જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય

By : kavan 07:51 AM, 10 October 2017 | Updated : 07:51 AM, 10 October 2017
10-10-2017               મંગળવાર
મેષ : 
- આર્થિક બાબતોનાં મામલે આજે સાવધાની રાખવી જરૂરી છે
- કોઇને સાથે આજે વિવાદના કરવો
- પૈસાની લેણ-દેણ સમજી વિચારીને કરવી

વૃષભ :
- આજનો દિવસ આપના માટે લાભદાયી છે.
- શારીરિક અને માનસિક રીતે આપને આજે શાંતિ મળશે.
- મન એકદમ તાઝગી ભરેલુ રહેશે.

મિથુન : 
- વાણી અને વ્યવહારમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે.
- તમારી વાતને કારણે કોઇ ગેરસમજનાં થાય તેનું ખાસ ધ્યાન રાખવુ પડે
- ભગવાનનું સ્મરણ કરવુ,વાદ-વિવાદમાં ના પડવુ

કર્ક :
- આજનો દિવસ આપનાં માંટે લાભદાયી છે.
- નોકરી અને વ્યવસાયમાં અનુકુળતા રહેશે.
- અચાનક ધનલાભ થવાની શક્યતા છે.

સિંહ : 
- તમારા આત્મબળને કારણે દરેક કાર્ય સફળતાથી પુર્ણ કરી શકશો.
- વ્યવસાયમાં તમારી બુધ્ધી પ્રતિભા જરૂર ઉભરતી દેખાશે.
- લોકો તમારા કાર્યની કદર કરશે

કન્યા :
- આજનો દિવસ આપના માંટે આનંદદાયી છે.
- આર્થિક લાભ થવાની શક્યતા છે.
- વિદેશમાં રહેતાં સગા-વહાલા તરફથી સારા સમાચાર મળશે.

તુલા : 
- આજે કોઇ નવા કાર્યની શરૂઆત ના કરવી જોઇએ.
- વાણી અને વ્યવહારમાં ખાસ ધ્યાન રાખવુ.
- આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવાની સલાહ આપે છે.

વૃશ્ચિક :
- આજનો દિવસ આનંદ-પ્રમોદથી પસાર થશે.
- પરિવાર સાથે વિશેષ આનંદ કરી શકશો.
- આજે મન એકદમ પ્રફુલ્લિત રહેશે

ધનુ :
- આજનો દિવસ શુભફળદાયી રહેશે.
- સ્વાસ્થ્ય સારૂં રહેશે.
- યશ,કિર્તી અને આનંદની પ્રાપ્તિ થશે.

મકર: 
- માનસિક રીતે શાંતિ ઓછી મળશે.
- દિવસ તણાવમાં પસાર થશે.
- આજે કોઇ મહત્વનો નિર્ણય શક્ય હોય ત્યાં સુધી ટાળવો.

કુંભ :
- તમારી સંવેદનાઓને કારણે આજે માનસિક અશાંતિ રહેશે.
- બેચેની વધુ અનુભવાશે.
- આજનો દિવસ શાંતિથી પસાર કરવો અને ભગવાનનું નામ લેવુ.

મીન :
- જો કોઇ મહત્વનો નિર્ણય લેવાનું વિચારતા હોવ તો તેમાં સફળતા મળશે.
- આજે ધાર્યા કામમાં સફળતા મળશે.
- તમારી તમામ સમસ્યાનો ઉકેલ આવશે અને તમારા કાર્યમાં સફળતા મળશે.
 Recent Story

Popular Story