અત્યાર સુધી તમે મોબાઇલના પાવર બટનથી ફોનને ઓફ કરવાની સાથે ફોન વાગવા પર એને silent કરવામાં આવે છે.ફોનના
પાવર બટનથી આ ઉપરાંક પણ અન્ય કામ કરવામાં આવી શકે છે. ફોનના પાવર બટનથી કોલ કાપવાથી લઇને રિસીવ કરવાનું કામ
કરવામાં આવી શકે છે. એના માટે તમારે કોઇ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. તો ચલો જાણીએ કેવી રીતે આ ફીચરનો
ઉપયોગ કરવાનો છે.
- ફોનના સેટિંગ્સમાં જઇને Accessebility માં જાવ.
- અહીંયા નીચેની તરફ Power Button Ends Call નું ઓપ્શન જોવા મળશે. એને ચાલુ કરી દો.
- હવે તમે ફોનના પાવર બટનથી કોલને કાપી પણ શકો છો. કેટલાક ફોનમાં કોલને રિસીવનું વિકલ્પ પણ હોય છે.