કર્ક (ડ.હ)
આત્મિયજનોનાં સુખમાં વધારો થશે
કોઇપણ જાતનો ખોટો વિચાર નુકશાન કરશે
સંતાનોનાં પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો
નાના પ્રવાસનાં યોગ બને છે
સિંહ (મ.ટ)
નાના રોકાણો માટે સમય સારો છે
સાથીદારેનાં સહયોગથી કામમાં રાહત થશે
સ્વમાન પ્રત્યે સભાન રહો
ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો
કન્યા (પ.ઠ.ણ)
ધંધામાં લાભ વધારે જણાશે
મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું
જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો
પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો
તુલા (ર.ત)
કામશક્તિમાં વધારો થશે
ભાગીદારીવાળા કામમાં લાભ થશે
કોઇપણ જાતનાં પ્રવાસથી દૂર રહેવું
નોકરી માટે નવી ઓફર આવશે
વૃશ્ચિક (ન.ય)
ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે
ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે
સામાજીક જવાબદારી વધશે
કોઇપણ રોકાણ માટે આજે સમય સારો છે
ધન (ભ.ધ.ફ.ઢ)
વડીલોની રાહબરીમા ચાલશો તો લાભ થશે
સ્થાવર મીલકત લેવાના યોગ સારા છે
નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે
મકર (ખ.જ)
આવકનાં પ્રમાણમાં જાવક વધશે
કામકાજમાં મન પ્રસન્ન રહેશે
ભાગીદારો સાથે મતભેદ થશે
તબીયત બાબતે સાચવવું
કુંભ (ગ.શ.સ.ષ)
કામકાજમાં સારી આવક થશે જોકે સાચવીને કામ કરવું
નવા રોકાણ માટે સમય ઠીક નથી
બહારની ભાગાદોડીથી દૂર રહો
આજનાં દિવસે ધિરજથી કામ લેવું
મીન (દ.ચ.ઝ.થ)
દેશ વિદેશનાં કામકાજમાં લાભ થાય
પ્રિયજનનો વિયોગ થાય તેવી સંભાવના
મનની વાત મનમા જ રાખવી
માલ મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કોલી જણાશે