ચૂંટણીને લઈ સટ્ટા બજાર ગરમ, પાટીદાર ઈફેક્ટ પર સૌથી વધુ સટ્ટો ખેલાવાની સંભાવના

By : KiranMehta 08:49 PM, 14 November 2017 | Updated : 08:54 PM, 14 November 2017
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ સટ્ટા બજાર સક્રીય થયું છે. સટ્ટાબજારમાં સટ્ટોડિયાઓ સક્રીય થઈ ગયા છે. વિધાનસભા ચૂંટણીમાં લગભગ રૂપિયા 2800 કરોડનો સટ્ટો રમાવવાની શક્યતા છે. 

સટ્ટા માર્કેટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનો લઈ દાવ ખેલવામાં આવી રહ્યો છે. ભાજપની જીત પર સટ્ટા બજારમાં સટ્ટોડિયાઓ સક્રીય થયા છે. 

તો પાટીદાર ઈફેક્ટ પર સૌથી વધુ સટ્ટો રમાવવાની સંભાવના જોવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી સટ્ટોડિયાઓએ ભાવ નક્કી નથી કર્યા. આગામી 2-3 દિવસમાં સટ્ટોડિયાઓ ભાવ નક્કી કરી દેશે તેવુ માનવામાં આવી રહ્યું છે. 

 Recent Story

Popular Story