જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

By : HirenJoshi 07:34 AM, 10 September 2017 | Updated : 07:34 AM, 10 September 2017
આજનું પંચાગ

10-09-2017               રવિવાર

માસ    ભાદરવો
પક્ષ    કૃષ્ણ
તિથિ    ચોથ
નક્ષત્ર    અશ્વિની
યોગ    ધ્રુવ
કરણ    બાલવ
રાશિ    મેષ    અ.લ.ઈ.

મેષ :- (અ.લ.ઇ)  
સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું
ઉતાવળીયા નિર્ણયો નુકશાન કરાવશે
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે
પારિવારીક કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે

વૃષભ :- (બ.વ.ઉ) 
આવકના પ્રમાણમાં જાવક વધશે
કોઈપણ કામમા બંધાયેલા રહેશો
આવકપ્રાપ્તિના નવા સ્ત્રોત મળી શકે છે
કામકાજમાં ફાયદો થશે અને આનંદમાં રહેશો

મિથુન :- (ક.છ.ઘ) 
આકસ્મિક ધનલાભના યોગો જણાય છે
કોઇપણ જાતના લાંબા રોકાણ માટે સમય સારો નથી
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે
મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે

કર્ક :- (ડ.હ) 
પિતા અને પિતરાઈ ભાઈ દ્વારા આશિર્વાદ મળશે
કોઇ નજીકના સંબંધીથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
વાહનનાં યોગ સારા બને છે

સિંહ :- (મ.ટ) 
ભાગ્યોદય માટે નવી તકો મળશે
ધીરજથી કામની શરૂઆત કરવી
કોઈ કામમાં ઉતાવળ કરવી નહિ
મિત્રો સાથે મતભેદ રહેશે

કન્યા :- (પ.ઠ.ણ) 
આરોગ્ય બાબતે સાચવવું
કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી
મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે
નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે

તુલા :-  (ર.ત) 
ભાગીદારીનાં કામથી લાભ થશે
વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું

વૃશ્ચિક :- (ન.ય) 
રોગને ક્યારેય નાનો ના ગણશો
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવાં કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા પ્રવાસના યોગ બને છે

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
વિદ્યાર્થિઓને મહેનતનું પરિણામ મળશે
વ્યવસાયમાં નવી તકો મળશે
સમય આપને અનુકૂળ બનશે
કામની કદર થશે

મકર :- (ખ.જ) 
માતાનાં સ્વાસ્થ્યમાં સાચવવું
જીવનસાથીની સાથેનાં સંબંધોને ઉષ્માપૂર્ણ બનાવો
પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે

કુંભ (ગ.શ.સ.ષ) 
હરિફાઇવાળા કામમાં સફળતા મળશે 
ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
વ્યવસાયમાં સમસ્યાઓનો સામને કરવો પડશે

મીન (દ.ચ.ઝ.થ) 
ધનનું સારૂ સુખ મળશે
પરિવારમાં તનાવ રહેશે
નાના-મોટા રોકાણમાં લાભ થશે
જમીનને લગતા કામમાં ફાયદો થશેRecent Story

Popular Story