ભારતમાં આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે પરંતુ કોલંબિયામાં આવી રિઝોર્ટ છે. અહીંના એક વેશ્યાલયને સેક્સ રિઝોર્ટમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યો છે. આ રિઝોર્ટમાં તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવે છે અહીં તમને જિંદગીના ટેન્શનથી દૂર કરી તમામ સુખ-શાંતીનો અનુભવ કરી શકો છો. આ રિઝોર્ટમાં મળતી તમામ સુવિધા સિવાય અહીં સેક્સ સર્વિસ પણ ઉપલબ્ધ છે.
ખાસ વાત એ છે કે દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં સ્થિત ગુડ ગર્લ્સ રિઝોર્ટના નામથી પ્રખ્યાત છે અને તમારે અહીં તમારી ઓળખ આપવાની જરૂર નથી. આ રિઝોર્ટની એક વેબસાઈટ પણ છે જ્યાં તમને અહીં મળતી તમામ સુવિધાની જાણકારી વિસ્તારથી મળી રહેશે. વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે ગુડ ગર્લ્સ રિઝોર્ટ કોલંબિયાનું પહેલું ઈરોટિક રિઝોર્ટ છે આ રિઝોર્ટમાં તમે અવશ્ય પધારો અહીં તમારી સેવામાં કોલંબિયાની ખુબસુરત ગર્લ્સ હાજર રહેશે. આ સિવાય અહીંનું વાતાવરણ એકદમ અલ્હાદક છે અહીં તમે તમારા જીવનના તમામ ટેન્શનથી દુર થઈ જશો.
599 ડોલર એટલે કે લગભગ 40 હજાર રૂપિયામાં તમને અહીં ડીલક્સ રૂમ એરપોર્ટ ટ્રાંસપોર્ટેશન દ્વિભાષીયો અને પુરી રાત્રી માટે એક સુંદર ગર્લ્સની સર્વિસ મળશે