રામ રહિમના કારનામાના ખુલાસો કરતા પુરવા લાગ્યા હાથ

By : KiranMehta 09:04 PM, 13 September 2017 | Updated : 09:04 PM, 13 September 2017
રેપ કેસમાં 20 વર્ષની સજા કાપી રહેલા રામ રહીમના કારનામાઓનો ખુલાસો કરતા પુરાવા પોલીસના હાથમાં લાગ્યા છે. પોલીસ સિરસા ડેરામાં લાગેલા 5 હજાર CCTV કેમેરાને રેકોર્ડ કરતા હાર્ડ ડિસ્કને જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ ડેરાના IT હેડ વિનીત અને ડ્રાઇવર હરમેલ સિંહની ધરપકડ કરી લીધી છે, અને પોલીસ આ બન્નેની પૂછપરછ કરી રહી છે.

પોલીસે જપ્ત કરેલી હાર્ડ ડિસ્કમાં જેલ જવા પહેલા સુધીની તમામ ગતિવિધિઓ રેકોર્ડ છે.. આટલું જ નહી બાબાના મહેલના અંદરની ગતિવિધિઓ પર તેમાં રેકોર્ડ છે. હાર્ડ ડિસ્કને ડેરા હેડ~વાર્ટરથી દૂર ખેતરમાં બનેલા ટોયલેટમાંથી જપ્ત કરવામાં આવી છે.. 
  • રામ રહીમના ડ્રાઇવર અને IT હેડની ધરપકડ
  • પોલીસે હાર્ડ ડિસ્ક પણ કરી જપ્ત
  • 5 હજાર CCTV કેમેરાની રેકોર્ડિંગ હાર્ડ ડિસ્કમાંRecent Story

Popular Story