2018 માં કઇ રાશિને થશે શું ફાયદો,જાણો

By : kavan 05:45 PM, 06 December 2017 | Updated : 05:45 PM, 06 December 2017
મેષ:-
-જીવનસાથીનો સહયોગ મળી રહેશે.
-પરિવારની ખુશીઓમાં વધારો થશે.

વૃષભ:-
-ધન પ્રાપ્તિનો વિશેષ યોગ છે.
- યાત્રા કરી શકશો.

મિથુન:-
-ઘરમાં ધાર્મિક કાર્ય થઇ શકે.
- સુખ-શાંતિ બની રહેશે.

કર્ક:-
-દોસ્તો સાથે અણબનાવ બની શકે.
- પોતાની વાણી પર લગામ રાખવી.

સિંહ:-
- પરિવાર સાથે બહાર ફરવા જવાનો યોગ છે.
- ધાર્મિક કાર્યક્રમમાં જવાનો યોગ છે.

કન્યા:-
- લોકોનો વિરોધ સહન કરવો પડે.
-કોઇપણ કામ કરતા પહેલા સંભાળવું.

તુલા:-
-પરિવાર અને સમાજમા નામના વધશે.
-કેટલીક નવી જવાબદારી વધશે.

વૃશ્ચિક:-
-વિરોધીઓથી સંભાળવું.
- કોઇપણ નિર્ણય લેતા પહેલા વિચારવી.

ધન:-
-પરિવારમાં ઘર-કંકાશ વધવાની શક્યતા છે.
- વિરોધીઓ તમારો ફાયદો ઉઠાવી શકે છે.

મકર:-
-સ્વાસ્થ્ય પર થોડી ખરાબ અસર પડી શકે.
- નોકરીનો યોગ છે.

કુંભ:-
-કારોબાર જોરદાર ચાલશે.
-ધન પ્રાપ્તિનો વિશેષ યોગ છે.

મીન:-
- પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.
- વેપારમાં વધારો થશે.Recent Story

Popular Story