વડોદરા: ટ્રાફિક કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

By : KiranMehta 08:44 PM, 13 September 2017 | Updated : 08:44 PM, 13 September 2017
વડોદરામાં ટ્રાફિક કર્મચારીઓ પગાર વધારા અને ટ્રસ્ટીઓ દ્વારા હેરાગતિને લઇને હડતાળ પર ઉતર્યા છે. ટ્રાફિક એજયુકેશન સંચાલિત 250 યુવક યુવતીઓ હડતાળમાં જોડાયા હતા. મહારાણી ચાર રસ્તા પાસે TRB દ્વારા હડતાળ યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા 
  • વડોદરામાં ટ્રાફિક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
  • પગાર વધારા અને ટ્રસ્ટીઓની હેરાનગતિને લઈને હડતાળ
  • 250 યુવક યુવતીઓ હડતાળ પર
  • મહારાણી ચાર રસ્તા પાસે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
  • TRB દ્વારા હડતાળ યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર 
  • ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કર્મચારીઓ Recent Story

Popular Story