જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

By : HirenJoshi 08:17 AM, 12 September 2017 | Updated : 08:17 AM, 12 September 2017
આજનું પંચાગ

12-09-2017            મંગળવાર

માસ    ભાદરવો
પક્ષ    કૃષ્ણ
તિથિ    સાતમ
નક્ષત્ર    કૃતિકા
યોગ    હર્ષણ
કરણ    ભાવ
રાશિ    વૃષભ    (બ.વ.)

મેષ :- (અ.લ.ઇ)  
માનસિક શાંતિ અનુભવશો
આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
નોકરીમાં પ્રગતિ જણાશે
વ્યવસાયમાં ધનલાભ થાય

વૃષભ :- (બ.વ.ઉ) 
માનસિક પરેશાની જણાશે
કામમાં વધારે મહેનત કરવી પડશે
ધંધામાં સામાન્ય ફાયદો જણાશે
નાણાકિય તંગી અનુભવશો

મિથુન :- (ક.છ.ઘ) 
કરેલો પુરૂષાર્થ ફળદાયી બનશે
ઉંચી પોસ્ટવાળાની ઓળખાણથી લાભ થાય
પરેશાનીઓમાંથી મુક્તિ મળે
ધંધામાં નવી આવક મળે

કર્ક :- (ડ.હ) 
નવાં કામથી લાભ થાય
નજીકનાં સબંધીથી સહયોગ મળશે
પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે
વ્યવસાયમાં વૃદ્ધિ થાય

સિંહ :- (મ.ટ) 
ધીરજથી કામની શરૂઆત કરવી
કોઈ કામમાં ઉતાવળ કરવી નહિ
મિત્રો સાથે મતભેદ રહેશે
માનસિક તણાવ જણાય

કન્યા :- (પ.ઠ.ણ) 
કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે
સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે
કામમાં મહેનત પ્રમાણે ધન ન મળે
કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી

તુલા :-  (ર.ત) 
પૂર્વનિયોજીત કામમાં સફળતા મળે
રોજગારમાં નવી તકો મળે
બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો
કરેલી મહેનત સારૂં ફળ આપશે 

વૃશ્ચિક :- (ન.ય) 
દેવામાંથી મુક્તિ અથવા રાહત મળે
શેરબજારમાં સારે લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા પ્રવાસના યોગ બને છે

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
સંતાન વિષયક તકલીફ જણાય
મહત્વના કામમાં વિલંબ સુચવાય
સ્વાસ્થ્ય બાબતે સાચવવું
વ્યવસાયમાં નવી તકો મળશે

મકર :- (ખ.જ) 
માનસિક બેચેની રહ્યાં કરે
કામકાજમાં મન ના લાગે
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે
ઘરમાં અશાંતિ જણાય

કુંભ :- (ગ.શ.ષ.સ) 
સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થાય
આર્થિક બાબતોમાં નવી તકો મળે
દરેક પ્રકારના કામકાજમાં સફળતા મળે
ધંધાકિય બાબતોમાં ધ્યાન રાખી કામ કરવું

મીન :- (દ.ચ.ઝ.થ) 
શારિરીક કષ્ટ અને માનસિક અશાંતિ અનુભવશો
ધન સંબંધી ચિંતા અનુભવશો
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું
કામનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશેRecent Story

Popular Story