રસગુલ્લાનું મૂળ ક્યાં? કોણે કરી હતી રસગુલ્લાની શોધ?

By : KiranMehta 06:50 PM, 14 November 2017 | Updated : 06:50 PM, 14 November 2017
રસગુલ્લા, નામ જેટલું રસીલું એટલી જ રસીલી આ મીઠાઈ, જે છેલ્લા કેટલાક વર્ષોથી બે રાજ્યો વચ્ચે કડવાશનું કારણ બની હતી. રસગુલ્લા કોના અથવા તેનું ભૌગોલિક મૂળ ક્યાંથી, આ વાતને લઈને પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્ય રીતસરના બાળકની જેમ ઝઘડી રહ્યા હતા અને આખરે પશ્ચિમ બંગાળ આ લડાઈમાં જીતી ગયું છે.
  • રસગુલ્લા કોના?  
  • રસગુલ્લાનું મૂળ ક્યાં?  
  • કોણે કરી હતી રસગુલ્લાની શોધ?
રસગુલ્લા એકમાત્ર વાનગી કે મીઠાઈ કહો, જેને લઈને અધિકારીક રીતે વિવાદ સર્જાયો હતો. રસગુલ્લા મૂળ ક્યાંના આ વાતને લઈને પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકાર વચ્ચે લાંબી લડાઈનો અંત આવ્યો છે અને આખરે પશ્ચિમ બંગાળને રસગુલ્લાની ક્રેડિટ મળી છે.  Recent Story

Popular Story