ટૉપ સ્ટોરીઝ
ભારત
ગુજરાત
બિયોન્ડ
જોવા જેવું
VTV વિશેષ
IPL 2024
Search form
Search
Video (વીડિયો)
એક વાત કઉં
શું પ્લાન
ટૅક મસાલા
મહામંથન
VTV વિશેષ
બ્રેકિંગ ન્યુઝ
ફટાફટ ન્યુઝ
અંગ્રેજી સમાચાર
વિશ્વ
ભારત
ગુજરાત
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
ભાવનગર
અન્ય જિલ્લા
મુંબઈ
લાઈફસ્ટાઈલ
ટૅક & ઑટો
ફૂડ & રેસિપી
ટ્રાવેલ
હેલ્થ
રિલેશનશિપ
ફેશન & બ્યુટી
મનોરંજન
ગુજરાતી સિનેમા
બોલિવૂડ
મૂવી રીવ્યૂ
સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
રાજનીતિ
બિઝનેસ
સ્પોર્ટ્સ
NRI ન્યૂઝ
OMG
ધર્મ
FOLLOW US
Breaking News /
ભાવનગર ન્યૂઝ: તળાજાના ઊંચડી ગામે ચેકડેમમાં ડૂબતા બે સગા ભાઈઓના મોત, ઉંચડીના અશોકભાઈ ભેડાના દિકરા દર્શન અને દક્ષ બંને ભાઈઓ નાવલીના ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા, ગામલોકોએ બંન્નેના મૃતદેહ બહાર કાઢી PM અર્થે તળાજા હોસ્પિટલ ખસેડ્યા
Breaking News /
બનાસકાંઠામાં 1 કરોડ 7 લાખ 20 હજાર કિંમતનું ઝડપાયું ડ્રગ્સ, અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી ગુજરાત આવતી ગાડીમાંથી ઝડપાયું ડ્રગ્સ, પોલીસે ગાડીમાં સવાર 3 લોકોની કરી અટકાયત
Breaking News /
અમદાવાદમાં અમિત શાહના ઘરે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આવતીકાલના પ્રચાર કાર્યક્રમને લઈ કરવામાં આવશે ચર્ચા, ગુજરાતની રાજકીય પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા, કાર્યકર્તાઓ સાથે પણ બેઠક
Breaking News /
Ram Navmi 2024: સૂર્યતિલકથી ઝળહળી ઉઠ્યું રામ મંદિરનું ગર્ભગૃહ, ભક્તોના જયઘોષથી અયોધ્યા નગરી બની રામમય
Breaking News /
લોકસભા ચૂંટણી 2024: સુનીતા કેજરીવાલને મળી મોટી જવાબદારી, ગુજરાત લોકસભા ચૂંટણી માટે બન્યા AAPના સ્ટાર પ્રચારક
Breaking News /
વોટિંગ પહેલા છત્તીસગઢમાં કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, 18થી વધુ નકસલીઓ ઠાર
Breaking News /
UPSCની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર, કુલ 1016 ઉમેદવારો ઉતીર્ણ થયા, ગુજરાતના 25 ઉમેદવાર પાસ
Breaking News /
IPL 2024: ઐતિહાસિક મેચમાં હૈદરાબાદની શાનદાર જીત, 262 રન બનાવ્યા પછી પણ RCB હારી ગયું, SRH 25 રને જીત્યું
Breaking News /
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય આંદોલનને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક
Breaking News /
જૂનાગઢ તોડકાંડ: સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને જેલમાં જ રહેવું પડશે, કોર્ટે જામીન અરજી ફગાવી
Breaking News /
હવામાન: રાજસ્થાનમાં લો-પ્રેશરના કારણે ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો
Breaking News /
Iran Israel War: યુદ્ધના ભણકારા વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ઈઝરાયેલ માટેની ફ્લાઈટ બંધ કરી
Breaking News /
રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વરસાદની આગાહી, આ ઉપરાંત મોરબી, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં પડશે વરસાદ
Breaking News /
અમદાવાદના અનેક વિસ્તારમાં ફૂંકાયો તેજ પવન, બોડકદેવ, S.G હાઇવે, માનસી સર્કલ વિસ્તારમાં પવન ફૂંકાયો, પવન સાથે ધૂળની ડમરી ઉડતા વાહનચાલકો પરેશાન, ભારે ઉકળાટ બાદ ફૂંકાયો ઠંડો પવન
Breaking News /
બાબા બર્ફાની આપશે દર્શન, 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, 15 એપ્રિલથી રજીસ્ટ્રેશન થશે શરૂ
Assembly Election Results 2023
મિઝોરમ
40
BJP
INC
MNF
ZPM
OTH
2
1
10
27
0
રાજસ્થાન
199
BJP
INC
OTH
115
69
15
મધ્યપ્રદેશ
230
BJP
INC
OTH
163
66
01
છત્તીસગઢ
90
BJP
