કોઇ ટ્રેક તો નથી કરી રહ્યું તમારો PHONE? આ 4 કોડથી ખબર પડી જશે

By : krupamehta 04:41 PM, 10 October 2017 | Updated : 04:41 PM, 10 October 2017
એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સિક્યોરિટી દરેક યૂઝર્સ માટે એક મોટો ઇશ્યૂ રહે છે. ડિવાઇસને સિક્યોર કરવાની સૌથી સારી રીત એ છે કે અમે જાતે જ ફોન પર નજર રાખો અને એલર્ટ રહો. કેટલીક વખત યૂઝર્સને આ વાતની જાણકારી રહેતી નથી કે એમનો ફોન કોઇ ટ્રેક કરી રહ્યું છે અથવા એમનો કોલ ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. અમે કેટલાક એવા ઉપયોગી કોડ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે તમારા ડિવાઇસની ખૂબ ડિટેલ જાણી શકો છો. 

કોડ:

*#*#4636#*#*
આ ફોન દ્વારા ફોનની બેટરી, વાઇફાઇ કનેક્શન ટેસ્ટ, મોડલ નંબર, રેમ જેવી દરેક જાણકારી મેળવી શકાય છે. 

##002#
આ કોડ દ્વારા ફોનના દરકે ફોરવર્ડિગને ડી-એક્ટિવેટ કરી શકાય છે. 

*#62#
આ કોડની મદદથી તમે જાણી શકો છો કે તમારો ફોન કોઇ બીજા નંબર પર રી-ડાયરેક્ટર તો કરવામાં આવ્યો નથી. 

*#21#
મેસેજ, કોલને ક્યાંય બીજી જગ્યાએઐ તો ડાયવર્ટ કરવામાં આવ્યો નથી? કોલ ડાયવર્ટ કરવામાં આવ્યો હોય તો આ કોડ દ્વારા નંબર સહિત પૂરી ડિટેલ મળી જશે. Recent Story

Popular Story