમેષભાઇ દેસાઇનું હૃદયરોગના હુમલાથી આજે વહેલી સવારે નિધન થયું.

જ્યાં અન્નનો ટુકડો,ત્યાં હરિ ઢુકડો : જલારામ ભગત

-કવન આચાર્ય ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં અભિજિત નક્ષત્રમાં પ્રધાન ઠક્કર અને રાજબાઇ માતાને ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ થઇ નામ પાડવામાં આવ્યુ દેવજી. બાળપણથી જ ભક્તિના રંગે રંગાયેલ દેવજીને ગૃહસ્થ જીવનમાં રસ નહોતો તેથી રામની ભક્તિમાં સતત લીન રહેતા

નવા વર્ષે પ્રામાણિક બનવાનો સંકલ્પ લો

ઈસુદાન ગઢવી... નવા વર્ષની સવાર હું મોટા ભાગે ઓફિસમાં ઉજવાય તેવું માનું છું. જો કે મારા ગામડે પરીવાર સાથે જવાનુ થાય તો પણ એક વખત હું ઓફિસના કામ ફોનથી પણ કરી લેવામાં માનું છું. આ પાછળનુ મારૂં માત્ર અંગત મત એવો છે કે નવા વર્ષે જો તમે જોશથી કામ કરો તો આખા વર્ષ દરમિયા

ચાલો,અંધારાની આંખમાં અજવાળાને આંજીયે..

- કવન વી.આચાર્ય

દિવાળીના દિવસો એટલે પરિવાર સાથે મળી ભરપુર આનંદ-ઉલ્લાસ કરવાના દિવસો. નાના બાળકથી શરૂ કરીને ઘરના મોભી સુધી સૌ આ દિવસો બહુ મસ્તીથી ઉજવતા હોય છે. વિક્રમ સંવંત મુજબ બેસતું વર્ષ “સબરસ” અને “અળસ કાઢવાની” પ્રથા સાથેની નવી નક્કોર સવાર શરૂ

ભાગ્ય બડા તો રામ ભજ,તેરા બખત બડા તો કછુ દેહ,અકલ બડી તો ઉપકાર કર,દેહ ધર્યા ફળ એહ

 - કવન આચાર્ય

અમદાવાદમાં મોડી રાતે બહાર ફરવું એટલે મને મારા કોલેજના દિવસો તાઝા થાય. ગત મોડી રાતે એક બ્રાન્ડેડ આઇસ્ક્રીમ પાર્લરમા

ટપાલને ફુટી છે વાચા... !

- કવન આચાર્ય

ટપાલ કે પોસ્ટકાર્ડ આજની પેઢી માટે વિષય બહારનો પ્રશ્ન બની ગયો છે. હાઈટેક જમાનામાં ટપાલનું સ્થાન ઈમેલ અને મેસેજે લઇ લીધું છે. ખભા પર જથ્થાબંધ કાગળ ભરેલો થેલો અને ખાખી કપડા અને માથે ટોપી પહેરી સાઇકલ પર સવાર થઈને આખું ગામ ખૂંદતા ટપાલી... આજે નહિવત્ જોવા

પત્રકારત્વના ઓરસિયા પર ઘસાયેલ વ્યક્તિત્વ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા

-કવન આચાર્ય
વિદેશની ધરતી પર રહીને પણ ભારતીય પત્રકારત્વની આહલેક જગાવનાર પત્રકાર અને આઝાદી સંગ્રામના અનોખા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 1857નાં રોજ ભુજનાં માંડવી ખાતે થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા શ્યામજીના પિતાનું નામ કરસનજી હતું. જન્મથી જ

રાવણના પૂતળાંનુ નહીં, અહંકાર નામનાં રાવણનું દહન કરીએ

-કવન આચાર્ય

નવરાત્રી એટલે વિશ્વનો સૌથી લાંબો સમય ચાલતો તહેવાર. જગદંબાની 9 દિવસ સુધી આરાધના કર્યા બાદ 10મોં દિવસ એટલે દશેરા. આ દિવસ ભારતીય સંસ્કૃતિ મુજબ વિજયા દશમી ઉત્સવ તરીકે પણ જાણીતો છે. વિજયા દશમ

ઘોઘા-ઘોઘા ઘોસલામ...,ટીન..ટોકરી વાગે છે...યાદ આવે છે કાંઈ આવું..?

- કવન આચાર્ય

 

 

નવરાત્રી એટલે મારા ગમતા તહેવાર પૈકીનો એક ખાસ તહેવાર, નવરાત્રી આવે અને બાળપણનું ફ્લેશબેક શરુ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખોબા જેવડા ગામમાં રોજ સાંજે ઘોઘો(હવે તેનું સ્થાન અગરબત્તીએ લી

ગુરમીતની હનીપ્રીતનો નવો પ્લાન ?

ઈસુદાન ગઢવી...

કિસ્મત કયારે પલ્ટી મારે એની કોઇ જ ગેરંટી આ જમાનામાં નથી. આજે બાદશાહની જેમ રહેતો વ્યક્તિ કાલે જેલના સળીયા ગણતો હોય તો નવાઇ નહી, આવું જ કંઇક બન્યુ છે પોતાને બાબા ગણતો ગુરમીત રામ રહીમ સાથે પણ. પાંચ કરોડ જેટલા અનુયાયીઓ, જેમાં મોટા ભાગના અનુયાયીઓ દરરોજ

કુદરતના ઘરમાં દેર છે પણ અંધેર નથી...

ઈશુદાન ગઢવી...

ડેરા સચ્ચા સોદામાં 36 લોકોના મોત થયા,ઘણા ઘાયલ પણ થયા,ભારત દેશમાં બીલાડીના ટોપની જેમ બાબાઓ ફુટી નિકળ્યા છે.દરેક ધર્મમાં. એવું નથી કે હિંદુ કે શીખ પરંતુ દરેક ધર્મમાં કહેવાતા ભગવાનના એજન્ટો ધરતી પર ઉતરી આવ્યા છે. આજે આપણા દેશના લોકો એટલા અસહનશીલ થઇ ગય


Recent Story

Popular Story