દરેકના હાથમાં હોય છે પોતાના આયુષ્યની રેખા, જાણો આ રીતે તમારી ઉંમર

આપણા શાસ્ત્રોમાં હાથની રેખાઓ મુજબ જ્યોતિષો આપણી ઉમર બતાવતા હોય છે, અમુક લોકો તેને અંધશ્રદ્ધા માનતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે, આ મણિબંધ રેખા દરેકના કાંડા પર હોય છે, અને આ હસ્તરેખા પરથી વ્યક્તિની ઉંમર કેટલી હશે તેની જાણકારી મળે છે. <

25 મેથી 9 જૂન સુધી આ રાશિના જાતકો રાખે આ વાતનું ખાસ ધ્યાન,કારણ કે...

જ્યોતિષના જણાવ્યા મુજબ આ વખતે 25 મેના રોજ રહિણીની શરૂઆત થઇ રહી છે. આ વખતે રોહિણી દરમિયાન મંગળ અને કેતુનો સંયોગ પ્રાકૃતિક આપદાઓની સ્થિતી બનાવશે. આ ભીષણ ગરમી સિવાય વરસાદનો પણ સંયોગ બની રહ્યો છે.આ ખાસ યોગને કારણે કેટલીક રાશિઓ પર ખરાબ અસર પડવાની શક્યતા પણ રહેલી છે. આંધી-તોફાન અને સખત

સ્ત્રી હોય કે પુરુષ, 13 જૂન સુધી ભૂલથી પણ ના કરો આ કામ

હિંદૂ પંચાગ અનુસાર હાલમાં અધિક મહિનો ચાલી રહ્યો છે. આ મહિનો 3 વર્ષમાં એક વખત આવે છે, આ કારણથી તે દુર્લભ છે. ઘણા લોકો અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની અરાધનામાં કરવમાં આવે છે. અધિક મહિનામાં શ્રીહરિ અને તેમના અવતારોની પૂજા કરવાની પંરપરા છે અને આ મહિનામાં તીર્થ યાત્રા

કપાળમાં ચંદન લગાવવાનું છે રહસ્ય, થાય છે આ લાભ...

ચંદન એક ખાસ સુગંધિત અને મોંઘુ લાકડું છે જેની સુગંધ અત્યંત મીઠી હોય છે. જેમ-જેમ તેનો છોડ મોટો થાય છે તેમ તેના મૂળમાં સુગંધિત તેલના અંશો  વધતા જાય છે. ચંદનના લાકડ

આર્થિક સમસ્યાઓથી પરેશાન છો?તો શિવલિંગ પર ચઢાવો શેરડીનો રસ

હિંદૂ ઘર્મની માન્યતા રાખતા લોકોમાં શિવલિંગનું વિશેષ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે, શિવલિંગમાં ભગવાન શિવશંકરનો વાસ હોય છે. કહેવાય છે કે, શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના તમામ દુ:ખો દૂર કરે છે. પરંતુ શિવલિંગની પૂજા કરવાની એક ખાસ વિધિ છે, જેને ધ્યાનમાં રાખવી જોઈ

રવિવારના દિવસે કરો આ કામ અપાવશે સફળતા

ધન પ્રાપ્તિ માટે રવિવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે એ સફળ થઇ જાય છે. શાસ્ત્રો અનુસાર ધનની કમી જે વ્યક્તિને છે એને રવિવારના દિવસે કેટલાક ઉપાયો કરવા જરૂરી છે. કારણ કે રવિવારનો દિવસ ઉપાયો માટે શુભ માનવામાં આવે છે. અપાર ધન ધાન્ય, સુખ સમૃદ્ધિ, યશ વૈભવ મેળવવા

20 મેના છે એક ખાસ યોગ, આ ઉપાયથી દૂર થશે આર્થિક તંગી

જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રોમાંથી 8માં નક્ષત્ર પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવ્યો છે. આ નક્ષત્રના સ્વામી ગ્રહ શનિ છે જેણે સ્થાયિત્વનો કારક માનવામાં આવે છે અને ચન્દ્રમા જેણે ધન અને સુખથી સંબંધિત ગ્રહ માનવામાં આવે છે, આ પુષ્ય નક્ષત્રના ચારેય ચરણોમાં પોતાની રાશિ કર્કમાં હોય છે. આ માટે પુષ્ય ન

મંત્રોના જાપ કરતી વખતે રાખો આ સાવધાની નહીં તો થશે મોટું નુકસાન 

હિન્દુ ધર્મમાં પૂજાની સાથે સાથે મંત્ર નું વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રો મુજબ, પૂજા-હવનમાં મંત્રના ઉચ્ચારણ વગરની પૂજા પૂરી થતી નથી. આપણા શાસ્ત્રો અનુસાર મંત્રોનો જાપ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. 

ધાર્મિક ગ્રંથો મુજબ તેના બે પ્રકાર હોય છે. એક મંત્ર છે કે, જે દરેક વ્યક્તિ તે

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ  

મેષ (અ, લ, ઈ)
કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. નાણાભીડ દૂર થઈ શકે છે. કાર્યક્ષેત્રે આત્મવિશ્વાસમાં વધારો થાય.

વૃષભ (બ, વ, ઉ)
અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ચિંતા હળવી બની શકે.

ઘરના મુખ્ય દ્વાર પર હંમેશા આ રીતે લગાવો ભગવાન ગણેશજીની મૂર્તિ

ઘરના મુખ્ય દ્વાર પર મોટા ભાગના લોકો ગણેશજીની મૂર્તિ, શુભ અશુભ અને સ્વસ્તિકનું પ્રતીક જરૂર રાખે છે. જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ અથવા ફોટો મૂક્યો હોય, તો પછી કેટલીક બાબતોની સાર સંભાળ રાખવી મહત્વની છે.

ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે સિંદૂર રંગના ગણેશજી ને શુ

ભગવાન શ્રી ગણેશનુ કરો આ વ્રત, રાતો-રાત બની જશો ધનવાન

આજે ગણપતિ બાપ્પાની પ્રિય તિથિમાંથી એક તિથિ છે એટલે કે, સિદ્ધિ વિનાયક શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત છે. આજના દિવસે ગણેશજીનું વ્રત અને પૂજા કરવાથી ધન વધે છે અને સ્વાસ્થ્ય સારૂ રહે છે. આ વખતે શુક્રવારે આ તિથિ હોવાથી શુક્ર ગ્રહ માટે વિવિધ ઉપાય કરવામાં આવે છે.

આ લોકોને ભોજન કરાવવાથી મળે છે પુણ્ય અને દૂર થાય છે સમસ્યાઓ

ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં કહેવામાં આવતી વાતો હંમેશા પ્રગતિ તરફ આપણું જીવન લઇ જાય છે. જો તે જરૂરી હોય તો પછી તે વસ્તુઓને જીવનમાં લાવવી. આજે અમે તમને એક વાત કહી રહ્યા છીએ. મહાભારતમાં એવા લોકો વિશે કહ્યું છે કે ભોજન કરાવવું તે શુભ માનવવામાં આવે છે. તેમ કરવાથી થયેલાં પાપોમાંથી છુટકારો મળે છે અ


Recent Story

Popular Story