આજનું રાશિ ભવિષ્ય, કેવો રહેશે આજનો તમારો દિવસ,જાણો

By : kavan 09:51 AM, 10 November 2017 | Updated : 09:51 AM, 10 November 2017
મેષ:
- કોઇની વાતથી દુ:ખી ના થવુ.
- સ્થાઇ સંપત્તિ વિશે કોઇપણ નિર્ણય વિચારીને કરવો.

વૃષભ
- પરિવાર અથવા મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય.
- દિવસ આખો પ્રફુલ્લિત મને પસાર થશે.

મિથુન
- વિલંબ બાદ ધાર્યુ કામ પાર પડશે.
- નક્કિ કરેલ કોઇપમ કાર્ય સફળ થશે

કર્ક
- મસ્તીથી દિવસ પસાર થશે
- પરિવાર,મિત્રો અને સગા-સબંધીઓનો સહકાર મળશે.

સિંહ
- મન વ્યગ્ર રહે.
- થોડી માનસિક અશાંતિ અનુભવશો.

કન્યા
-વેપાર-ધંધામાં લાભ થવાની સંભાવના.
- નોકરીમાં નવી તક મળે.

તુલા
- પદોન્નતિ થવાની સંભાવના.
- પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહેશે.

વૃશ્ચિક
- નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી.
- આળસ અને થાકને કારણે સ્ફુર્તિનો અભાવ જોવા મળે.

ધન
- તમારા લીધે કોઇને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું.
- આજે ક્રોધ પર ખાસ કાબુ રાખવો.

મકર
- મન એકદમ ખુશનુમા રહેશે.
- પરિવારથી આનંદ-પ્રમોદથી દિવસ પસાર કરી શકશો.

કુંભ
- અણધાર્યો ખર્ચ થવાની સંભાવના.
- વિવધ કલા માટે વિશેષ આકર્ષણ રહેશે.

મીન
- દરેક કામકાજમાં યશ અને કિર્તી મળશે.
- અણધારી સફળતા મળશે  Recent Story

Popular Story