"બેશક 'પલાયન' થવું પડતું હશે, આમ મંઝીલના મારગ નહી મળતા હોય..."

-પલાયન

અંદરથી તૂટી ગયેલો માણસ નવી ઉમ્મીદો અને સ્વપ્નાઓને વાસ્તવિક જીવનમાં રુપાંતર કરવા માટે જીવનમાં એક વાર "પલાયન" અવશ્ય થતો હશે."પલાયન" થવું એટલે મંઝીલને પામવા ચાલી નીકળવું. અર્થાત ખૂબ સંઘર

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ: રોગ મુક્ત ભારત કરવાના પ્રયાસને આગળ ધપાવીએ

- કવન આચાર્ય આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે. WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માનવના સ્વાસ્થ્ય અંગે સતત ચિંચિત અને જાગૃત રહે છે. WHOના ટૂંકા નામથી જાણીતા બનેલા આ સંગઠન દ્વારા 7 એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરેલ છે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વમાં ઠે

સાચવી રાખજો રંગભૂમિની કોઈ રેકર્ડ્સને, કદાચ કોઈ વારસદાર કલાકાર બને.....

-કવન વી.આચાર્ય ચલ ભજવ ભજવ જે વેશ મળ્યો, તું નચ સોણીએ, આ પડદો પારાવાર ખશ્યો, તું નચ સોણીએ.. જાણીતા કવિશ્રી ધ્રુવ ભટ્ટ આ પંક્તિમાં રંગભૂમિની વાત કહી છે.ગુજરાતી ભાષાની ઓળખાણ સમા શબ્દકોષ ભગવદ્ગોમંડળમાં રંગભૂમિમાટે કથા,ગાયન,નાટક કે ભ

Happy Birthday.!અમદાવાદમાં આજે પણ ધબકે છે જબ કુત્તે પે સસ્સા આયા વાળી

-કવન વી.આચાર્ય આજે અમદાવાદ 608 વરહનું થયું,માન્ચેસ્ટર,કર્ણાવતી,આશાવલ અને મેટ્રોસીટી જેવા વિવિધ નામોથી જાણીતા બનેલ અમદાવાદની વિકાસની ગાડી ટોપ ગીયરમાં ચાલી રહી છે.આજે આ હળબડીયા શહેરને વિશ્વની ઐતિહાસિક ધરોહરમાં સ્થાન મળ્યું છે.  સોલંકીવંશના શાસક કર્ણદેવ સોલંકીથી

ભૂપતભાઈ વડોદરિયા : ગુજરાતી પત્રકારત્વની અમર જ્યોત

-કવન વી.આચાર્ય

સમભાવ દૈનિક યાદ હાથમાં આવે એટલે ભૂપતભાઇ વડોદરિયા અચૂક યાદ આવે.પિતા છોટાલાલ અને માતા ચતુરાબેનને ત્યા પુત્રરત્નનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ ધ્રાંગધ્રા ખાતે થયો.

૧૯૪૬માં વિજ્ઞાન વિષય સાથે સ્નાતકની પદવી મેળવી પત્રકારત્વ તરફ આકર્ષાયા અને ‘લો

મન કા રેડિયો બજને દે જરા,વિસરાતા વારસાને ચાલો આપીએ ઓક્સિજન

- કવન આચાર્ય

પત્રકારત્વનો અભ્યાસક્રમ ચાલી રહ્યો હતો ત્યારે રાજકોટની હિરાણી કોલેજના પ્રોફેસર કાંતિ ઠેસીયા અને રમેશભાઇ ઘોડાસરા સાહેબે રેડિયો સાથે જોડાયેલ પોતાની યાદો વાગોળી ત્યારે અમારી પેઢીએ(જે વહેલી સવારે ઉઠી પહેલા મોબાઇલ હાથમાં લે છે)રેડિયોના જાજરમાન વૈભવ ને જાણીને ગર્વની અનુભૂત

तुम हार के दिल अपना,मेरी जीत अमर कर दो : લોકહ્રદય સમ્રાટ જગજીત સિંહ

ભારતમાં ગઝલનું નામ આવે ત્યારે દિવંગત જગજીત સિંહ અચૂક યાદ આવે.આજે આ ગઝલ સમ્રાટ હયાત 77મો જન્મદિવસ મનાવી રહ્યા હોત.

ગઝલ કિંગના ઉપનામથી પ્રખર બનેલા જગજીત સિંહ તેમના કંઠને લીધે આજે પણ લોકહ્રદય સમ્રાટ છે.તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો તમે પણ નહીં સાંભળી હોય.

- 2003માં

આવતું વરહ કાંઇક એવું જાશે,જેમાં મેં ધાર્યુ એવુ થાશે

•કવન આચાર્ય

અંગ્રેજી કેલેન્ડર પરમાણે આવતીકાલથી વરહ બદલાઈ જવાનું શે, ને આપણે સૌ પણ ઘેલા બનીને નવા વરહને આવકારવા તૈયાર થઇ ગયા સિયે ત્યારે સંધાયને મન થાય કે આખું વરહ ક્યાં વયું ગયુને આપણને ખબર પણ ના પડી.

વરહના સપરમા દા'ડાની શરૂઆત થવાને ગણતરીના કલાકો બાકી છે ત

ભારતીય રાજકારણના ભિષ્મપિતામહ: અટલ બિહારી વાજપાઇ

  • કવન આચાર્ય

આજે ભારતના (અ)ભુતપુર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇનો 93 મો જન્મદિવસ છે. 25 ડિસેમ્બર 1924માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મેલાં

ગુજરાતી ફિલ્મો, હ્રદયના તાંતણાનું ગુંથણ

  • કવન આચાર્ય

વર્ષો પહેલા બનેલી જીથરો ભાભો,દેશ રે જોયા દાદા પરદેશ, <

આકસ્મિત મુલાકાત, અને અકસ્માત !

હાલ સમાચારોમાં એક ઘટના જે સામાન્ય બની છે ! જેનું નામ છે "અકસ્માત"... તમે રોજ ન્યૂઝ પેપર, વેબસાઇટ, રોડ પર અકસ્માતની ઘટનાઓ વાંચી હશે અથવા જોઇ હશે. રોજે રોજ જેટલા લોકો કુદરતી આફતોમાં નથી મૃત્યુ પામતા એટલા લોકો અકસ્માતનો ભોગ બની જાય છે. મારે તમને એ જણાવવું છે

માણસના ચહેરા પરનું લેમીનેશન સુધારીએ....

  • કવન આચાર્ય

થોડા દિવસ પહેલાં ભાવનગરથી માસ્ટર ડિગ્રીની પરીક્ષા આપીને મારા મુકામ તરફ ફરી રહ્યો હતો ત્યારે ઓનલાઇન કેટલીક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ જોઈ,વાતો બહુ સામાન્ય હતી પરંતુ


Recent Story

Popular Story