રાજ્યમાં નવી બે સૈનિક શાળાને મંજૂરી આપવામાં આવી, ક્યાં બનશે?

By : KiranMehta 08:55 PM, 13 September 2017 | Updated : 08:55 PM, 13 September 2017
રાજ્યમાં નવી સૈનિક શાળાને મંજૂરી આપવામાં આવી છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 2 નવી સૈનિક શાળાઓ બનાવવામાં આવશે. 

દક્ષિણ ગુજરાત અને વેરાવળમાં 1-1 નવી સૈનિક સ્કૂલ બનાવવામાં આવશે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજ્યમાં એક જ સૈનિક સ્કૂલ હતી. જે જામનગરમાં આવેલી છે.
  • રાજ્યમાં નવી સૈનિક શાળાને મંજૂરી
  • કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
  • 2 નવી સૈનિક શાળાઓ બનાવાશે
  • દક્ષિણ ગુજરાત, વેરાવળમાં બનશે સ્કૂલRecent Story

Popular Story