INC
OTH
54
35
01
તેલંગાણા
119
BJP
INC
BRS
AIMIM
OTH
08
64
39
07
01
Home
Dharma
Extra
vtv-news-horoscope-17th-july-2017
જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે રાશી ભવિષ્ય
Team VTV
07:50 AM, 17 Jul 17 | Updated: 04:43 PM, 30 Mar 19
Follow us
મેષ :- (અ.લ.ઇ)
સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું
ઉતાવળીયા નિર્ણયો નુકશાન કરાવશે
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે
પારીવારીક કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે
વૃષભ :- (બ.વ.ઉ)
આવકના પ્રમાણમાં જાવક વધશે
કોઇપણ કામમાં બંધાયેલા રહેશો
આવકપ્રાપ્તિના નવા સ્ત્રોત મળી શકે છે
કામકાજમાં ફાયદો થશે અને આનંદમાં રહેશો
મિથુન :- (ક.છ.ઘ)
આકસ્મિક ધનલાભનાં યોગો જણાય
કોઈપણ જાતના લાંબા રોકાણ માટે સમય સારો નથી
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે
મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે
કર્ક :- (ડ.હ)
પિતા અને પિતરાઇ ભાઈ દ્વારા આર્શીવાદ મળશે
કોઇ નજીકના સંબંધીથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
વાહનના યોગ સારા બને છે
સિંહ :- (મ.ટ)
ભાગ્યોદય માટે નવી તકો મળશે
ધીરજથી કામની શરૂઆત કરવી
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ
મિત્રો સાથે મતભેદ રહેશે
કન્યા :- (પ.ઠ.ણ)
આરોગ્ય બાબતે સાચવવું
કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી
મિત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે
નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે
તુલા :- (ર.ત)
ભાગીદારીનાં કામથી લાભ થશે
વેપારીઓ સાથેનાં સંબંધોથી લાભ થશે
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું
વૃશ્ચિક :- (ન.ય)
રોગને ક્યારેય નાનો ના ગણશો
શેરબજારમાં સારે લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા પ્રવાસનાં યોગ બને છે
ધન :- (ભ.ધ.ફ.ઢ)
વિદ્યાર્થિઓને મહેનતનું પરિણામ મળશે
વ્યવસાયમાં નવી તકો મળશે
સમય આપને અનુકૂળ બનશે
કામની કદર થશે
મકર :- (ખ.જ)
માતાનાં સ્વાસ્થ્યમાં સાચવવુ
જીવનસાથી સાથેનાં સંબંધોને ઉષ્માપૂર્ણ બનાવો
પરિવાર સાથે માંગલીક પ્રસંગમાં જવાનું થશે
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે
કુંભ (ગ.શ.સ.ષ)
હરિફાઇવાળા કામમાં સફળતા મળશે
ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
વ્યવસાયમાં સમસ્યાઓનો સામને કરવો પડશે
મીન (દ.ચ.ઝ.થ)
ધનનું સારુ સુખ મળશે
પરિવારમાં તનાવ રહેશે
નાનામોટા રોકાણમાં લાભ થશે
જમીનને લગતા કામમાં ફાયદે થશે
Follow @vtvgujarati
ટૉપ સ્ટોરીઝ
મહામારી /
સાવધાન ! બર્ડ ફ્લૂ લઈ શકે છે જીવ, WHOએ જાહેર કર્યું મોટું એલર્ટ,...
⋮
રેસિપી /
ઘરે બેઠા બનાવો હોટલ જેવી ટેસ્ટી લસ્સી, આ સ્ટેપ્સનો અનુસરો,...
⋮
સ્વાસ્થ્ય માટે બેસ્ટ /
સ્વાદમાં કડવું પણ શરીર માટે બેસ્ટ, કારેલા ખાવાના છે અઢળક...
⋮
સૌથી વધુ વંચાયેલું
ભેદ ખુલ્યો /
VIDEO : કામસૂત્ર જેવી 600 વર્ષ જુની સેક્સની બુક મળી, છુપાયેલા રહસ્યો ખુલ્લાં, લોકો કેવું માનતાં?
⋮
ગુજરાત /
VIDEO : દીકરીની વધામણી દેવા દુબઈથી આવ્યાં, MBBSના વિદ્યાર્થી સહિત 10નો ખુરદો, કોણ છે મૃતકો?
⋮
નડિયાદ એક્સિડન્ટ /
VIDEO : આખી કારનો કચ્ચરઘાણ, રોડ પર કફન ઢાંકીને લાશો બિછાવાઈ, દિલ વલોવી નાખશે વીડિયો
⋮
17 એપ્રિલ /
'રામનવમી'ના પાવન પર્વ પર આ રાશિના જાતકોને મળશે બઢતીની તકો, ધંધામાં પણ થશે લાભ, જુઓ રાશિ ભવિષ્ય
⋮
�
Today's Hot News
ગુજરાતભરમાં ખળભળાટ /
VIDEO : હેડક્લાર્ક સહિત વિવિધ ભરતીમાં કૌભાંડના યુવરાજ સિંહે આપ્યા પુરાવા, કહ્યું મારી જાનને ખતરો
✕
બ્રેકિંગ ન્યૂઝ